03/01/2026
02/01/2026ના રોજ વડોદરા મહાનગરપાલિકાના ઉત્તરઝોનના આં.કેન્દ્ર સમા–૧૦ ખાતે તમામ લાભાર્થીઓ માટે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું.મિશન ડાયરેક્ટર શ્રીજિજ્ઞાસા મેડમ (ગાંધીનગર),I/C PO VMC સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં પોષણ સંગમ તથા ટી.એચ.આર.ના મહત્વ અંગે માહિતી આપી જાગૃતિ ફેલાવવામાં આવી
information