30/05/2026
ધામણા જંગલો અને ખેતરોની પાળ પર થતું દેશી જંગલી અને ઔષધીય ફળ છે,આ ફળ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં જાણીતું છે,ઉનાળાની ઋતુમાં પાકતું આ ફળ સામન્ય રીતે બજારમાં મળતું નથી,
દરેક ઋતુઓ ના પાકતા જંગલી ફળો હું ખાવાનું ચૂકતો નથી..😋