Vinay Chavhan - Fauji

Vinay Chavhan - Fauji Karni Sena Gujarat State
Ex Army Man Wing

વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો.
05/06/2025

વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો.

આ પ્રકૃતિની અનેકતાઓમાં આપણું જીવન વસે છે.જૈવવૈવિધ્ય બચાવીએ, ભવિષ્ય સુરક્ષિત બનાવીએ.                                     ...
22/05/2025

આ પ્રકૃતિની અનેકતાઓમાં આપણું જીવન વસે છે.
જૈવવૈવિધ્ય બચાવીએ, ભવિષ્ય સુરક્ષિત બનાવીએ.

આવો, આતંકવાદ વિરુદ્ધ એક સાથે અવાજ ઉઠાવીએ!
21/05/2025

આવો, આતંકવાદ વિરુદ્ધ એક સાથે અવાજ ઉઠાવીએ!

અસીમ પરાક્રમ, અટલ ધૈર્ય અને અખંડ દેશભક્તિનો પ્રતીક –છત્રપતિ સંભાજી મહારાજને જન્મ જયંતિએ શત શત નમન!                      ...
14/05/2025

અસીમ પરાક્રમ, અટલ ધૈર્ય અને અખંડ દેશભક્તિનો પ્રતીક –
છત્રપતિ સંભાજી મહારાજને જન્મ જયંતિએ શત શત નમન!

શ્રી શ્રી રવિ શંકરજીને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ!
13/05/2025

શ્રી શ્રી રવિ શંકરજીને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ!

શૂરવીરતા, સ્નેહ અને સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને શત શત નમન
09/05/2025

શૂરવીરતા, સ્નેહ અને સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને શત શત નમન

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસસત્ય કહેવા અને લખવા માટે જીવ જોખમમાં મૂકતા પત્રકારોને નમન                                    ...
03/05/2025

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
સત્ય કહેવા અને લખવા માટે જીવ જોખમમાં મૂકતા પત્રકારોને નમન

ગુજરાત સ્થાપના દિનની હાર્દિક શુભકામનાઓ!
01/05/2025

ગુજરાત સ્થાપના દિનની હાર્દિક શુભકામનાઓ!

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, હિટમેન!
30/04/2025

જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, હિટમેન!

પરશુરામ જયંતિની શુભકામનાઓ!ધરતી પર અદ્ધભૂત શક્તિ અને અખંડ ધર્મના પ્રતીક,ભગવાન પરશુરામજીના આશીર્વાદથીતમારું જીવન ધર્મ, પરા...
29/04/2025

પરશુરામ જયંતિની શુભકામનાઓ!
ધરતી પર અદ્ધભૂત શક્તિ અને અખંડ ધર્મના પ્રતીક,
ભગવાન પરશુરામજીના આશીર્વાદથી
તમારું જીવન ધર્મ, પરાક્રમ અને શાંતિથી ભરેલું રહે!

"સલામતી પહેલા, કામ પછી!આવો, વિશ્વ કામદારોની સલામતી અને આરોગ્ય દિવસે પ્રતિજ્ઞા લઈએ કે,દરેક કાર્યસ્થળ સલામત અને સ્વસ્થ બના...
28/04/2025

"સલામતી પહેલા, કામ પછી!
આવો, વિશ્વ કામદારોની સલામતી અને આરોગ્ય દિવસે પ્રતિજ્ઞા લઈએ કે,
દરેક કાર્યસ્થળ સલામત અને સ્વસ્થ બનાવીશું.

જન્મદિવસની અનંત શુભેચ્છાઓક્રિકેટ જગતના ભગવાન,ભારતના ગૌરવ,અમારાં પ્રેરણાસ્ત્રોત – સચિન તેંડુલકર નેજન્મદિવસની હાર્દિક શુભક...
24/04/2025

જન્મદિવસની અનંત શુભેચ્છાઓ
ક્રિકેટ જગતના ભગવાન,
ભારતના ગૌરવ,
અમારાં પ્રેરણાસ્ત્રોત – સચિન તેંડુલકર ને
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!

Address

Vadodara
390004

Alerts

Be the first to know and let us send you an email when Vinay Chavhan - Fauji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vinay Chavhan - Fauji:

Share