STAR YUVA GROUP

STAR YUVA GROUP Happiness doesn't result from what we get, but from what we give.

29/03/2021

કોરોના સંપૂર્ણ મટી શકે છે- જો તાત્કાલિક ઉપાય કરવામાં આવે તો...
Corona is Almost Curable- If identified immediately.

હાલ માં કોરોના ના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. હોસ્પિટલો માં જગ્યા રહી નથી ત્યારે દરેક વ્યક્તિ એ ખુબજ કાળજી રાખવાની જરૂર છે. માસ્ક પહેર્યા વિના કોઈની સાથે વાત કરવી નહી, વાત કરતી વખતે ૬ ફૂટ નું ડિસ્ટન્સ રાખવું.
કોરોના ની તુરંત સારવાર અને Home Isolation થી 98% થી વધુ દર્દીઓને આપણે ઝડપથી રોગ મુક્ત કરી શકાય છે. Covid 19 બીમારીને સરળતાથી નિયંત્રિત કરી શકીએ છીએ.

ડાયાબિટીસ ના દર્દીઓ એ વધુ કાળજી લેવી જોઈએ કારણકે તેમને complications થવાની વધુ શક્યતાઓ હોય છે.

પરંતુ સામાજિક અંતર ( Social Distance) અને ફેસ માસ્ક દ્વારા કોવિડ 19 નું ઇન્ફેક્શન રોકવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે.

જો કોવિડ 19નો report positive હોય તો : -

શરીરનું તાપમાન (Temperature), તથા દર બે કલાકે ઓક્સિજન ના લેવલ ની ( SPO૨) નિયમિત તપાસ ઘરે જ કરવી જોઈએ.

જેવા કોરોના બીમારી ના લક્ષણો જેવા કે તાવ, માથું દુખવું, અશક્તિ લાગવી, શરદી થવી, ખાંસી વિગેરે ની શરૂઆત થાય એટલે તરતજ ડોક્ટર ની સલાહ લેવી પરંતુ ગભરાવવું નહી.


* સારવાર જલ્દી * તરતજ શરૂ કરો અને બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળો.

1) HCQS, મોન્ટલ્યુકાસ્ટ, એસ્પિરિન, સ્ટેટિન, આઇવરમેક્ટિન વિગેરે doctor ને પૂછી ને જ દવાઓ લેવી.

2) Tab Ivermectin 12 mg
તે એક અદભૂત, શક્તિશાળી એન્ટિવાયરલ, ખૂબજ સસ્તી ઉપયોગી દવા છે. તે પ્રોફીલેક્સીસ, તેમજ કોરોના રોગની સારવાર માટે છે.

3) ડોક્સી સાઇક્લીન
અથવા
Tab એઝિથ્રોમિસિન

4) દરરોજ Tab ઝિંકોનીયા / ઝિંક

5) Tab વિટામિન- સી 500 એમજી દરરોજ 1-0 -1
લીંબુ નું શરબત કે આમળા નો રસ પણ લઈ શકાય.

6) Tab પેરાસીટામોલ - જ્યારે જરૂરી હોય ત્યારે, તાવ માટે 650

7) Tab વિટામિન - ડી 3 60000 યુનિટ્સ દર અઠવાડિયે ઍક × 4 અઠવાડિયા

આ સરળ, સરળતાથી ઉપલબ્ધ અને સસ્તી દવાઓ છે.

8)ગરમ ​​પાણીની વરાળનો નાસ ઇન્હેલેશન 2-3 વખત.

9) આદુ, હલ્દી, કાળા મિરચ્, તજ (તજ - દાલચિની), લવિંગ વગેરે નો આયુર્વેદિક ઉકાળા દિવસમાં એકાદવાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લઈ શકાય. ક્યારેય વધારે તેનો ઉપયોગ ના કરો.

બહારથી ઘરે પાછા ફર્યા પછી દિવસમાં 1 થી 2 વખત ગરમ પાણીનો ઇન્હેલેશન (નાસ) ખૂબ જ ઉપયોગી છે, તેથી અવગણવું ન જોઈએ ... તે કોરોના ચેપને રોકવામાં મદદ કરી શકે છે તથા કોરોના વાયરસ ને મોં , નાક તથા ગળામાં ના કોરોના વાયરસ ને મારી નાંખે છે

હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓની સ્થિતિ મુજબ અન્ય ઘણી ઉપચાર શરૂ કરવામાં આવે છે જેમ કે ડોકટરો દ્વારા
સ્ટીરોઈડ્સ, એસ્પિરિન, લો મોલેક્યુલર વેઇટ હેપરિન, એન્ટી વાઇરલ જેવા રીમ્ડેસિવીર, ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટીક્સ, આઇસીએલ -6 વિરોધી જેવા કે ટોસિલીઝુમબ, ઇટોલિઝુમાબ વગેરે.

90% કરતા વધારે દર્દીઓ માટે ઘર માં ISOLATE થવું શ્રેષ્ઠ છે. જેથી પોતાને બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ ન કરો અને બિનજરૂરી અને ઘણી વખત હાનિકારક સારવાર માં થી બચી શકાય.
Mediclaim છે એટલે હોસ્પિટલ માં દાખલ થવુ જ તેવી માનસિક બીમારી ( મન માં) રાખવાની જરુર નથી.

