Save Tree Save Life

Save Tree Save Life Trees are essential to our world and offer a wide range of benefits to our environment. my team working to educate people to save envitonment.

save tree and reduced the use of plastics & pesticides. to aware people for plant & save tree.Please support us

29/08/2026

જંગલ વિસ્તારમાં વિહાર કરતા મોર ભાઈ. થોડો સમય ધ્યાનથી જોવો એટલે અવાજ સાંભળીને મન પ્રફુલ્લિત થશે.

નેચર
29/08/2026

નેચર

29/08/2026

સવારના ભોજનમાં વ્યસ્ત મારા વહાલાં પંખીઓ

29/08/2026
શું આ પુષ્પ ને તમે જોયેલ છે?  પુષ્પ જાણીતા વૃક્ષ નું જ છે.
16/08/2026

શું આ પુષ્પ ને તમે જોયેલ છે?
પુષ્પ જાણીતા વૃક્ષ નું જ છે.

Nature...
16/08/2026

Nature...

🌱 કુદરતનું આ બિંદુ નહીં, પણ પ્રકૃતિના હરખના આંસુ છે! 💧​તમે ક્યારેય વરસાદ પછી પાંદડા પર ચમકતા આ પાણીના ટીપાંને ધ્યાનથી જો...
08/08/2026

🌱 કુદરતનું આ બિંદુ નહીં, પણ પ્રકૃતિના હરખના આંસુ છે! 💧
​તમે ક્યારેય વરસાદ પછી પાંદડા પર ચમકતા આ પાણીના ટીપાંને ધ્યાનથી જોયા છે? એવું લાગે છે જાણે મા ધરતી પોતે જ મુક્ત શ્વાસ લઈને હરખાઈ રહી હોય.
​પણ એક વાર થોડી ક્ષણ રોકાઈને વિચાર કરો... જો આ લીલોતરી જ ગાયબ થઈ જશે, તો આપણી આવનારી પેઢી માટે આપણે શું છોડીને જઈશું? કોંક્રીટના નિર્જીવ જંગલો વચ્ચે આપણે જીવનનો અસલી શ્વાસ ખોઈ રહ્યા છીએ.
​કુદરત આપણને બધું જ નિઃસ્વાર્થપણે આપે છે—શુદ્ધ હવા, આરામ આપતી છાંયડો અને આ સુંદર જીવન. શું આપણી એટલી પણ ફરજ નથી કે આપણે તેને થોડી સંભાળ અને પ્રેમ આપીએ?

​જમીનમાં રોપેલું એક નાનું છોડવું ફક્ત વૃક્ષ નથી બનતું, પણ ભવિષ્ય મા કેટલાય જીવન ના શ્વાસનું કારણ બને છે.

આવો, આજે જ એક પવિત્ર સંકલ્પ લઈએ:

​એક વૃક્ષ ચોક્કસ વાવીએ: અને તેને પોતાના બાળકની જેમ ઉછેરીએ.
​પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ: આપણી મધર અર્થને કચરાથી મુક્ત બનાવીએ.
​પાણી અને પ્રકૃતિ બચાવીએ: આવતીકાલને ઉજ્જવળ બનાવીએ.

ડૉ વિપુલ ના બધાને વંદન...





શું લોકોને ખબર નહી હોઈ કે વૃક્ષો મા પણ પ્રાણ છે ?જો ખબર હોઈ તો આવું કૃત્ય કેમ કરી શકે.કદાચ મફત મા મળતા છાયા અને મફત મા મ...
08/08/2026

શું લોકોને ખબર નહી હોઈ કે વૃક્ષો મા પણ પ્રાણ છે ?

જો ખબર હોઈ તો આવું કૃત્ય કેમ કરી શકે.

કદાચ મફત મા મળતા છાયા અને મફત મા મળતો પ્રાણ વાયુ લેવાનું નહી ફાવતું હોઈ..... બાકી એ કોઈ દિવસ આવું નો કરે.

મારી બધાને એક વિનંતિ છે..🙏 વૃક્ષો બચાવો જીવન આપો આપ બચશે... ઘણા મિત્રો ને એવા વિચારો હસે કે હું ડોક્ટર બન્યો હોત તો લોકો ની સેવા કરત..
ઘણાને એવું લાગે કે હું સૈનિક બન્યો હોત તો દેશ સેવા કરીને મારું યોગદાન આપત...
આ બધી સેવા ની પૂરતી માત્ર એક વૃક્ષ વાવી ને અથવા વૃક્ષ ની જાળવણી કરીને કરી શકાય.

તો આવો સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણે વૃક્ષોની જાળવણી કરીશું વૃક્ષોને કપાતા અટકાવીશું. પ્લાસ્ટિકનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીશુ અને આ સેવાનો સંકલ્પ પોતાનાથી કરીશું..

બધા પ્રકૃતિ મિત્રો ને ડૉ. વિપુલ ના 🙏.
જો આપ શ્રી વડોદરામાં રહેતા હોવ તો.. આપણે સાથે સેવા યજ્ઞ કરતા રહેશું..
જો આપ વડોદરામાં નથી તો પણ ડિજિટલ માધ્યમ દ્વારા આપણે સંવાદ કરતા રહીએ અને ધરતી માતા ન સેવા કરતા રહીએ.

02/08/2026

મોર ભાઈ ના ટહુકા...

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Save Tree Save Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category