Rangpur Primary School

Rangpur Primary School this is a goverment school which is most forward in technology education

19/08/2026

7D VR ની મજા

🌸 સહયોગથી ખીલે બાળપણની ખુશીઓ! 🌸સોશિયલ ગ્રુપ ગણદેવી દ્વારા અમારી શાળાના બાળકોને યુનિફોર્મ સહાય આપવામાં આવી. 🙏💐સોશિયલ ગ્રુ...
16/08/2026

🌸 સહયોગથી ખીલે બાળપણની ખુશીઓ! 🌸

સોશિયલ ગ્રુપ ગણદેવી દ્વારા અમારી શાળાના બાળકોને યુનિફોર્મ સહાય આપવામાં આવી. 🙏💐

સોશિયલ ગ્રુપ ગણદેવીના સભ્યોને અમારી શાળાની પ્રવૃત્તિઓ અને બાળકોની સર્જનાત્મકતા ખૂબ જ ગમી. બાળકોના ઉત્સાહ અને શાળાના શૈક્ષણિક વાતાવરણની તેમણે હૃદયપૂર્વક પ્રશંસા કરી. ❤️

બાળકોના શિક્ષણ અને વિકાસ માટે આપેલ આ સુંદર સહયોગ બદલ સોશિયલ ગ્રુપ ગણદેવીનો હૃદયપૂર્વક આભાર! 🙏

માનનીય ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર....

15/08/2026

🌟 જીવન કૌશલ્ય બાળ મેળો 🌟

આયોજનથી માંડીને સંચાલન સુધીની સમગ્ર જવાબદારી બાળકોએ જ સંભાળી. ♻️✨
નકામી વસ્તુઓમાંથી સર્જનાત્મક ક્રિએશન દ્વારા બાળકોની કલ્પનાશક્તિ, કૌશલ્ય અને આત્મવિશ્વાસનો સુંદર પરિચય! 👏

બાળકો દ્વારા, બાળકો માટે અને બાળકોનું આયોજન! 💚

#જીવનકૌશલ્ય #બાળમેળો

15/08/2026

RNEWS JULY 2026 RANGPUR NEWS JULY
रंगपुर प्राथमिक शाला के जुलाई माह के समाचार। शाला लगातार 2018 से समाचार बना रही हे । समाचार जरूर देखे और बेटियों को प्रोत्साहित करे । जनवरी 2025 से शाला अब देश की राष्ट्र भाषा हिन्दी मे समाचार बना रही हे । धन्यवाद.

13/08/2026

બાળ મેળો બાળકોના દ્રષ્ટિકોણ મુજબ... દરેકે પોતાનું મનગમતું કાર્ય કર્યું અને પોતાની રીતે સમજાવ્યું.

09/08/2026

કેટલાક વેસ્ટ માંથી બનાવેલા મોડલ....

07/08/2026

Map game

Address

At Rangpur Po Kansariya
Vansada
396580

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919662029918

Alerts

Be the first to know and let us send you an email when Rangpur Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rangpur Primary School:

Shortcuts

Share