BSP Vadodara Unit

BSP Vadodara Unit Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BSP Vadodara Unit, Political organisation, Gorwa, Vadodara.

05/05/2024
Bsp Gujarat candidate list for 2024 election
21/04/2024

Bsp Gujarat candidate list for 2024 election

6 दिसम्बर,1956 के दिन इतिहास की ✍🏻कलम ✍🏻और📖पुस्तक 📖 रुक गई थी। भारत के करोड़ो लोगो के मसीहा बाबा साहेब आंबेडकरजी ने अंति...
06/12/2022

6 दिसम्बर,1956 के दिन इतिहास की ✍🏻कलम ✍🏻और
📖पुस्तक 📖 रुक गई थी। भारत के करोड़ो लोगो के मसीहा बाबा साहेब आंबेडकरजी ने अंतिम श्वास लिए।
🙏🏻🌹🌹🏳️‍🌈🇪🇺🏳️‍🌈🇪🇺🏳️‍🌈🇪🇺🏳️‍🌈🇪🇺🏳️‍🌈🇪🇺🌹🌹🙏🏻
भारत भाग्य विधाता दलित शोषित वंचित पिछड़े आदिवासियों के मशीहा विश्व रत्न बोधिसत्व बाबा साहब डॉ भीम राव रामजी आम्बेडकर जी के महापरिनिर्वाण दिवस पर कोटि कोटि नमन व आदरांजली।🙏🏻🌹🌹🌹🌹🌹🌹जय भीम जय भारत

06/12/2022

भारत रत्न संविधान निर्माता बाबा साहब डॉक्टर भीमराव
🙏🏻अंबेडकर जी को महापरिनिर्वाण दिवस पर 🙏🏻
विनम्र आदरांजली और श्रद्धांजलि एवं शत-शत नमन
🙏🏻🇪🇺🏳️‍🌈🇪🇺🏳️‍🌈🇪🇺🌹🌹🌹🌹🌹🇪🇺🏳️‍🌈🇪🇺🏳️‍🌈🇪🇺🙏🏻
महाराष्ट्र नागपुर से आए हुवे सभी साथियों और #अश्विनी_बौद्ध ने शिक्षा का ज्ञान देने के लिए आगे आना ज़रूरी है और सोषित वंचित समाज के बच्चों के लिऐ वह अपना प्रयास करने आगे बढ़ाने का कार्य करेगी।

04/12/2022

આ બટન દબાવા થી નુકસાન આપડા બઘા શોષિત પીડિત વંચિત ગરીબ સમુદાય ને થશે માટે નોટા કરતા શીક્ષીત ઉમેદવાર ને વોટ કરજો જય ભારત જય સંવિધાન

🙏🏻સમજાય એને વંદન 🙏🏻

04/12/2022

સાંભળો આ કાકા ની વાત મફત કોણ ખાય છે અને કોન ભોગવી રહ્યા છે માટે આવતી કાલ વોટ શિક્ષિત યુવા ને કરો..

આ બીજેપી ને વોટ આપતા પેહલા હજાર વાર વિચાર કરજો

રોજગાર ક્યાં.?
મોંઘવારી આસમાને..
પેપર કાંડ
મોરબી કાંડ
કોરોના પીએમકેર ફંડ ક્યાં ગયું.?
પંદર લાખ આયા..
પેટ્રોલના ભાવ આસમાને!રસોઈની શાકભાજી આસમાને
રોડ રસ્તા ના ઠેકાણા નથી.
લાઈટ બિલ માં વધારો ગેસ બિલ માં વધારો ગેસ બોટલમાં વધારો બસ વધારો વધારો આ હા અચ્છે દિન આયે ભક્તો કે..

04/12/2022

145 માંજલપુર વિધાનસભા ઉમેદવાર ભરતભાઈ રોહીત ની ભવ્ય વિશાળ રેલી મા નાના બાળકો પણ જોડ્યા આ એમનો પ્રેમ અને ઉત્સાહ જોવો આજ યુવા વર્ગ બદલાવ શિક્ષિત યુવા વર્ગ બદલાવ લાવી શકે છે બાકી 8.9 પાસ વાળા ને બોલવા પણ ફાફા પડે છે માટે હવે બદલાવ આપ સહુ મળી લાવીએ..

ક્રમ નં (૨) BSP બહુજન સમાજ પાર્ટી હાથી નિશાન 🐘🐘
આપનો કિંમતી મત આપી વિજય બનાવો જય ભારત જય સંવિધાન

04/12/2022

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺
ાંજલપુર_વિધાનસભા_ઉમેદવાર_ભરતભાઈ_રોહીત બહુજન સમાજ પાર્ટી ક્રમ નં (૨) નિશાન હાથી પર આપનો કિંમતી પવિત્ર મત આપી સંવિધાનિક અધિકાર થી જંગી બહુમતીથી વિજયી બનાવો અને તાનાશાહી ગુંડાગર્દી સરકાર ને ઉખાડી ફેંકો.. એક જાગૃક્ત નાગરિક બનો ગુલામ, ચમચા કે અંધ ભક્ત નહિ જય ભારત 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bharat Rohit Baba Vote for 🐘🐘🐘🐘

 #ભવ્ય_મહારેલોચાલો.....ચાલો.....ચાલો......રાજકીય લડાઈ નો મહત્વનો દિવસ એટલે તા.03 ને શનિવારેસવારે : 10.00 કલાકે🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪...
02/12/2022

#ભવ્ય_મહારેલો

ચાલો.....ચાલો.....ચાલો......

રાજકીય લડાઈ નો મહત્વનો દિવસ એટલે
તા.03 ને શનિવારે
સવારે : 10.00 કલાકે🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺
ચંદ્રનગર પાણીની ટાંકી રોડ,તરસાલી થી શરૂ કરવામા આવશે.
આ મહારેલામા આવી ભરતભાઈ ની આ લડાઈમા આપનો એટલો જબરદસ્ત સહયોગ મળશે કે ભ્રષ્ટાચારીઓના ટાંટીયા ઢીલા કરી નાખશે, પણ જો તમે નહી આવો તો ભરતભાઈ જેવા કેટલાય યુવાનોની મહેનત નકામી જશે. 🇪🇺🐘🇪🇺🐘
તો આવો આ મહારેલાને સફળ બનાવવા કોઇપણ જાતના બહાના બતાવ્યા સિવાય આપણી તાકાતથી મનુવાદના મુળીયા હલાવી નાખીએ....!!🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺🐘🇪🇺

🇪🇺🐘🇪🇺🐘 🇪🇺બહુજન સમાજ પાર્ટી🇪🇺🐘🇪🇺🐘🇪🇺

Address

Gorwa
Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when BSP Vadodara Unit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share