Home qurentine માટે -

દર્દીઓએ શરીરનું તાપમાન અને SPO2 (ઓક્સિજન સંતૃપ્તિ) ની નિયમિત તપાસ કરવી જોઈએ.
જો ઓક્સિજન નું લેવલ ૯૫-૯૬% કરતાં વધું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
દિવસ માં એક બે વાર 20 સેકંડ સુધી શ્વાસ રોક્યા પછી અથવા 6 મિનિટ ચાલવા પછી ઓક્સિજન લેવલ ને ચેક કરવું જોઈએ.
જો તે 94% ની નીચે આવે તો દર્દી એ Dr ની સલાહ લેવી જોઈએ અથવા અને શ્વાસ લેવામાં તકલીફ લાગે તો હોસ્પિટલમાં દાખલ થઈ ને વધુ સારવાર લેવા ની જરૂર પડે.
પરંતું શરૂઆત થીજ સારી સારવાર લેનાર દર્દી ઓ ને મોટે ભાગે હોસ્પીટલ માં દાખલ થવું પડતું નથી હોતું.

તાવ, માથાનો દુખાવો, નાકમાં ગંધ ન આવવી , નબળાઇ સામાન્ય રીતે અસ્થાયી અને શોર્ટ ટાઈમ માટે જ હોય છે. કેટલાક દર્દી ને તાવ, માથાનો દુખાવો 10 - 12 દિવસ સુધી પણ આવતો હોવાનું જોવામાં આવ્યું છે પરંતુ જો શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન હોય તો ( Breathing difficulty) અને SPO2 96% કરતા વધારે રહે છે તો વધારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ગંધ ના આવવી તે કઈ ગંભીર બીમારી નું લક્ષણ નથી.

ગભરાશો નહીં, જાતે બધા reports ના કરાવશો. પરીક્ષણો માટે ન જશો.
શરૂઆતમાં માત્ર સીબીસી અને સીઆરપી જરૂરી લોહી નાં પરીક્ષણો છે.
HRCT CHEST શરૂઆત માં કરાવવા ની જરૂર નથી.
જો શ્વાસ લેવામાં મુશ્કેલી, ઉધરસ, નબળાઈ લાગે અને ઓક્સિજન લેવલ ઓછું થવા માંડે તો એચઆરસીટી chest તાત્કાલિક કરાવવું જોઈએ અને તો હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી થઈ જાય.

સકારાત્મક રહો, સ્વસ્થ રહો ..
Stay positive , Stay healthy

ડૉ મયુર અડાલજા (એમડી)
9426022221

On the occasion of 72nd Republic Day, saluting every Indian who has strived to make our nation even better. Let us all b...
26/01/2021

On the occasion of 72nd Republic Day, saluting every Indian who has strived to make our nation even better. Let us all be each other’s strength in these trying times 🙌
Love & light forever 🙏🇮🇳

May this new year bring new happiness, new goals, new achievements, and a lot of new inspiration in everyone’s life.Wish...
01/01/2021

May this new year bring new happiness, new goals, new achievements, and a lot of new inspiration in everyone’s life.
Wishing you all an incredible New Year!!

International Human Rights Day!!All Human beings are born free, equal in dignity and to live in a way they respect and e...
10/12/2020

International Human Rights Day!!

All Human beings are born free, equal in dignity and
to live in a way they respect and enhances the freedom of others.

On the occasion of  , let’s celebrate the sacred bond between a brother and a sister by being there for each other.     ...
16/11/2020

On the occasion of , let’s celebrate the sacred bond between a brother and a sister by being there for each other.

May this Diwali bring Good Health, Success and Happiness to you and your family. Star Yuva wishes you a very Happy Diwal...
15/11/2020

May this Diwali bring Good Health, Success and Happiness to you and your family. Star Yuva wishes you a very Happy Diwali and a Prosperous New Year.

May Maa Durga empower you and your family with her nine Swaroop of Name, Fame, Health, Prosperity, Happiness, Humanity, ...
17/10/2020

May Maa Durga empower you and your family with her nine Swaroop of Name, Fame, Health, Prosperity, Happiness, Humanity, Education, Bhakti & Shakti.
Happy !

#नवरात्रि

भारत को आजादी दिलाने वाले महान पुरुष राष्ट्रपिता महात्मा गांधी जी की जयंती पर विनम्र श्रद्धांजलि एवं सभी को अहिंसा दिवस ...
02/10/2020

भारत को आजादी दिलाने वाले महान पुरुष राष्ट्रपिता महात्मा गांधी जी की जयंती पर विनम्र श्रद्धांजलि एवं सभी को अहिंसा दिवस की हार्दिक शुभकामनाएं।

.

🙏🏼गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नम।आज गुरु पूर्णिमा है गुरु को कोटी को...
05/07/2020

🙏🏼गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नम।आज गुरु पूर्णिमा है गुरु को कोटी कोटी प्रणाम है!

 :1075 (toll-free) is there for you, at your service. Together we will fight  .
02/05/2020

:
1075 (toll-free) is there for you, at your service. Together we will fight .

7 Step Prevention CoronavirusStay Safe... Stay home !!!
26/04/2020

7 Step Prevention Coronavirus

Stay Safe... Stay home !!!

Salute to all women. Those who manage homes, support families & those who work and set examples. Without you, the nation...
08/03/2020

Salute to all women. Those who manage homes, support families & those who work and set examples. Without you, the nation would be running on only one leg....

Address

Maheshwari Society, Karodiya Road , BAJWA
Vadodara
391310

Telephone

0 8000331010

Website

Alerts

Be the first to know and let us send you an email when STAR YUVA GROUP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to STAR YUVA GROUP:

Share

Category