Vinay Chavan Ek Samajik Karyakarta

Vinay Chavan Ek Samajik Karyakarta Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vinay Chavan Ek Samajik Karyakarta, Political Party, GF39 Siddharth Magnum Plus Near Bansal Mall Tarsali, Vadodara.
(4)

દેશની સેવાનાં ૧૬ વર્ષ બાદ હવે જનસેવામાં. રિટાયર્ડ આર્મી મેન, કારગિલ યુદ્ધ લડનાર,

કરણી સેના ગુજરાત પ્રદેશ સૈન્ય પ્રકોષ્ઠ પ્રમુખ.

માંજલપુર વિધાનસભાના પૂર્વ AAP ઉમેદવાર અને પ્રભારી.
પ્રદેશ અધ્યક્ષ માજી સૈનિક વિંગ ગુજરાત પ્રદેશ

Travelling to Nagar, Maharashtra! 🚗Looking forward to new opportunities, productive meetings, and a successful journey a...
04/09/2026

Travelling to Nagar, Maharashtra! 🚗
Looking forward to new opportunities, productive meetings, and a successful journey ahead. 🤝✨

કોઈ એ પણ કમ્પ્લેન કરવાની નથી આપણે વાઘ પાળ્યો છે દૂધ નો ભાવ ૫૦૦ રૂપિયા પણ થાય તો આપણે તો મોદી જોઈએ.:::ચાલો સોશિયલ મીડિયા ...
30/08/2026

કોઈ એ પણ કમ્પ્લેન કરવાની નથી આપણે વાઘ પાળ્યો છે દૂધ નો ભાવ ૫૦૦ રૂપિયા પણ થાય તો આપણે તો મોદી જોઈએ.:::

ચાલો સોશિયલ મીડિયા સેલ વાળા ભાડૂતી ગધેડા મને ગાળો અને દૂધના ભાવ ને માસ્ટર સ્ટ્રોક બતાવાનું ચાલુ કરો

29/08/2026

🇳🇵🙏 नेपाल की विनाशकारी आपदा में जान गंवाने वाले सभी लोगों को भावपूर्ण श्रद्धांजलि तथा प्रभावित परिवारों के प्रति गहरी संवेदना।

यह आपदा केवल नेपाल के लिए नहीं, बल्कि पूरी मानवता के लिए एक गंभीर चेतावनी है। जलवायु परिवर्तन, वनों की कटाई, अनियोजित विकास और पृथ्वी के प्राकृतिक संसाधनों का अंधाधुंध दोहन प्राकृतिक खतरों को और अधिक विनाशकारी बना सकता है।

प्रकृति हमारी शत्रु नहीं है, लेकिन प्राकृतिक संतुलन के साथ की गई छेड़छाड़ मानव जीवन और हमारे भविष्य को गंभीर संकट में डाल सकती है।

आइए, आज संकल्प लें—

🌳 वनों और जैव विविधता की रक्षा करेंगे
🌍 प्राकृतिक संसाधनों का जिम्मेदारी से उपयोग करेंगे
♻️ प्रदूषण और कार्बन उत्सर्जन कम करेंगे
💚 आने वाली पीढ़ियों के लिए पृथ्वी को सुरक्षित रखेंगे

प्रकृति की रक्षा करें • भविष्य बचाएँ

Global Chamber of Environmental Justice and Green Earth Council

Justice for Nature • Sustainability for Future

Raksha Bandhan Celebrated
28/08/2026

Raksha Bandhan Celebrated

🌱🙏 જાહેર આમંત્રણ 🙏🌱🎂 હિતેશ ભાઈ ની દીકરી વંશિકા હિતેશકુમાર પરમારના જન્મદિવસ નિમિત્તે તા. 26/08/2026ના રોજ વૃક્ષારોપણ કાર્...
26/08/2026

🌱🙏 જાહેર આમંત્રણ 🙏🌱

🎂 હિતેશ ભાઈ ની દીકરી વંશિકા હિતેશકુમાર પરમારના જન્મદિવસ નિમિત્તે તા. 26/08/2026ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આપ સૌને હાર્દિક આમંત્રણ છે કે આ પ્રસંગે પરિવાર સાથે ઉપસ્થિત રહી, આશીર્વાદ સ્વરૂપે ઓછામાં ઓછા 2 વૃક્ષોનું રોપણ કરી વંશિકાને પ્રેમ અને આશીર્વાદ આપશો. 🌳🌳❤️

🌱 તમારું એક વૃક્ષ — આવતી પેઢી માટે એક શ્વાસ
🙏 તમારો આશીર્વાદ — વંશિકાના જીવન માટે અમૂલ્ય ભેટ

📅 તારીખ: 26/08/2026
⏰ સમય: સાંજે 4:00 થી 8:00 વાગ્યા સુધી
📍 સ્થળ: બંસલ મોલ, તરસાલી

