Success Is Never Ending & Failure Is Never Final

Success Is Never Ending & Failure Is Never Final what a world call a failure....it is turning point of my life...

15/11/2016
15/11/2016

Q.1 भूगोल का जनक किसे कहा जाता है?
Ans ÷ हिकैटियस,
Q.2 ज्योग्राफिका के लेखक कौन हैं?
Ans ÷ इरैटॉस्थनीज,
Q.3 भारत का भूगोल नामक पुस्तक किसने लिखी?
Ans ÷ टॉलमी,
Q.4 भारत की मुख्य भूमि की तटीय लंबाई कितनी है?
And ÷ 6100 किमी,
Q.5 भारत में किस राज्य की तटरेखा सबसे लंबी है?
Ans ÷ गुजरात (1200 किमी),
Q.6 सबसे लंबी तटरेखा में गुजरात के बाद किस राज्य का स्थान है?
Ans ÷ आंध्रप्रदेश,
Q.7 किस राज्य की समुद्र तटीय सीमा सबसे छोटी है?
Ans ÷ गोवा,
Q.8 गंगासागर परियोजना किस नदी पर स्थित है?
Ans ÷ चंबल (मध्यप्रदेश),
Q.9 अखबारी कागज बनाने का सरकारी कारखाना कहां पर है?
Ans ÷ नेपानगर (मध्य प्रदेश),
Q.10 भारत में कागज बनाने का पहला कारखाना कहां पर खोला गया?
Ans ÷ ट्रंकवार में (1716),
Q.11 प्रथमत सौरमण्डल के बारे मेँ विश्व के समक्ष जानकारी प्रस्तुत करने का श्रेय किसको है?
Ans ÷ कॉपरनिक्स,
Q.12 किसी ग्रह के चारोँ और परिक्रमा करने वाले छोटे आकाशीय पिण्ड को क्या कहते है?
Ans ÷ उपग्रह,
Q.13 ग्रहो की गति का नियम किसने दिया?
Ans ÷ कैपलर,
Q.14सौरमण्डल मे कितने ग्रह है?
Ans ÷ 8, मंगल , बुध , ब्रहस्पति ,
शुक्र , शनि , पृथ्वी , अरूण , वरूण,
Q.15 सूर्य से बढ़ती दूरी के अनुसार ग्रहो की स्थिती क्या है?
Ans ÷ बुध , शुक्र , पृथ्वी , मंगल,
Q.16 प्रधान ग्रह सूर्य से उनकी दूरी के बढते क्रम में है?
Ans ÷ बुध , शुक्र , पृथ्वी ,
मंगल , बृहस्पति , शनि , अरुण/यूरेनस एवं वरुण/नेप्च्यून,
Q.17 बौने ग्रह है?
Ans ÷ यम/प्लूटो , एरीज , सीरीज , हॉमिया , माकीमाकी

30/07/2016

એકદિવસ એક ભાઇ પોતાના યુવાન દિકરાને સાથે લઇને એમની પાસે રહેલો એક ઘોડો વેંચવા માટે શહેર તરફ જઇ રહ્યા હતા. યુવાન દિકરો પગપાળા ચાલી રહ્યો હતો અને એના પિતાજી ઘોડા પર બેઠા હતા.
રસ્તામાં એક ગામ આવ્યુ. ગામના પાદરમાં કેટલાક લોકો બેઠા હતા. આ બાપ દિકરો ત્યાંથી પસાર થયા એટલે એ લોકો બોલ્યા, "આ તે ગજબનો બાપ છે. દિકરાને નીચે ચલાવે છે અને પોતે ઉપર ચડી બેઠો છે." ગામની બહાર નીકળ્યા પછી પિતાએ પુત્રને કહ્યુ, "બેટા લોકો સાચુ કહે છે. મારે ચાલવું જોઇએ. તું ઘોડા ઉપર બેસી જા"
દિકરાની ઇચ્છા ન હતી પણ પિતાના આગ્રહને વશ થઇને એ ઘોડા પર બેઠો અને પિતાએ પગપાળા ચાલવાનું શરૂ કર્યુ. બીજુ ગામ આવ્યુ. ત્યાંના લોકો બોલ્યા, "હળાહળ કળીયુગ આવ્યો છે. યુવાન દિકરો ઘોડા પર બેઠો છે અને બાપને નીચે ચલાવે છે." ગામથી થોડે દુર જઇને દિકરાએ બાપને કહ્યુ, "પિતાજી લોકોની વાત સાચી છે. આપણે એક કામ કરીએ આપ પણ આવી જાવ આપણે બંને ઘોડા પર બેસીએ જેથી લોકોને ફરીયાદ કરવાની તક ન મળે." હવે બંને ઘોડા પર બેસી ગયા.
ત્રીજુ ગામ આવ્યુ. ત્યાંના લોકો જીવદયાપ્રેમી હશે. બાપ દિકરા પર તુટી જ પડ્યા. "કેવા જંગલી જેવા છે આ બંને. ઘોડાનો બિચારાનો કંઇ વિચાર જ નથી કરતા બંને માથે ચડી બેઠા છે." ત્રીજુ ગામ પસાર કર્યુ અને બાપ દિકરો બંને ઘોડા પરથી નીચે ઉતરી ગયા. હવે લોકોને ફરીયાદ કરવા માટેની કોઇ તક નહોતી.
ચોથું ગામ આવ્યુ. ત્યાંના લોકો આ બાપ-દિકરા પર ખુબ હસ્યા. "બંને મોટા મુરખાઓ છે સાથે ઘોડા જેવુ વાહન છે અને છતા બંને ચાલતા-ચાલતા જાય છે.સુવિધા છે પણ ઉપયોગ કરતા આવડતો જ નથી" ગામમાંથી બહાર નીકળીને દિકરાએ કહ્યુ, "પિતાજી આપણે આપણી રીતે જેમ છીએ એમ બરોબર છીએ આ ગામવાળાનું સાંભળવા જઇશું તો જીવી નહી શકીએ.પહેલાની જેમ આપ બેસો અને હું નીચે ચાલુ છું, લોકોને ભલે જે બોલવું હોય તે બોલે."
મિત્રો, બીજા લોકો મારા વિષે શું કહેશે ? એ વિચારમાં જ આપણે આપણા જીવનનો આનંદ લઇ શકતા નથી. આપણે જે કંઇ પણ કરીએ છીએ એના માટે દુનિયાના પ્રમાણપત્રો મેળવવાની બહું જરુર નથી. પોતાની ઇચ્છા પ્રમાણેનું સમાજને નુકસાન ન કરે એવુ વિવેકપૂર્ણ જીવન જીવવું.

