સત્યદિશા સમાચાર / SatyDisha Samachar

  • Home
  • India
  • Vadodara
  • સત્યદિશા સમાચાર / SatyDisha Samachar

સત્યદિશા સમાચાર / SatyDisha Samachar DM & Call For Collaboration & Advertisement.

દર ગુરુવારે પ્રસિધ્ધ થતુ સાપ્તાહિક & Digital News
સંપર્ક કરો : +91 9099852022
(1)

06/09/2026

પાદરા ( ગણપતપુરા ગામ) ખાતે શરૂ થયુ ગુજરાતી Movie નુ શુટિંગ . 🎬 📽 🎞

05/09/2026

વડોદરા ગણેશજીની આગમન થયા શરૂ,
વોર્ડ 10 ના કોર્પોરેટર બ્રિજેશ કાપડિયા જોડાયા ગણેશજીના આગમનમાં.

05/09/2026

કુબેર ભવનમાં રિનોવેશન દરમિયાન ભીંત ધરાશાયી

- વડોદરાના કુબેર ભવન ખાતે રિનોવેશનની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો છે. ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભીંતનો એક ભાગ મજૂરો ઉપર પડ્યો હતો. જેમાં એક મજૂર ભીંત નીચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તેને તાત્કાલિક રિક્ષા મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વીઓ - વડોદરાની મધ્યમાં આવેલા કુબેર ભવન ખાતે છેલ્લા ઘણા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. સરકારી કચેરી જર્જરીત હોવાના કારણે અહીં કામગીરી હાથ ધરાઈ હતી. આજે ડ્રિલિંગ દરમિયાન અચાનક ભીંતનો ભાગ બે મજૂરો ઉપર પડ્યો હતો. જેમાં એક મજૂર નીચે દબાઈ ગયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ સ્પેશિયલ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું.

04/09/2026

વોર્ડ 10 : વડોદરામાં વડાપ્રધાનના આગમન પહેલા સાફ-સફાઈ અભિયાન - કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે મળીને કરી વોર્ડની સફાઈ

આજરોજ વડોદરા મહાનગર પરિવાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડિયા વાવ ખાતે સ્વચ્છતા અભિયાન...
03/09/2026

આજરોજ વડોદરા મહાનગર પરિવાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડિયા વાવ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો. સાથે જ હરિયાળું અને સ્વચ્છ વડોદરા નિર્માણના સંદેશ સાથે નાગરિકોને વિવિધ પ્રકારના છોડનું વિતરણ કરવામાં આવ્યું. 🌳

સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારી નિભાવી, સ્વચ્છ–સુંદર અને હરિયાળું વડોદરા બનાવવા સૌ સાથે મળીને યોગદાન આપીએ.

વડોદરા:ભારતીય બનાવટના વીદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી સયાજીગંજ પોલીસ❖ પકડાયેલ ઇસમ નામ સરનામુ(૧) બલવીર રામપ્...
03/09/2026

વડોદરા:ભારતીય બનાવટના વીદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી સયાજીગંજ પોલીસ

❖ પકડાયેલ ઇસમ નામ સરનામુ
(૧) બલવીર રામપ્રકાશ જાટવ ઉ.વ ૩૭ રહે-ભીડોસા ગામ તા.અમ્બાહ સોનીયા પોલીસ સ્ટેશન
જી.મુરૈના મધ્યપ્રદેશ
(૨) આશીક બલવીરવસંહ જાટવ ઉ.વ ૨૨ રહે ગામ – ઝીલકાપુરા જોહા તા.અમ્બાહ જી.મુરૈના મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ: ઉજ્જૈન પોલીસ દ્વારા કિન્નર અઘોરી કાલી ઉર્ફે નંદ ગિરી ની ધરપકડ કરવામાં આવી હતી. જે કથિત રીતે સળગતી ચિતામાંથી ...
03/09/2026

મધ્યપ્રદેશ: ઉજ્જૈન પોલીસ દ્વારા કિન્નર અઘોરી કાલી ઉર્ફે નંદ ગિરી ની ધરપકડ કરવામાં આવી હતી. જે કથિત રીતે સળગતી ચિતામાંથી માનવ માંસ ખાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

ઉજ્જૈન ના ચક્રતીર્થ સ્મશાન ભૂમિ પરનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક ટ્રાન્સજેન્ડર અઘોરી તલવાર ચલાવતો દેખાય છે. અને તે સળગતી ચિતામાંથી માનવ અવશેષો અથવા માંસ કાઢીને ખાવાનો દાવો કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ અઘોરીએ સોશિયલ મીડિયા પર બીજો વીડિયો રિલીઝ કર્યો હતો અને તેમાં આલોચના કરનાર લોકો મારવાની ધમકી આપવામાં આવી હતી.

મહામંડલેશ્વર અને અન્ય સાધુ સંતોએ આ કૃત્યની સખત નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અઘોરી સાધનાની પોતાની ગુપ્ત પરંપરાઓ છે, અને આવા પ્રદર્શનો સમાજમાં પાખંડ અને ભય ફેલાવે છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અમાનવીય કૃત્યો કરવા બદલ જીવાજીગંજ પોલીસ સ્ટેશનમાં અઘોરી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ઝડપી કાર્યવાહી કરતા, પોલીસે આરોપી ટ્રાન્સજેન્ડર અઘોરીની અટકાયત કરી અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી..!

03/09/2026

જુઓ ભારતીય લોકો સેવા માટે નેપાળ પહોંચ્યા | Nepal Flood

સત્યદિશા  03/09/2026
02/09/2026

સત્યદિશા 03/09/2026

02/09/2026

જે આવવાનું નથી તેની અમને ચિંતા નહોતી,

જે આવી રહ્યા છે તેનો શું અર્થ છે,
તેઓ તો આવતા જ હશે.!

🤣💔🫰🙌🙏

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when સત્યદિશા સમાચાર / SatyDisha Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સત્યદિશા સમાચાર / SatyDisha Samachar:

Shortcuts

Share