Parth Parmar

Parth Parmar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Parth Parmar, Vadodara.

21/11/2022
19/06/2022
લેપ્રીસી ગ્રાઉન્ડ આજવારોડ પર પધારેલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી નું મિત્રો સાથે મળીને અભિવાદન કર્યું.
19/06/2022

લેપ્રીસી ગ્રાઉન્ડ આજવારોડ પર પધારેલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી નું મિત્રો સાથે મળીને અભિવાદન કર્યું.

આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું ગુજરાતની ધરા પર સ્વાગત કરવા માટે સ્થ...
16/06/2022

આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું ગુજરાતની ધરા પર સ્વાગત કરવા માટે સ્થાનિક લોકોને પત્રિકા આપી આમંત્રણ આપ્યું.

સૌનો સાથ, સૌનો વિકાસ ✌️

I just joined the BJP, you too can join the BJP and join hands to help create a New India! Give a missed call on 7878182...
08/06/2022

I just joined the BJP, you too can join the BJP and join hands to help create a New India! Give a missed call on 7878182182 to . Via https://www.narendramodi.in/sagj

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વોર્ડ નં. 5 ની ટીમ દ્વારા કિશનવાડી વિસ્તાર ના વલ્લભ રેસીડેન્સી માં યુવા સંવાદ નો ...
07/06/2022

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વોર્ડ નં. 5 ની ટીમ દ્વારા કિશનવાડી વિસ્તાર ના વલ્લભ રેસીડેન્સી માં યુવા સંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ચોકલેટ વિતરણ કરી હતી .

જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ તથા  મિત્રો ના પ્રેમ અને વડીલો ના આશીર્વાદ થી મારો જન્મદિવસ સફળ બનાવવા માટે સર્વે મિત્રો તથ...
05/06/2022

જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ તથા મિત્રો ના પ્રેમ અને વડીલો ના આશીર્વાદ થી મારો જન્મદિવસ સફળ બનાવવા માટે સર્વે મિત્રો તથા વડીલો ખૂબ ખૂબ આભાર...🙏🏻

ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવાસો ની લોકાર્પણ કાર્યક્રમ માં ભારત ના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ...
29/05/2022

ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવાસો ની લોકાર્પણ કાર્યક્રમ માં ભારત ના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ ના કાર્યક્રમ મા વોર્ડ નં 5 ની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા. ✌️🙌

વંદે માતરમ્ 🇮🇳
ભારત માતા કી જય 🇮🇳

जब जब तेरी तलवार उठी, तो दुश्मन टोली डोल गई ,फीकी पड़ी दहाड़ शेर की, जब जब तूने हुंकार भरी।⚔️💪🚩महाराणा प्रताप जयंती की भ...
09/05/2022

जब जब तेरी तलवार उठी,
तो दुश्मन टोली डोल गई ,
फीकी पड़ी दहाड़ शेर की,
जब जब तूने हुंकार भरी।

⚔️💪🚩

महाराणा प्रताप जयंती की भगवामय शुभकामनाएं 🚩

હિન્દૂ ધર્મ નું મુખ એવા બ્રહ્મ સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના  જન્મોત્સવ નિમિતે.. કોઈ પણ કુસાશન સામે પ્રજા અવ...
04/05/2022

હિન્દૂ ધર્મ નું મુખ એવા બ્રહ્મ સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિતે.. કોઈ પણ કુસાશન સામે પ્રજા અવાજ ને બાળવોત્તર બનાવી સુસાશન સ્થાપિત કરી શકે એવા સિદ્ધાંતો રાખનાર નીડર ધારાસભ્ય શ્રી શૈલેષ ભાઈ સોટ્ટા ની આગેવાની હેઠળ મહારેલી 🚩

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Parth Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Parth Parmar:

Share