Mital Kunjal Shah

Mital Kunjal Shah Life Principal:- [D x D = D] (DEDICATION x Discipline) = Development When Dedication of work and Discipline action are multiply it convert in to developments.

DEDICATION, Discipline and Development are the 3D mantra of success according to KUNJAL Shah. Success is depends on dedication of work, and success of work is depends on discipline actions to fulfil it up to date. Kunjal Shah believes in such theory of 3D. He applies this equation in his own life to achieve a real success and fame from the society. He is a genius business man with cool and calm le

adership. He never forgot people who help him once in his life. He grows up in Vapi as a successful entrepreneur by joining his hand with automobile dealership and associate with giants like Bajaj, Hyundai, KTM. Gradually he develop his brand value in surrounding market and became the automobile tycoon in southern region of Gujarat. Being a Jain, he follows the ethics of Jainism. He associates with Spiritual organization’s activity of Bagwada Pargana Jain Sangh, Bagwada, Dist. Valsad, (Gujarat). Where he initiated giant task where normal people never think even to start. He finished such a big task it before the time limit with dedication and discipline action plan as his routine practice. He always think in giant scale social project, whether it redevelopment of very old jain temple or a large train journey with 1100 people from vapi to sammet shikhar. He completes such task with ease and gain lots of blessing of spiritual Guru's. His objective life is to bring a change and social reformation by strengthen people of south Gujarat. In which he again applies the theory of 3S. Skill, Scale and Speed. We need to change the lives of people by upgrading their skill, giving them a scalable projects and finished it within speed with time as well.

15/08/2026
ગુજરાતના વિકાસની ગતિને અવિરત રાખનારા, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
15/07/2026

ગુજરાતના વિકાસની ગતિને અવિરત રાખનારા, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને ભાજપા વાપી શહેર પ્રમુખ માનનીય શ્રી મનીષભાઈ દેસાઈ,હું દિલથી તમારો આભાર ...
30/06/2026

માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને ભાજપા વાપી શહેર પ્રમુખ માનનીય શ્રી મનીષભાઈ દેસાઈ,

હું દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમારી અગાધ કૃપાથી જ મને વાપી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન પદ માટે પસંદગી મળી છે. આ વિશ્વાસ, આ માર્ગદર્શન અને તમારા પ્રેરણાદાયી સહકાર માટે હું અતિ આભારી છું. મારા કાર્યમાં હું શ્રેષ્ઠતા લાવવાનો પૂરો પ્રયાસ કરીશ.

ગતરોજ વાપી મહાનગરપાલિકા વોડઁ નં ૯ માં આવેલ પાંચ આંબા તેમજ નાના નાળા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી તેમજ ગટર ના પાણી ના નિક...
20/06/2026

ગતરોજ વાપી મહાનગરપાલિકા વોડઁ નં ૯ માં આવેલ પાંચ આંબા તેમજ નાના નાળા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી તેમજ ગટર ના પાણી ના નિકાલ કરવા તેમજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે તેવા સમયે પાલિકાના સફાઈ કર્મીઓ તેમજ મહાનગરપાલિકા ના ઓવસીઁયર શ્રી રામચંદ્ર જી નો આભાર 🙏

સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વોડઁ નંબર ૯ ના વિસ્તારમાં ચૂંટાયેલા સવઁ ૪ કોર્પોરેટરો તેમજ કાર્યકરો સાથે ક્લીન વાપી ગ્...
11/06/2026

સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વોડઁ નંબર ૯ ના વિસ્તારમાં ચૂંટાયેલા સવઁ ૪ કોર્પોરેટરો તેમજ કાર્યકરો સાથે ક્લીન વાપી ગ્રીન વાપી ના સંકલ્પ સાથે સફાઈ અભિયાન શરૂ કરાયું.

નેતૃત્વ, સેવા અને સમર્પણના ૪,૩૯૯ દિવસ! ભારતના ઇતિહાસમાં લોકશાહી પદ્ધતિથી સૌથી લાંબો સમય દેશની સેવા કરનાર ગૌરવશાળી વડાપ્ર...
10/06/2026

નેતૃત્વ, સેવા અને સમર્પણના ૪,૩૯૯ દિવસ!

ભારતના ઇતિહાસમાં લોકશાહી પદ્ધતિથી સૌથી લાંબો સમય દેશની સેવા કરનાર ગૌરવશાળી વડાપ્રધાન શ્રી Narendra Modi જીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન.

વાપીનગરપાલીકા ના નવનિયુક્ત મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર અને મારા વોર્ડ ના સાથી ઉમેદવાર શ્રી મિતેષભાઇ દેસાઈ ...
03/06/2026

વાપીનગરપાલીકા ના નવનિયુક્ત મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર અને મારા વોર્ડ ના સાથી ઉમેદવાર શ્રી મિતેષભાઇ દેસાઈ તેમજ કારોબારી સમિતિના ચેરમેન અને વીઆઈએ ના પ્રમુખ શ્રી સતીશભાઇ પટેલ ને જવાબદારી સંભાળતા આજરોજ સૌપ્રથમવાર શુભેચ્છા મુલાકાત કરી. તઓ તમામ ને મારી શુભકામના અને વાપી ના વિકાસ માં નોંધપાત્ર સફળતા મેળવે તેવી પ્રભુ પ્રાર્થના.

ભાજપા તેમજ આ. કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ નો ખાસ આભાર માનું છું. આ સાથે તમામ નામી અનામી કાર્યકરો તેમજ મતદારો ...
28/04/2026

ભાજપા તેમજ આ. કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ નો ખાસ આભાર માનું છું. આ સાથે તમામ નામી અનામી કાર્યકરો તેમજ મતદારો નો આભાર 🙏

Address

Vapi

Website

Alerts

Be the first to know and let us send you an email when Mital Kunjal Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category