BJP ward no 11 - vadodara

BJP ward no 11 - vadodara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP ward no 11 - vadodara, Political Party, Vadodara.

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઑગસ્ટના રોજ થયેલા ભારત-પાકિસ્તાનના વિભાજનથી થયેલી...
14/08/2022

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
14 ઑગસ્ટના રોજ થયેલા ભારત-પાકિસ્તાનના વિભાજનથી થયેલી હિંસામાં મૃત્યુ પામેલ લોકોની યાદીમાં મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૨વૉડ સંગઠન ના વધુ એક મજબૂત સાથ સહકાર સાથે કાયૅકર્તાઓ ની મહેનત ના સથવારે વૉર્ડ મા સમાવિષ્ઠ અવિ...
24/07/2022

પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૨
વૉડ સંગઠન ના વધુ એક મજબૂત સાથ સહકાર સાથે કાયૅકર્તાઓ ની મહેનત ના સથવારે વૉર્ડ મા સમાવિષ્ઠ અવિચલ ઉધાન દિવાળી પુરા અને સુભાનપુરા‌ ગાડૅન ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત નવા સભ્યો ની નોંધણી કરવામાં આવી હતી.
જેમાં શહેર મહામંત્રી શ્રી રાકેશભાઈ સેવક, પ્રદેશ ઉપાધ્યક્ષ ( એસી મોરચા) શ્રી રાકેશભાઈ પરમાર, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, વૉર્ડ ના કૉર્પોરેટરશ્રીઓ, વૉર્ડ ના પ્રમુખશ્રી-મહામંત્રીશ્રી, વિવિધ મોરચા ના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા.
C R Paatil Pradipsinh Vaghela Dr.Vijay Shah Dr Prashant Korat BJP Gujarat

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP ward no 11 - vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share