29/07/2019
Shame on vvs
મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ની પોલીટેક્નિક માં VVS ના ગુંડાઓ એ શરમજનક કૃત્ય કરીયું.
આખરે હાર ની સહાનુભૂતિ થતા પોતાની હાર દેખાતા vvs ના ગુંડાઓ રામ યાદવ એ બહારથી બોલાવેલ ગુંડાઓ શીતલ પંડિત જે જમ્મુ કાશ્મીર નો છે તેણે પોલીટેકનિક ના સામન્ય સ્ટુડન્ટ પર હાથ ઉપાડ્યો અને "તું vvs ને સાપોર્ટ કેમ નથી કરતો" એમ કહી પોલીટેક્નિક ના સામન્ય વિદ્યાર્થી મેહુલ રાઠવા તથા હિરલ ગીરી ને vvs ના ગુંડાઓ ઢોર માર મારિયો...
&
વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર થતાં પોલિટેકનીક હોસ્ટેલ કેમ્પસમાં હોકીઓ દેખાવા લાગી ચૂંટણીમાં વી.વી.એસને સપોર્ટ .....