05/07/2024
શું તમે ફ્રેશર છો અને નોકરી શોધી રહ્યા છો?
પણ સ્કિલ્સ ના હોવા ને કારણે સારી નૌકરી નથી મળી રહી, તો હવે ચિંતા કરશો નહીં પારસ એમજીનીરીંગ ખાસ તમારા માટે લઇ ને આવ્યા છે સરકાર માન્ય કોર્સીસ ૪ મહિના ના ફ્રી પ્રેક્ટિકલ તાલીમ સાથે. નીચે આપેલા કોર્સીસ માં આજે જ એનરોલ કરો અને ગેરેન્ટેડ નૌકરી મેળવો
ફ્રી કોર્સીસ:
૧. 𝐀𝐮𝐭𝐨𝐂𝐀𝐃*
૨. ફેબ્રીકેશન
કોમ્બો કોર્સ:
કમ્પ્યુટર કોર્સ + 𝐂𝐂𝐂
નોંધ: 4 મહિના ની તાલીમ પૂર્ણ કાર્ય બાદ નોકરી 100 % મળશે
તો રહા ના જુવો આજે જ અમારો સંપર્ક કરી એનરોલ કરો અને જીવન માં આગળ વધો
📲 083203 60864
📍 490/491, E-32 , હિમાલયા મશીનરી પાસે, G.I.D.C. મકરપુરા, વડોદરા