Lupinsinh Gohil

Lupinsinh Gohil ઉપ પ્રમુખ : શ્રી રાજપુત શક્તિ યુવા સંગઠન પાદરા.
પ્રમુખ : મહાકાલ સેના ગુજરાત પાદરા

फरिश्ते सिर्फ आसमान में नही रहते,ज़मीन ए हिन्द पर उन्हें जवान कहते हैं।કારગિલ વિજય દિવસ પર ભારત માતાના વીર સપૂતોના શોર્ય...
26/07/2025

फरिश्ते सिर्फ आसमान में नही रहते,
ज़मीन ए हिन्द पर उन्हें जवान कहते हैं।

કારગિલ વિજય દિવસ પર ભારત માતાના વીર સપૂતોના શોર્યને નમન અને કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ..💐💐🙏🏻🙏🏻

20/04/2025
જય જલારામ બાપા..🙏🏻આજે જલારામ બાપાની જન્મતિથિ નિમિત્તે જલાબાપાને કોટી કોટી વંદન....🙏🏻🙏🏻         “રામ નામ મેં લીન હૈ, દેખત...
08/11/2024

જય જલારામ બાપા..🙏🏻
આજે જલારામ બાપાની જન્મતિથિ નિમિત્તે જલાબાપાને કોટી કોટી વંદન....🙏🏻🙏🏻

“રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ,
તાકી પદ વંદન કરું, જય જય જલારામ!”

અન્નદાન થકી પ્રભુને પામવાનો રાહ સમગ્ર વિશ્વને ચિંધનાર સંત શિરોમણી શ્રી જલારામ બાપાના ચરણોમાં જન્મ જયંતિ નિમીત્તે કોટી કોટી વંદન...🙏🏻🙏🏻🌹🌹

"દેનેકો ટુકડા ભલા, લેનેકો હરિનામ...!!!"

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી 56 કિલોમીટર દૂર વીરપુરની પાવન ભૂમિમાં મહાન સંત જલારામ બાપા અવતર્યા હતાં. ભુખ્યાને રોટલો મળી રહે તે માટે જલારામબાપા દ્વારા શરૂ કરાયેલ સદાવ્રત આજે 225 વર્ષ પર્યન્ત પણ કાર્યરત છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રની મહાન સંત પરંપરાને ઉજાગર કરે છે.

🙏🏻જય જલારામ બાપા 🙏🏻

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸  ...
21/07/2024

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:
🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸

💐જય શ્રી કૃષ્ણ💐

सर्वदेवमयः पिता।------------------Father is the embodiment of all deities.------------------पिता में ही सारे देवता समाए ...
16/06/2024

सर्वदेवमयः पिता।
------------------
Father is the embodiment of all deities.
------------------
पिता में ही सारे देवता समाए हुए है।
------------------
પિતા :
દુનિયાની એક માત્ર વ્યક્તિ,
જે હંમેશા ઈચ્છે કે તમે,
એમના કરતા આગળ વધો..!!

આપશ્રી હર હંમેશ સંસ્કાર સ્વરૂપે, સામાજિક સેવા સ્વરૂપે, ઈશ્વરને સમર્પણની સુવાસરૂપે અમારી સાથે જ રહેશો ... 💐💐🙏🏻🙏🏻🚩

Happy Father's Day

પાવન પર્વ અક્ષય તૃતિયાની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનાં જીવનમાં ધન-સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને મા લક્ષ્મીજી...
10/05/2024

પાવન પર્વ અક્ષય તૃતિયાની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનાં જીવનમાં ધન-સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને મા લક્ષ્મીજી, મા સરસ્વતીજીનાં આશીર્વાદ સદાય આપ પર વરસતા રહે એવી પ્રાર્થના !

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી તે મોરી માત રેજનનીની જોડ સખી! નહી જડે રે લોલ.અમીની ભરેલ એની આંખડી રે લોલ,વ્હાલનાં...
08/05/2024

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
માતૃશક્તિ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ

માનવતાના ઇતિહાસ નો કાળો દિવસ જલિયાંવાલા બાગ હત્યાકાંડતમામ શહીદોને...અશ્રુભીની શ્રદ્ધાંજલી  #જલિયાંવાલા_બાગ.....જય હિંદ.....
13/04/2024

માનવતાના ઇતિહાસ નો કાળો દિવસ જલિયાંવાલા બાગ હત્યાકાંડ
તમામ શહીદોને...
અશ્રુભીની શ્રદ્ધાંજલી

#જલિયાંવાલા_બાગ.....
જય હિંદ.....🇮🇳🇮🇳

હિંદવી સ્વરાજ્યના પ્રણેતા, શ્રેષ્ઠ રણનીતિકાર, અજોડ પ્રશાસક, સાહસ અને શૌર્યના પર્યાય શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ને તેમની ...
03/04/2024

હિંદવી સ્વરાજ્યના પ્રણેતા, શ્રેષ્ઠ રણનીતિકાર, અજોડ પ્રશાસક, સાહસ અને શૌર્યના પર્યાય શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ને તેમની પુણ્યતિથિએ શત્ શત્ નમન… 🙏🏻

Address

Vadodara

Telephone

9898071674

Website

Alerts

Be the first to know and let us send you an email when Lupinsinh Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category