Bhudev Group Maneja

Bhudev Group Maneja Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhudev Group Maneja, Social service, Maneja, Vadodara.

॥ જય શ્રી પરશુરામ ॥
ભુદેવ ગ્રુપ માણેજા
🙏 સંસ્કાર | સેવા | સંગઠન 🙏
સમાજના વિકાસ, સહયોગ અને ધાર્મિક-સામાજિક કાર્યક્રમો માટે સમર્પિત પ્રયાસ.
ચાલો સાથે મળીને સમાજને વધુ મજબૂત બનાવીએ.

04/09/2026

કૃષ્ણ જન્માષ્ઠમી ની શુભકામના

01/09/2026

🎉🎂 જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂🎉
સમાજ હિત માટે સદૈવ તત્પર અને સમાજની સેવા માટે સતત કાર્યરત એવા શ્રી પ્રગ્નેશભાઈ પુરાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐
ઈશ્વર આપને સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને દીર્ઘાયુ પ્રદાન કરે તથા આપ સમાજસેવાના કાર્યોમાં સતત આગળ વધતા રહો તેવી હાર્દિક પ્રાર્થના. 🙏✨
💐 શુભેચ્છક : ભુદેવ ગ્રુપ માણેજા, વડોદરા
#જન્મદિવસ #શુભેચ્છાઓ #સમાજસેવા #સમાજહિત

ભૂદેવ ગ્રુપ, માણેજા દ્વારા આયોજિત નૂતન યોગ્નોપવિત ધારણ વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો જેની વિવિધ પ્રેસ મીડિયા મા ...
30/08/2026

ભૂદેવ ગ્રુપ, માણેજા દ્વારા આયોજિત નૂતન યોગ્નોપવિત ધારણ વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો જેની વિવિધ પ્રેસ મીડિયા મા નોંધ લેવામાં આવી.

30/08/2026

⚡ “વાત કોઈની વિરુદ્ધ નથી… વાત સમાન તકની છે!”
મેરિટ • ન્યાય • સમાનતા 🇮🇳

ભુદેવ ગ્રુપ

🙏 નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ – 2026 🙏ભુદેવ ગ્રુપ, માણેજા દ્વારા આયોજિત નૂતન યજ્ઞોપવિત (જનોઈ) ધારણ વિધિ કાર્યક્રમ સફળતાપૂર્...
28/08/2026

🙏 નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ – 2026 🙏

ભુદેવ ગ્રુપ, માણેજા દ્વારા આયોજિત નૂતન યજ્ઞોપવિત (જનોઈ) ધારણ વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

વૈદિક પરંપરા, સંસ્કાર અને સમાજની એકતાને ઉજાગર કરતા આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભૂદેવ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

🌺 આમંત્રિત મહેમાનોનું સન્માન 🌺
કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું ભુદેવ ગ્રુપ દ્વારા સન્માન કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભૂદેવ બંધુઓ, વડીલો, યુવાનો તથા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર. 🙏

“પરંપરા સાથે સંસ્કાર… સંસ્કાર સાથે સંગઠન… અને સંગઠન સાથે સમાજની પ્રગતિ.”

📸 કાર્યક્રમની કેટલીક યાદગાર તસવીરો…

#સંસ્કાર #એકતા #ભુદેવગ્રુપ #માણેજા

28/08/2026
28/08/2026

ભૂદેવ ગ્રુપ માણેજા દ્વારા બળેવ ના દિને પ્રથમ સમૂહ નૂતન યોગ્નોપવીત ધારણ વિધિ કાર્યક્રમ યોજાયો

27/08/2026

ભૂદેવ ગ્રુપ માણેજા દ્વારા આયોજિત નિશુલ્ક નૂતન યોગ્નોપવીત ધારણ વિધિ કાર્યક્રમ.
#ભૂદેવ
#બ્રાહ્મણ

#વડોદરા


Bhatt Manoj Pragnesh Purani Janak Joshi Bhudev Group Maneja @

19/08/2026

ભૂદેવ ગ્રુપ દ્વારા નૂતન યોગ્નોપવિત ધારણ વિધિ

13/08/2026

આપ સર્વે ને પવિત્ર શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના

Address

Maneja
Vadodara
390013

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhudev Group Maneja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category