jagrut Vadodara

jagrut Vadodara જાગૃત નાગરિકો દ્વારા વડોદરા ના નાગરિકો ના વિકાસ માટે અમે વડોદરા ના સર્વાંગી વિકાસ માટે બનાવેલ

Tomorrow declared leave in all schools.Be safe.
29/09/2024

Tomorrow declared leave in all schools.
Be safe.

One more tough night for Vadodara vishvamitri levels again risingHope all is well till tomorrow morning.વડોદરા માટે ફરી ...
29/09/2024

One more tough night for Vadodara vishvamitri levels again rising
Hope all is well till tomorrow morning.
વડોદરા માટે ફરી થી ભારે રાત.

We've received 1,100 reactions to my posts in the past 30 days. Thanks for your awareness let aware other people also
20/09/2024

We've received 1,100 reactions to my posts in the past 30 days. Thanks for your awareness let aware other people also

વાડી રે વાડી સુ કો દલા તરવાડી જાગો જનતા જાગો.ભાજપ - કોંગ્રેસ સે ભેગા મળી લૂંટ્યા છે આ ૩૦ વર્ષ માં.
20/09/2024

વાડી રે વાડી સુ કો દલા તરવાડી
જાગો જનતા જાગો.
ભાજપ - કોંગ્રેસ સે ભેગા મળી લૂંટ્યા છે આ ૩૦ વર્ષ માં.

Happy Ganesh chaturthi. मिछ्छमी दुक्कडम।भगवान गणेश सर्व नु कल्याण करे।सुख समृद्धि,आयुष , स्वास्थ्य saru रखे।विग्नहर्ता द...
07/09/2024

Happy Ganesh chaturthi.
मिछ्छमी दुक्कडम।
भगवान गणेश सर्व नु कल्याण करे।
सुख समृद्धि,आयुष , स्वास्थ्य saru रखे।
विग्नहर्ता देव आवनार विग्न दूर करे।
गनपति बप्पा मोरया।

04/09/2024

Vadodara BJP એ સાબિત કરી દીધું છે કે એમની માનસિકતા અને માણસાઈ કેટલી છે,જો તમે કરેલા કુકર્મો પણ સંભાળી નથી શકતા અને જે બોલે છે એને જેલ માં નાખો છો.
મોદી જી ને તમે સુ અનુસરવા ના ,કેટ કેટલી હદે ગંદી ગાળો સાંભળ્યા પછી પણ આટલા મોટા હોદ્દા પર હોવા છતાં કોઈ સામે કેસ કર્યો હોય તો.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્
પણ તમને ક્યાં થી ખબર પડે આ બાયલી અને વિશ્વ ની નંબર ૧ ની ભ્રષ્ટ સરકાર ને.

04/09/2024

બેન તો મમતા બેનરજી કરતા પણ વધારે નીકળ્યા.
હવે મોદી ના નામે ચરી ખાનાર ના દિવસો ભરાઈ ગયા છે.
હવે અમારો મત અને અમારો જ નેતા.

31/08/2024

વડોદરા ના વિકાસ માટે જાગૃત નાગરિકો દ્વારા બનાવેલ જાગૃત વડોદરા માં જોડાવ અને સહેર ના વિકાસ માટે પોતાનું યોગદાન આપો.

Address

Vadodara
Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when jagrut Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category