Dungri Gram Panchayat

Dungri Gram Panchayat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dungri Gram Panchayat, Government Organization, Dungri, Valsad.

04/03/2024
આજરોજ ડુંગરી ગામ પંચાયત દ્વારા ડસ્ટબીમ નું વિતરણ ચાલુ કરેલ છે .        બે દિવસ પશ્ચિમ વિભાગ ને વિતરણ થશે પછી તબકાવત  પુર...
29/02/2024

આજરોજ ડુંગરી ગામ પંચાયત દ્વારા ડસ્ટબીમ નું વિતરણ ચાલુ કરેલ છે .
બે દિવસ પશ્ચિમ વિભાગ ને વિતરણ થશે પછી તબકાવત પુરા ડુંગરી ગામ માં વિતરણ થશે . 2023/2024 ના વેરા ની સશીદ અવસ્ય લાવવી .

આથી ડુંગરી ગામ જનો ને જણાવાનું કે , ગામ પંચાયતે સાથે મુકેલા ફોટો મુજબના ફીક્સ ડસ્ટબીમ ડુંગરી માં જ્યાં મુખ્ય રસ્તા ઉપર લ...
05/02/2024

આથી ડુંગરી ગામ જનો ને જણાવાનું કે , ગામ પંચાયતે સાથે મુકેલા ફોટો મુજબના ફીક્સ ડસ્ટબીમ ડુંગરી માં જ્યાં મુખ્ય રસ્તા ઉપર લોકો કચરો વધુ નાખે છે , ત્યાં મુકેલા છે .ટોટલ ૧૦ જ્ગ્યા એ .
પ્રજા જાગૃતિ અને પ્રજા પોતાની નેતિક ફરજ સમજી ને સફાઈ માટે આગળ આવે તોજ શક્ય છે . બાકી એકલા નરેન્દ્રભાઈ મોદી દેશ ને સ્વછ કરી શકવા ના નથી .
પ્રજા જાગે , સ્વછતા આવે .
લી - ગામ પંચાયત , ડુંગરી .

Address

Dungri
Valsad
396375

Website

Alerts

Be the first to know and let us send you an email when Dungri Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share