Ghanshyam patel

Ghanshyam patel social work

કષ્ટભંજન દેવ કી જય
10/08/2024

કષ્ટભંજન દેવ કી જય

મારી દીકરી હેની ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
10/08/2024

મારી દીકરી હેની ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જય ભારત ---હર ઘર ત્રિરંગા માટે ના ધ્વજ લેવા માટે આપડા વોર્ડ ન 19માં   ભારતિય જનતા પાર્ટી ના કોર્પોરેટરશ્રી ઘનશ્યામભાઈ પટ...
07/08/2024

જય ભારત ---હર ઘર ત્રિરંગા માટે ના ધ્વજ લેવા માટે આપડા વોર્ડ ન 19માં ભારતિય જનતા પાર્ટી ના કોર્પોરેટરશ્રી ઘનશ્યામભાઈ પટેલ મોબાઈલ નં +91 98795 55931, (કાર્યાલય નીલકંઠ રેસીડન્સી ઉમાં વિદ્યાલય સામે ), કોર્પોરેટર શ્રીમતી પુનિતા બેન વ્યાસ 97231 92201 કાર્યાલય (નિવાસસ્થાન )બ્રાહ્મણફળિયું રામજી મઁદિર ની સામે, કોર્પોરેટર શ્રીમતી હેમલતાબેન તડવી +91 79841 22411, વોર્ડ પ્રમુખશ્રી દિપક ભાઈ અંબેગાવકર 9898028244 (કાર્યાલય સ્કાયલોન કોમ્પ્લેક્સ ન્યૂરા હાઈસ્કૂલ સામે ), મહામંત્રીશ્રી વીરેન ભાઈ પટેલ+91 98258 74075 મોતીનગર -2 ગુરુદ્વવારા પાછળ સુસેન તરસાલી રોડ, મહામંત્રીશ્રી વનરાજસિંહ ચાવડા +91 98252 85577 ઊંડાફળિયું મકરપુરાગામ નો સંપર્ક કરવો 🙏🏻💐વંદેમાતરમ જય ભારત 🙏🏻💐

મારા મિત્ર કિરણભાઈ પંચાલ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
28/07/2024

મારા મિત્ર કિરણભાઈ પંચાલ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

"સેવા એજ સંગઠન""કામ જ બોલશે"આજરોજ વડોદરા શહેર પ્રમુખશ્રી ર્ડો. વિજયભાઇ શાહ,મહામંત્રી શ્રી જસવંતસિંગ સોલંકી, દંડક શ્રી શૈ...
27/07/2024

"સેવા એજ સંગઠન"
"કામ જ બોલશે"આજરોજ વડોદરા શહેર પ્રમુખશ્રી ર્ડો. વિજયભાઇ શાહ,મહામંત્રી શ્રી જસવંતસિંગ સોલંકી, દંડક શ્રી શૈલેષભાઇ પાટીલ, વોર્ડ કોર્પોરેટર, વોર્ડ પ્રમુખશ્રી, મહામંત્રી શ્રી એ વડોદરા શહેરમાં અનરાધાર વરસાદ ને કારણે શહેરીજનો ને અગવડ પડતા વોર્ડ 19 માં જાંબુવા રૂપારેલ કાસ ખાતે મુલાકાત કરી પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું..

મારા મિત્ર ઘનશ્યામભાઈ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
27/07/2024

મારા મિત્ર ઘનશ્યામભાઈ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

25/07/2024
"સેવા એજ સંગઠન""કામ જ બોલશે"આજરોજ મેયર શ્રી પીન્કી બેન સોની, વડોદરા શહેરમાં અનરાધાર વરસાદ ને કારણે શહેરીજનો ને અગવડ પડતા...
25/07/2024

"સેવા એજ સંગઠન"
"કામ જ બોલશે"આજરોજ મેયર શ્રી પીન્કી બેન સોની, વડોદરા શહેરમાં અનરાધાર વરસાદ ને કારણે શહેરીજનો ને અગવડ પડતા વોર્ડ 19 માં તરસાલી રૂપારેલ કાસ ખાતે મુલાકાત કરી પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું..

💐💐💐💐ગુજરાત વિધાનસભા ના વરિષ્ઠ અને વડોદરા ના માંજલપુર વિધાનસભા ના લોકલાડીલા માનનીય ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ (જય ભોલે )ન...
23/07/2024

💐💐💐💐ગુજરાત વિધાનસભા ના વરિષ્ઠ અને વડોદરા ના માંજલપુર વિધાનસભા ના લોકલાડીલા માનનીય ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ (જય ભોલે )ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 💐💐💐💐

Address

Vadodara
390009

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghanshyam patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share