BJp Vapi nagarpalika election ward No.3 2021

BJp Vapi nagarpalika election ward No.3 2021 Madhyasth karyalay for Nagarpalika Election 2021

30/11/2021
નમસ્કાર🙏🏻🙏🏻🙏🏻...વાપી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ચુંટણી પ્રચાર બાઇક , કાર રેલી.....(શક્તિ પ્રદર્શન)
26/11/2021

નમસ્કાર🙏🏻🙏🏻🙏🏻...
વાપી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ચુંટણી પ્રચાર બાઇક , કાર રેલી.....(શક્તિ પ્રદર્શન)

Vote for all 4 candidates…
22/11/2021

Vote for all 4 candidates…

No caption needed
21/11/2021

No caption needed

Date (18-11-2021) Campaign at VAPI WARD - 3  Nutan nagar, Roshni, Murlidhar, Radha krishna, Bansari, Akshar, Atul socity...
19/11/2021

Date (18-11-2021) Campaign at VAPI WARD - 3 Nutan nagar, Roshni, Murlidhar, Radha krishna, Bansari, Akshar, Atul socity, Aarya Hights and near by societies….

આજરોજ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વાપી નગરપાલિકાના વોર્ડ નંબર ૩” ની ચૂંટણી કાયાઁલય નો શુભારંભ ગુજરાત સરકારના નાણા...
19/11/2021

આજરોજ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વાપી નગરપાલિકાના વોર્ડ નંબર ૩” ની ચૂંટણી કાયાઁલય નો શુભારંભ ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારા જી,મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ શ્રી પપ્પુભાઈ તિવારી, શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઇ પટેલ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, SBPP ના ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ દેસાઈ , વીઆઈએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૩” ના ઉમેદવાર શ્રીમતિ અચઁનાબેન દેસાઈ, શ્રીમતિ દેવલબેન દેસાઈ, શ્રી પરિક્ષિત પટેલ , શ્રી સુરેશભાઈ પટેલના સમથઁન મા ભારે મતદાન કરી ભવ્યવિજય અપાવવા હાકલ કરવામાં આવી હતી, આ પ્રસંગે જીલ્લા ના તેમજ શહેર સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Address

CHHARWADA Road
Vapi
396191

Website

Alerts

Be the first to know and let us send you an email when BJp Vapi nagarpalika election ward No.3 2021 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share