Vadodara City Police

Vadodara City Police For Emergency Dial 112,
For SHE Team Help Dial 7434888100,
For Cyber Cell Dial 1930 Welcome to the official page of Vadodara City Police.
(2)

The objective of this page is to have a direct interface between Vadodara City Police and the citizens. This page is generated to help the public to know more about Vadodara City Police and to provide information on the wide range of services provided by Vadodara City Police. Our vision is to provide citizen-centric, responsive policing and make Vadodara City one of the safest cities in the count

ry. We are always looking to improve our services to the public, so if you have any suggestions please let us know. The site is monitored by our personnel who may moderate the content. We do not endorse any advertisements or other user-generated content that may appear on this page. Always report crimes and other emergencies to 100 or download Vadodara SETU application on Android and iOS. For more information you may also like to visit http://cpvadodara.gujarat.gov.in/

૧૫મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા TRSF તથા રિક્ષા યુનિયનના સહયોગથી રિક્ષા પાછળ ટ્રાફિક નિયમો અને રાહવીર યો...
15/08/2026

૧૫મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા TRSF તથા રિક્ષા યુનિયનના સહયોગથી રિક્ષા પાછળ ટ્રાફિક નિયમો અને રાહવીર યોજનાના સંદેશાઓ સાથે બેનર લગાવી ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજવામાં આવેલ.

સસ્તું સોનું અપાવવા અને રૂ.૧૦ કરોડની લોન અપાવવા પેટે મોટી રકમ પડાવી ઠગાઇ કરવાના ગુનામાં અને ગુજસીટોકના ગુનામાં ઇશ્યુ થયે...
15/08/2026

સસ્તું સોનું અપાવવા અને રૂ.૧૦ કરોડની લોન અપાવવા પેટે મોટી રકમ પડાવી ઠગાઇ કરવાના ગુનામાં અને ગુજસીટોકના ગુનામાં ઇશ્યુ થયેલ ધરપકડ વોરંટના કામે ફરાર રહેલ બિચ્છુ ગેંગના આરોપીને શોધી કાઢવામાં આવેલ.

સુરક્ષા, સેવા અને સહાય માટે ગુજરાતનો વિશ્વાસજનરક્ષક — 112
15/08/2026

સુરક્ષા, સેવા અને સહાય માટે ગુજરાતનો વિશ્વાસ

જનરક્ષક — 112

સ્વતંત્રતાના 80મા પર્વની ગૌરવભેર ઉજવણી! દેશપ્રેમ અને એકતાની ભાવના સાથે સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. જય હિં...
15/08/2026

સ્વતંત્રતાના 80મા પર્વની ગૌરવભેર ઉજવણી!
દેશપ્રેમ અને એકતાની ભાવના સાથે સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. જય હિંદ!

રાજપીપળા જેલથી વચગાળાની જામીન રજા બાદ ૫ વર્ષથી ફરાર અને અમદાવાદ જેલથી પેરોલ રજા બાદ ૧ વર્ષથી ફરાર થયેલા બે કેદીઓને ઝડપી ...
14/08/2026

રાજપીપળા જેલથી વચગાળાની જામીન રજા બાદ ૫ વર્ષથી ફરાર અને અમદાવાદ જેલથી પેરોલ રજા બાદ ૧ વર્ષથી ફરાર થયેલા બે કેદીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવેલ.

પ્રતિબંધીત અને નશાકારકકફસીરપની બોટલો નંગ- ૧૯૨૦, કિ.રૂ.૨૨,૫૮,૮૮૦/- નો માતબર જથ્થો કબજે કરવામાં આવેલ.
14/08/2026

પ્રતિબંધીત અને નશાકારક
કફસીરપની બોટલો નંગ- ૧૯૨૦, કિ.રૂ.૨૨,૫૮,૮૮૦/- નો માતબર જથ્થો કબજે કરવામાં આવેલ.

Address

Police Bhavan, Jail Road, Raopura
Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Vadodara City Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadodara City Police:

Shortcuts

Share