14/07/2016

જીવન મા પહેલા પૉતાના માટે જીવૉ પછી એ થઈ જય પછી પૉતાના પરીવાર માટે જીવૉ. એ બધુ થઈ જાય પછી સમાજ માટે જીવૉ. .......સ્વામી વિવેકાનંદ.

08/10/2013

Who won 2013 Wimbledon Women's Title ?
- Marion Bartoli

Who is the Recently elected Miss world 2013 ?
- Megan Young (Miss Philippines)

Which Indian won Gold in the Archery World Cup Stage 3 in Medellin, Colombia?
-Deepika kumari

Who is the winner of 2013 French open women's title ?
-Serena Williams

Who is the longest serving defence minister in India ?
-A.K.Antony

The Swiss made solar powered air craft which has been in the news for completing a successful trip across the United States?
-Solar Impulse

Who is the new Comptroller and Auditor General of India ?
-Shashi kant Sharma

Who was sworn in as the Chief Minister of Jharkhand?
-Hemant Soren

Who is the new Director General of DRDO ?
-Avinash Chander

The recently released book ‘An uncertain Glory: India and its Contradictions’ is jointly written by ………. and ………… ?
-Jean Drèze and Amartya Sen

Which central Government agency has collaborated with the Tata Motors in developing India’s first Hydrogen powered bus?
-ISRO

Who has been elected as the new President of Pakistan?
-Mamnoon Hussain

hiiiiii......my swts.fndssssssssssssssssssI WISH YOU ALL A HAPPY INDEPENDENCE DAY MAY OUR COUNTRY PROGRESS IN EVERYWHERE...
14/08/2013

hiiiiii......my swts.fndssssssssssssssssss
I WISH YOU ALL A HAPPY INDEPENDENCE DAY MAY OUR COUNTRY PROGRESS IN EVERYWHERE AND IN EVERYTHING HAPPY INDEPENDENCE DAY — .

14/08/2013

ભારત માનવજાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ,
ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.

14/08/2013

MUST READ & SHARE
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ

128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાનીGk For Competitive Exam

130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી

132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના

134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ

136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ

137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી

138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ

141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ

142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
Gk For Competitive Exam
143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર

144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર

145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ

146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.

147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
Gk For Competitive Exam
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર

13/08/2013

SPORTS AWARDS 2013

Rajiv Gandhi Khel Ratna award:
Ronjan Sodhi.

The Arjuna awardees: ¤Virat Kohli
(Cricket)

¤Chekrovolu Swuro (Archery)

¤Renjith Maheshwary (Athletics)

¤P V Sindhu (Badminton)

¤Kavita Chahal (Boxing)

¤Rupesh Shah (Snooker)

¤Gaganjeet Bhullar (Golf)

¤Saba Anjum (Hockey)

¤Rajkumari Rathore (Shooting)

¤Joshna Chinappa (Squash)

¤Mouma Das (Table Tennis)

¤Neha Rathi (Wrestling)

¤Dharmendra Dalal (Wrestling)

¤Amit Kumar Saroha (Athletics....

Plz share it......

Address

White House
Vallabh Vidyanagar
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Success Is Never Ending & Failure Is Never Final posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category