VPMC Swachtta Abhyan

VPMC Swachtta Abhyan Segregate Your Waste in Dry Wet and Hazardous Waste and Give challenge to other

Fast-Growing Cities,A New Era with New Vibes.શહેરોમાં સ્માર્ટ સિગ્નલ અને મલ્ટી લેન રોડના નિર્માણથી શહેરીજનોને ટ્રાફિકની ...
03/10/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

શહેરોમાં સ્માર્ટ સિગ્નલ અને મલ્ટી લેન રોડના નિર્માણથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મળી મુક્તિ.

02/10/2025

આવો,
ગાંધીચિંધ્યા માર્ગે ચાલીએ
બાપુના આદર્શોને અનુસરીએ
સ્વચ્છ, સ્વસ્થ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ

હવામાનની પ્રતિકૂળ અસરો સામે ટકી શકે તેવા રોડ-રસ્તાનું થઈ રહ્યું છે નિર્માણક્લાયમેટ રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સસ્ટ...
02/10/2025

હવામાનની પ્રતિકૂળ અસરો સામે ટકી શકે તેવા રોડ-રસ્તાનું થઈ રહ્યું છે નિર્માણ

ક્લાયમેટ રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સસ્ટેનેબલ શહેરોનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વવિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.આ પર્વ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ અને ગુણ...
02/10/2025

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ
વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
આ પર્વ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ અને ગુણવૈભવ લાવે તેવી પ્રાર્થના.🙏

સત્ય અને અહિંસાના પૂજારી યુગપુરૂષ રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર શત શત નમન.
02/10/2025

સત્ય અને અહિંસાના પૂજારી યુગપુરૂષ રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર શત શત નમન.

આજ રોજ તા.૦૧/૧૦/૨૦૨૫ ના રોજ વાપી મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા ભારત સરકારની પી.એમ.સ્વનીધી ૨.૦ ના ભાગરૂપે શહેરી વિકા...
01/10/2025

આજ રોજ તા.૦૧/૧૦/૨૦૨૫ ના રોજ વાપી મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા ભારત સરકારની પી.એમ.સ્વનીધી ૨.૦ ના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ હેઠળ શહેરી ફેરીયાઓને લોન તથા અન્ય લાભાર્થીઓને સરકારશ્રીની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ આપવા માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

સુદૃઢ કનેક્ટિવિટીથી શહેરી વિકાસને મળી ગતિજનસુખાકારી વધી, ઝડપી બની ગુજરાતની પ્રગતિ
30/09/2025

સુદૃઢ કનેક્ટિવિટીથી શહેરી વિકાસને મળી ગતિ
જનસુખાકારી વધી, ઝડપી બની ગુજરાતની પ્રગતિ

આજ રોજ તા.૩૦/૦૯/૨૦૨૫ ના રોજ વાપી મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા ભારત સરકારની પી.એમ.સ્વનીધી ૨.૦ ના ભાગરૂપે શહેરી વિકા...
30/09/2025

આજ રોજ તા.૩૦/૦૯/૨૦૨૫ ના રોજ વાપી મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા ભારત સરકારની પી.એમ.સ્વનીધી ૨.૦ ના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ હેઠળ શહેરી ફેરીયાઓને લોન તથા અન્ય લાભાર્થીઓને સરકારશ્રીની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ આપવા માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

Fast-Growing Cities,A New Era with New Vibes.ડાયમંડ સિટી તરીકે ઓળખાતું પહેલાનું સુરત આજે આધુનિકતા અને વિકાસના નવા આયામ સ...
30/09/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતું પહેલાનું સુરત આજે આધુનિકતા અને વિકાસના નવા આયામ સાથે “ડ્રીમ સિટી” તરીકે તેમજ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે આગળ વધી રહ્યું છે.


Fast-Growing Cities,A New Era with New Vibes.અમદાવાદીઓની લાઇફલાઇન મેટ્રો દ્વારા નાગરિકોની મુસાફરી બની વધુ સુગમ અને સુવિધ...
29/09/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

અમદાવાદીઓની લાઇફલાઇન મેટ્રો દ્વારા નાગરિકોની મુસાફરી બની વધુ સુગમ અને સુવિધાસભર.

રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કેટેગરી મુજબ નિર્મળ ગુજરાત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા.શહેરીજનોની જાગરૂકતા અ...
28/09/2025

રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કેટેગરી મુજબ નિર્મળ ગુજરાત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા.

શહેરીજનોની જાગરૂકતા અને સફાઈ કર્મચારીઓના સહયોગથી રાજ્યના શહેરો બન્યા સ્વચ્છતામાં અગ્રેસર.


Address

Sahid DhansukhbhaiMarg
Vapi
396191

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when VPMC Swachtta Abhyan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VPMC Swachtta Abhyan:

Share