આવો, વંશિકાના જન્મદિવસને યાદગાર બનાવીએ અને સાથે મળીને પ્રકૃતિને હરિયાળી ભેટ આપીએ. 🌳💚

આપની હાજરી અને આશીર્વાદની આતુરતાથી અપેક્ષા. 🙏❤️

Breaking Newsલઠ્ઠાકાંડ થતાં એક્શનમાં ભાજપ સરકાર, લીધો મોટો નિર્ણયબુટલેગરો પર કડક થઈ, હપ્તામાં કર્યો મોટો વધારો
24/08/2026

Breaking News

લઠ્ઠાકાંડ થતાં એક્શનમાં ભાજપ સરકાર, લીધો મોટો નિર્ણય
બુટલેગરો પર કડક થઈ, હપ્તામાં કર્યો મોટો વધારો

ઈથેનોલના નામે ફાયદો કોને અને નુકસાન કોને? ⛽🌾સરકારે કહ્યું હતું — પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી પેટ્રોલિયમ આયાત પરની નિર્ભરત...
23/08/2026

ઈથેનોલના નામે ફાયદો કોને અને નુકસાન કોને? ⛽🌾

સરકારે કહ્યું હતું — પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી પેટ્રોલિયમ આયાત પરની નિર્ભરતા ઘટશે, પર્યાવરણને ફાયદો થશે અને દેશના પૈસા બચશે.

પરંતુ આજે કેટલાક ગંભીર સવાલોના જવાબ જરૂરી છે👇

1️⃣ પેટ્રોલના ભાવમાં સામાન્ય માણસને કેટલો વાસ્તવિક ફાયદો થયો?
2️⃣ E20 પછી વાહનોની માઇલેજ અને જૂના વાહનો પર થતી અસર અંગે સરકાર પાસે શું સ્પષ્ટ જવાબ છે?
3️⃣ ઈથેનોલ માટે શેરડી/અનાજનો વધતો ઉપયોગ ખાંડ અને ખાદ્યપદાર્થોના ભાવ પર કેટલી અસર કરે છે?
4️⃣ જો ભવિષ્યમાં ઈથેનોલની જરૂરિયાત પૂરી કરવા આયાત કરવી પડે, તો 20% બ્લેન્ડિંગથી આત્મનિર્ભરતાનો હેતુ કેટલો સિદ્ધ થાય છે?

નીતિનો હેતુ સારો હોવો પૂરતો નથી—તેનો વાસ્તવિક લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચવો પણ જરૂરી છે.

જનતાના પૈસા, વાહન અને રોજિંદા જીવન પર અસર કરતી નીતિઓમાં પારદર્શિતા અને જવાબદારી હોવી જોઈએ.

તમારું શું માનવું છે? E20 ઈથેનોલથી તમને ફાયદો થયો કે નુકસાન? કોમેન્ટમાં જણાવો. 👇

#મોંઘવારી #પેટ્રોલ #ઈથેનોલ #જનતાનોઅવાજ #ગુજરાત

ખાંડ મોંઘી થઈ રહી છે તો ચિંતા શાની? 😄કદાચ સરકારની નવી “ડાયાબિટીસ કંટ્રોલ સ્કીમ” હશે! 😂ખાંડ ₹50 હોય કે ₹500…કેટલાક લોકોનુ...
23/08/2026

ખાંડ મોંઘી થઈ રહી છે તો ચિંતા શાની? 😄
કદાચ સરકારની નવી “ડાયાબિટીસ કંટ્રોલ સ્કીમ” હશે! 😂

ખાંડ ₹50 હોય કે ₹500…
કેટલાક લોકોનું તો એક જ સૂત્ર — “આવશે તો મોદી જ!” 😄

પણ મજાક એક તરફ… વધતી મોંઘવારીની અસર આખરે સામાન્ય માણસના ઘરખર્ચ પર જ પડે છે. ખાદ્યપદાર્થોના ભાવ વધે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગનું બજેટ સૌથી પહેલાં ખોરવાય છે.

તમારું શું કહેવું છે? મોંઘવારી અંગે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. 👇

#મોંઘવારી #ખાંડ #ગુજરાત #જનતાનોઅવાજ #સામાન્યમાણસ #ઘરખર્ચ #ભારત #રાજકારણ #તમારુંશુંકહેવુંછે

બજરંગ બલિ કી જય…
22/08/2026

બજરંગ બલિ કી જય…

19/08/2026

આ મારી ભવિષ્યવાણી હતી જુઓ શું થશે

Address

GF39 Siddharth Magnum Plus Near Bansal Mall Tarsali
Vadodara
390009

Alerts

Be the first to know and let us send you an email when Vinay Chavan Ek Samajik Karyakarta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share