Narendra_Jotva_Bjp

Narendra_Jotva_Bjp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Narendra_Jotva_Bjp, Social service, Near Mahakali Parlor, Veraval-Junagadh Road, Veraval Bypass, Veraval, Veraval.

25/05/2021

આદ્રી ગામના નાગરીકોને જણાવવાનુ કે ઉનામા આવેલ વાવાઝોડામા મોટાભાગના ગામોમા હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલા માટે આપણે પ્રયાસ કરીયે કે બનતી મદદ કરી શકીએ. અત્યારે ગામની શેરીઓમા યુવાનો ટ્રેકટર લઇને આવે ત્યારે દરેક ઘરેથી યથાશકિત મુજબ ઘઉ અને બાજરાનો લોટ તથા ચોખા આપવા દરેક ગ્રામજનોને વિનંતી છે.

ખુશીના આ મોસમનો આનંદ માણોજરૂરિયાતમંદને હસવા માટેનું કારણ આપો.ઇદ મુબારક!
14/05/2021

ખુશીના આ મોસમનો આનંદ માણો
જરૂરિયાતમંદને હસવા માટેનું કારણ આપો.
ઇદ મુબારક!

આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે..સૌ ગુજરાતીઓને ખુબા ખુબ અભિનંદન🙏
01/05/2021

આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે..સૌ ગુજરાતીઓને ખુબા ખુબ અભિનંદન🙏

આપ સૌને રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ🙏
21/04/2021

આપ સૌને રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ🙏

10/04/2021

ચાલો આપણે બધા આપણી અંદર રહેલી સામાજિક અનિષ્ટિઓને બાળીએ અને વિકાસ અને પ્રગતિની નવી શરૂઆતનું સ્વાગત કરીએ.                 ...
28/03/2021

ચાલો આપણે બધા આપણી અંદર રહેલી સામાજિક અનિષ્ટિઓને બાળીએ અને વિકાસ અને પ્રગતિની નવી શરૂઆતનું સ્વાગત કરીએ.

#હોળી

મારા અને મારા પરીવાર તરફથી ખુબ ખુબ શુભકામના.
28/03/2021

મારા અને મારા પરીવાર તરફથી ખુબ ખુબ શુભકામના.

હોળી તહેવાર અંગે સૂચના!
26/03/2021

હોળી તહેવાર અંગે સૂચના!

ઇ- વેસ્ટ થી પર્યાવરણના થતા નુકશાનને અટકાવવું આપણા જ હાથ માં છે.
19/03/2021

ઇ- વેસ્ટ થી પર્યાવરણના થતા નુકશાનને અટકાવવું આપણા જ હાથ માં છે.

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર થતા ખુબ ખુબ અભિનંદન.
16/03/2021

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર થતા ખુબ ખુબ અભિનંદન.

પ્રદેશ અધ્યક્ષ શ્રી  જી ના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ.
16/03/2021

પ્રદેશ અધ્યક્ષ શ્રી જી ના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ.

Remembering 12th March 1930🙏
12/03/2021

Remembering 12th March 1930🙏

Address

Near Mahakali Parlor, Veraval-Junagadh Road, Veraval Bypass, Veraval
Veraval
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Narendra_Jotva_Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category