25/08/2026
તા:25/08/2026 ના રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાવ -થરાદ અઘ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાવ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમામ અરજદારશ્રીઓની રૂબરૂ રજુઆતો સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો Collectorate Vav Tharad
Sdm Tharad