UDAAN Charitable TRUST - Vadodara

UDAAN Charitable TRUST - Vadodara પ્રથમ પગથિયુ પ્રગતિ નાં પંથે We sincerely request you to co-operate with us in the development of our trust with your financial support.

ઉડાન ચેરીટેબલ ની સ્થાપના તા .૯/૪/૨૦૧૩ ના રોજ કરવામાં આવી . ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર્ડ સંસ્થા છે . જેનો રજી.નં.ઈ -૭૬૬૯ છે .

ઉડાન ચેરીટેબલ દ્રસ્ટનો હેતુ માનવજાતના સર્વાગી વિકાસ , કલ્યાણ તથા કોઈપણ નાત - જાત , ધર્મના ભેદભાવ , ઉંચ - નીચના ભેદભાવ વગર સમાન રીતે સમાજને ઉપયોગી થવા માટે પ્રયત્નશીલ થઈ કાર્ય કરે છે .

ઉડાન ચેરીટેબલ દ્રઢ ના મુખ્ય હેતુઓ :
૧ ) શૈક્ષણીકલક્ષી મુદ્દાઓ
૨ ) આરોગ્યલક્ષી મુદ્દ

ાઓ
૩ ) મહિલા સશક્તિકરણ

શૈક્ષણીકલક્ષી મુદ્દાઓ તથા પ્રવૃતિઓ :-

શૈક્ષણીક હેતુઓમાં બાળકો , યુવાનો , મહિલાઓ તેમજ પ્રૌઢલોકોમાં અભ્યાસ તથા અભ્યાસને લગતી પ્રવૃતિઓ કરી અને શિક્ષણની યોગ્ય તાલીમ આપી તેઓને લગતી પ્રવૃતિઓ કરી અને શિક્ષણની યોગ્ય તાલીમ આપી તેઓને આ સંદર્ભમાં જાગૃત કરવામાં આવે છે . વિવિધ પ્રવૃતિઓ તથા તેને લગતા શેરી નાટકો દ્વારા શિક્ષણક્ષેત્રમાં જાગૃતિ લાવવામાં આવે છે તથા જીવન ઘડતરને તાલીમ આપવામાં આવે છે . બાળકોના સર્વાગી વિકાસના તથા તેમનામાં સમાનતાના મૂલ્યોનું સિંચન કરવા માટેની પ્રવૃતિઓ કરવામાં આવે છે . સર્જનાત્મક પ્રવૃતિઓ , સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા રમત - ગમત તથા પ્રવાસનું આયોજન કરવું વિગેરે . આ તમામ પ્રવૃતિ દ્વારા લોકોમાં તથા બાળકોના અભ્યાસ અંગે રૂચી કેળવાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવે છે . Udaan Charitable Trust is determined to link the under developed segment / citizens people with the main stream society determination to fulfill achieve the prime aim of overall development of the youth. Determination un-fidence are not our only keys to success but we also require the extensive support and co-operation from you responsible awareness for society progress your mental, physical and financial support is of great importance to us. Your valuable co-ordination support will always be appreciated. Contact:- Radha Gohil
9265966056

Ravi Barot
9624424999

Address

101, Nabil Flat, Near Gayatri Gas Office, Waghodiya Road, VADODARA. 390019
Vadodara
390020

Telephone

8141414081

Website

Alerts

Be the first to know and let us send you an email when UDAAN Charitable TRUST - Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to UDAAN Charitable TRUST - Vadodara:

Share