Shirish Bhoya

Shirish Bhoya IT cell -incharge bjpkaprada

વલસાડ ભાજપા જિલ્લાના પૂર્વ મહામંત્રી તથા વલસાડ તાલુકા પ્રભારી શ્રી .d  ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.પ્રભુ શ્રી...
29/05/2026

વલસાડ ભાજપા જિલ્લાના પૂર્વ મહામંત્રી તથા વલસાડ તાલુકા પ્રભારી શ્રી .d ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

પ્રભુ શ્રી રામના આશીર્વાદથી આપનું જીવન સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને યશથી પરિપૂર્ણ રહે તેમજ સમાજસેવા અને સંગઠન કાર્યમાં આપ સતત નવી ઊંચાઈઓ સર કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ.🪷🪷🪷🪷

વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વાપી મહાનગરપાલિકાના હોદ્દેદારોની  વરણી બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! 🎉*વાપી મ...
28/05/2026

વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વાપી મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! 🎉

*વાપી મહાનગરપાલિકા - નવનિયુક્ત પદાધિકારીઓ:*

1. *મેયર*: શ્રીમતી દક્ષાબેન પટેલ
2. *ડેપ્યુટી મેયર*: શ્રી મિતેશભાઈ દેસાઈ
3. *સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ*: શ્રી સતિષભાઈ પટેલ
4. *શાસક પક્ષના નેતા*: શ્રી ધર્મેશભાઈ પટેલ
5. *દંડક*: શ્રીમતી સુનિતાબેન તિવારી

વાપી શહેરના વિકાસ, સ્વચ્છતા અને સુખાકારી માટે આપ સૌની કામગીરી ઉત્કૃષ્ટ રહે એવી પ્રાર્થના. આપના નેતૃત્વ હેઠળ વાપી નગર પ્રગતિના નવા શિખરો સર કરો એવી મંગલકામના 🙏

જનતા જનાર્દનના આશીર્વાદ સાથે આજે પૂર્વથી પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે.પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચ...
04/05/2026

જનતા જનાર્દનના આશીર્વાદ સાથે આજે પૂર્વથી પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે.

પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયને આજે નાનાપોંઢા ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.

#ɴᴀʀᴇɴᴅʀᴀᴍᴏᴅɪ

“મારા હસ્તાક્ષર મારી ભાષા માં”ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત દ્વારા "સ્વ-ભાષા હસ્તાક્ષર અભિયાન" નું આયોજન તારીખ ૧ મે - ૧૫...
01/05/2026

“મારા હસ્તાક્ષર મારી ભાષા માં”

ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત દ્વારા "સ્વ-ભાષા હસ્તાક્ષર અભિયાન" નું આયોજન તારીખ ૧ મે - ૧૫ મે સુધી કરવામાં આવ્યું છે.

આપણી ઓળખ, સંસ્કૃતિ અને સ્વાભિમાનને જીવંત રાખવા એક હસ્તાક્ષરથી શરૂઆત કરીએ.

આપેલ લિંક પર ક્લિક કરી હું મારા હસ્તાક્ષર મારી ભાષામાં કરીશ આપ પણ આ અભિયાનમાં જોડાવો.

https://bjym.pnsweb.in/

#સ્વભાષા_હસ્તાક્ષર_અભિયાન

જોગવેલ તાલુકા પંચાયત બેઠક પરથી શ્રીમતી સુલોચનાબેન જયેશભાઈ કુરકુટીયા વિજેતા જાહેર થયા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
28/04/2026

જોગવેલ તાલુકા પંચાયત બેઠક પરથી શ્રીમતી સુલોચનાબેન જયેશભાઈ કુરકુટીયા વિજેતા જાહેર થયા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

VOTE FOR BJP
21/04/2026

VOTE FOR BJP

19/04/2026
🚩 ખૂબ ખૂબ અભિનંદન! 🚩નાનાપોંઢા જીલ્લા પંચાયત બેઠક 23 પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના લોકલાડીલા ઉમેદવાર તરીકે શ્રીમતિ દક્...
10/04/2026

🚩 ખૂબ ખૂબ અભિનંદન! 🚩
નાનાપોંઢા જીલ્લા પંચાયત બેઠક 23 પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના લોકલાડીલા ઉમેદવાર તરીકે શ્રીમતિ દક્ષાબેન રમતુંભાઈ ચૌધરી પસંદગી થવા બદલ હાર્દિક અભિનંદન! આગામી ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી ભવ્ય વિજય થાય તેવી અગણિત શુભકામનાઓ. ✌️🎊
🪷 કમળ ખીલશે, વિકાસ જીતશે! 🪷 સૌનો સાથ, સૌનો વિકાસ!

યુથ સંભાલેગા બૂથ! સ્થાનિક સ્વરાજની ચૂંટણી – 2026 BJYM વલસાડ હવે માત્ર તૈયાર નથી… ઇતિહાસ લખવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યું ...
08/04/2026

યુથ સંભાલેગા બૂથ!

સ્થાનિક સ્વરાજની ચૂંટણી – 2026 BJYM વલસાડ હવે માત્ર તૈયાર નથી… ઇતિહાસ લખવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યું છે!

દરેક બૂથ પર યુવાનોનો કબ્જો
દરેક જીત પાછળ BJYM નો જુસ્સો

Game Strong. Booth Strong. Win Confirm. 😉🇮🇳
BJP ElectionMode

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતનો હુંકાર ીલશે_વિકાસ_જીતશે
01/04/2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતનો હુંકાર
ીલશે_વિકાસ_જીતશે

દેશને સમર્પિત પ્રેરણાત્મક સંવાદ 'મન કી બાત' !!આ રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય રેડિયો કાર્ય...
29/03/2026

દેશને સમર્પિત પ્રેરણાત્મક સંવાદ 'મન કી બાત' !!

આ રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નું શ્રવણ કર્યું.

આજના આ સંવાદ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વર્તમાન વૈશ્વિક સ્થિતિ, રમત-ગમત ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ, પીએમ સૂર્ય ઘર યોજનાની સફળતા તેમજ અનેક નાગરિકોની ઉપલબ્ધિઓ તથા સામાજિક સેવા સંબંધિત પ્રેરણાદાયી ઉદાહરણો પ્રસ્તુત કર્યા.

મન કી બાત દરેકના જીવન માટે પ્રેરણાત્મક અને પ્રભાવશાળી છે.

Address

Valsad
396126

Alerts

Be the first to know and let us send you an email when Shirish Bhoya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shirish Bhoya:

Share