Valsad Railway Police Station

Valsad Railway Police Station Government Railway Police Valsad

10/11/2025

દેશના વિવિધ રાજ્યોમાંથી ઉદ્યોગનગરી સુરતમાં રોજગાર અર્થે વસેલા લોકો તહેવારોમાં વતન જઈ શકે તે માટે ગુજરાત પોલીસના કર્મીઓની મદદથી તમામ રેલ્વે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા અને સુવિધા ઊભી કરવામાં આવી હતી. જેના લીધે અનેક પરપ્રાંતીય લોકો તેમના વતન સુખરૂપ પહોંચી શક્યા.
Gujarat Police Harsh Sanghavi CMO Gujarat SP Western Railway GRP Vadodara

17/06/2025
ભારત સરકારશ્રી દ્વારા બનાવેલ ત્રણ નવા ફોજદારી કાયદાની જનજાગૃતિ માટે વલસાડ રેલ્વે પોલીસ દ્વારા ચિત્ર,ઓડિયો અને વિડીયો સ્પ...
03/06/2025

ભારત સરકારશ્રી દ્વારા બનાવેલ ત્રણ નવા ફોજદારી કાયદાની જનજાગૃતિ માટે વલસાડ રેલ્વે પોલીસ દ્વારા ચિત્ર,ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. નીચે આપેલ લીંક/ક્યુઆર કોડની મદદથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
link: docs.google.com/forms/d/e/1FAIpQLSeM57f8rc8I8rJcFlkxBgHx-xOF6_qJSbNH8Mx0fQnzHhIgKw/viewform
Harsh Sanghavi CMO Gujarat Gujarat Police Western Railway GRP Vadodara

સાવધાન રહો, જાગૃત નાગરિક બનો !!!" કોઈ પણ માહિતી શેયર કરતા પહેલાં તેની અધિકૃતતા તપાસો "Gujarat Police Western Railway SP ...
09/05/2025

સાવધાન રહો, જાગૃત નાગરિક બનો !!!
" કોઈ પણ માહિતી શેયર કરતા પહેલાં તેની અધિકૃતતા તપાસો "
Gujarat Police Western Railway SP Western Railway Ahmedabad SP Western Railway Vadodara

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન તરફથી ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ !!!Gujarat Police SP Western Railway Ahmedabad SP Wester...
01/05/2025

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન તરફથી ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ !!!
Gujarat Police SP Western Railway Ahmedabad SP Western Railway Vadodara Western Railway

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પેસેન્જરોની કિંમતી ચીજવસ્તુઓ અને ચોરી થયેલ મોબાઈલ શોધી તેના મૂળ માલિક ને સોંપી તેરા...
24/04/2025

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પેસેન્જરોની કિંમતી ચીજવસ્તુઓ અને ચોરી થયેલ મોબાઈલ શોધી તેના મૂળ માલિક ને સોંપી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી " વલસાડ રેલ્વે પોલીસ ટીમ (જીઆરપી) "
SP Western Railway Ahmedabad SP Western Railway Vadodara Gujarat Police Western Railway

“SAY YES TO LIFE, NO TO DRUGS” ચળવળ હેઠળ નાર્કોટીક્સના ઉપયોગથી થતી ગંભીર અસરને ધ્યાને લઇ કિશોરવયના વિદ્યાર્થીઓ અને યુવાધ...
16/04/2025

“SAY YES TO LIFE, NO TO DRUGS” ચળવળ હેઠળ નાર્કોટીક્સના ઉપયોગથી થતી ગંભીર અસરને ધ્યાને લઇ કિશોરવયના વિદ્યાર્થીઓ અને યુવાધનને ડ્રગ્સની આડ અસર પરત્વે જગૃતી લાવવા વલસાડ રેલ્વેસ્ટેશના મુસાફીરખાના ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરી જનજાગૃતી લાવતી " વલસાડ રેલ્વે પોલીસ ટીમ ”
Gujarat Police SP Western Railway Vadodara Western Railway GRP Vadodara SP Western Railway Ahmedabad Western Railway

આજરોજ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન હદ વિસ્ત્તારમા આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ રૂપે અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કર્...
24/01/2025

આજરોજ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન હદ વિસ્ત્તારમા આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ રૂપે અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળોએ ચેકીગ કરવામા આવેલ

19/01/2025
Think twice, act wisely!
06/12/2024

Think twice, act wisely!

In the rub of fake police andDo not surrender in fear of fake punishment,Because there is no such thing as digital arres...
20/11/2024

In the rub of fake police and
Do not surrender in fear of fake punishment,
Because there is no such thing as digital arrest.… See more

Address

VALSAD RAILWAY POLICE STATION (G. R. P)
Valsad

Website

Alerts

Be the first to know and let us send you an email when Valsad Railway Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share