Jivraj Aal

Jivraj Aal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jivraj Aal, Umedpura Ta. Vav District. Banaskantha, Vav.

National President, Vihotar Group of India | Former Police Officer | Social Service • Justice • Organization | Working Pan-India 🇮🇳

" सेवा परमो धर्म " सत्ता नहीं, सेवा हमारा संकल्प है।

॥ कर्म ही पूजा है ॥

समर्थन आपका — संकल्प हमारा - सत्ता मिले या न मिले, जनसेवा का संकल्प कभी रुकेगा नहीं।

समाज और राष्ट्र के उत्थान में आपका विश्वास ही हमारी असली शक्ति है। 🇮🇳

🌹 બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી Parbatbhai Patel જી ને જન્મદિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. 💐🙏પરમાત્મા આપને સ્...
05/09/2026

🌹 બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી Parbatbhai Patel જી ને જન્મદિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. 💐🙏
પરમાત્મા આપને સ્વસ્થ, દીર્ઘાયુ અને સુખમય જીવન અર્પે તેવી પ્રાર્થના. 🌹

ભાઈ-બહેનના આ અતૂટ પ્રેમને સમર્પિત…🌸 હાર્દિક શુભકામનાઓ — હેપી રક્ષાબંધન 🌸
28/08/2026

ભાઈ-બહેનના આ અતૂટ પ્રેમને સમર્પિત…
🌸 હાર્દિક શુભકામનાઓ — હેપી રક્ષાબંધન 🌸

🎂💐 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐🎂વિહોતર ગ્રુપના સારથી તથા વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના પ્રમુખશ્રી નરસિંહભાઈ ખેતાભાઈ દેસા...
26/08/2026

🎂💐 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐🎂
વિહોતર ગ્રુપના સારથી તથા વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના પ્રમુખશ્રી નરસિંહભાઈ ખેતાભાઈ દેસાઈ ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ.

દુઃખદ અવસાનડીસા તાલુકાના વરણ ગામના અને કર્મભૂમિ નવસારી રબારી સમાજના  સ્વ. માવજીભાઈ કાનાભાઈ દેસાઈના દુઃખદ અવસાનના સમાચાર ...
25/08/2026

દુઃખદ અવસાન

ડીસા તાલુકાના વરણ ગામના અને કર્મભૂમિ નવસારી રબારી સમાજના સ્વ. માવજીભાઈ કાનાભાઈ દેસાઈના દુઃખદ અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક છે.

તેમના નિધનથી સમાજે એક લોકપ્રિય અને સેવાભાવી આગેવાન ગુમાવ્યો છે. પરમાત્મા તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા સ્વજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ 🙏💐

🙏 હૃદયપૂર્વક આભાર 🙏છેલ્લા ૧૩ વર્ષથી વિહોતર ગ્રુપ અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા અવિરત ચાલી રહેલી શ્રી રામદેવપીર પદયાત્રી ...
22/08/2026

🙏 હૃદયપૂર્વક આભાર 🙏

છેલ્લા ૧૩ વર્ષથી વિહોતર ગ્રુપ અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા અવિરત ચાલી રહેલી શ્રી રામદેવપીર પદયાત્રી સેવા પ્રવૃત્તિમાં પધારી માનનીય મંત્રીશ્રી પ્રવીણભાઈ ગોરધનજી સાહેબએ હાજરી આપી અમારી સમગ્ર ટીમ તથા સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો તે બદલ હૃદયપૂર્વક આભાર.

પદયાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ સાથે ચાલતી આ સેવા પ્રવૃત્તિમાં આપની હાજરી અને પ્રોત્સાહન અમારે માટે નવી ઊર્જા સમાન છે. 🙏🚩

સેવા પરમો ધર્મઃ
— જીવરાજભાઈ ભીખાભાઈ આલ
રાષ્ટ્રીય અધ્યક્ષ, વિહોતર ગ્રુપ ઓફ ઈન્ડિયા

🎂💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐🎂વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રવક્તા, પ્રખ્યાત પ્રેસ રિપોર્ટર, સમાજસેવક તથા ગાયત્રી માતાન...
18/08/2026

🎂💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐🎂

વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રવક્તા, પ્રખ્યાત પ્રેસ રિપોર્ટર, સમાજસેવક તથા ગાયત્રી માતાના ઉપાસક મારા પરમ મિત્ર અને સારથી શ્રી નરસિંહભાઈ દેસાઈ (NV) ને જન્મદિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐🎉

Address

Umedpura Ta. Vav District. Banaskantha
Vav
385566

Alerts

Be the first to know and let us send you an email when Jivraj Aal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jivraj Aal:

Shortcuts

Share