01/09/2024
સાર્થક ગ્રુપ દ્વારા આયોજિત આજ રોજ પૂરવાળા એરિયા માં ઘરે ઘરે જઈ ને રૂબરૂ મુલાકાત લઈ ને ૧૦૮ પરિવાર ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લોટ,ચોખા, તેલ નું પાઉચ, મુગ દાળ, ચા, ખાંડ, મરચું, હળદર, મીઠું વગેરે નું વિતરણ કરવામાં આવ્યું.🤝🙏👍