Paresh Chopda official

Paresh Chopda official Social Work

 #અમારા વિદ્યાર્થીઓ...અમારું ગૌરવ...તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં તાતીવેલા સરકારી પ્રા.શાળાની વિદ્યાર્થીની રીનાબેન બારીયા ...
21/10/2021

#અમારા વિદ્યાર્થીઓ...અમારું ગૌરવ...

તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં તાતીવેલા સરકારી પ્રા.શાળાની વિદ્યાર્થીની રીનાબેન બારીયા કાવ્યગાન સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા... તથા વકતૃત્વ સ્પર્ધામાં ગ્રીષ્માબેન પંપાણીયા બીજા નંબરે વિજેતા... બંને વિદ્યાર્થીનીઓને ખુબ ખુબ અભિનંદન..

*🤩New🎉 Collection🤩**જય શ્રી દ્વારકાધીશ*👉🏻 દરરોજ નવી અપડેટ અમારા *ઠાકર Online Shopping* ના બધાજ ગ્રુપો માં આવશે. *👉🏻ગુજરા...
25/08/2021

*🤩New🎉 Collection🤩*

*જય શ્રી દ્વારકાધીશ*

👉🏻 દરરોજ નવી અપડેટ અમારા *ઠાકર Online Shopping* ના બધાજ ગ્રુપો માં આવશે.

*👉🏻ગુજરાત ના બધાજ ઓનલાઇન શોપિંગ કરતા સસ્તા ભાવ માં અને તે પણ બ્રાન્ડ તો ખરી જ.*

_*માત્ર 10 મહીનામાં 1000+ ગ્રાહકોની ઓનલાઈન‌ વિઝિટ*_

*👉🏻150+ ઓર્ડર(માત્ર 10 મહીનામાં) Successful ગ્રાહક નો વિશ્વાસ*

*👉🏻પેન્ટ-શર્ટ ના કાપડ ની દરરોજ 100+ ન્યુ Collection જોવા આજે જ અમારા ગ્રુપ માં જોડાવો.*

Broadcast મા બધાને મેસેજ મળતો નથી એટલે ગ્રુપ બનાવવા માં આવ્યુ છે.

ગ્રુપમાં જોઈને થવા Comment Box મા તમારો નંબર અને નામ લખો

*_જય શ્રી દ્વારકાધીશ_*🚩

હવે આપની સેવા મા આ *9265599198* નંબર પર *"ઠાકર"* Online Shopping ની સંપુર્ણ માહીતી મળી રહેશે..

આભાર..

*_પરેશ ચોપડા_*
(Director)

💐💐💐💐💐💐💐💐💐*ગર્વ અને ગૌરવની ક્ષણ..**તાતીવેલા સરકારી પ્રાથમિક શાળાની દીકરી જે હાલ સ્પોર્ટસ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે તે ની...
18/08/2021

💐💐💐💐💐💐💐💐💐

*ગર્વ અને ગૌરવની ક્ષણ..*

*તાતીવેલા સરકારી પ્રાથમિક શાળાની દીકરી જે હાલ સ્પોર્ટસ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે તે નીતા ગઢિયાએ સ્ટેટ લેવલની કુસ્તી સ્પર્ધામાં મેળવ્યું સિલ્વર મેડલ..*

*આ તકે આ દીકરીના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ખૂબ ખૂબ અભિનંદન..*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

શ્રેષ્ઠ શાળા...સરકારી શાળા..આજ રોજ તાતીવેલા સરકારી પ્રાથમિક શાળા ખાતે પાટણ કન્યા શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પંપાણીયાએ તેમ...
08/07/2021

શ્રેષ્ઠ શાળા...સરકારી શાળા..

આજ રોજ તાતીવેલા સરકારી પ્રાથમિક શાળા ખાતે પાટણ કન્યા શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પંપાણીયાએ તેમની દીકરી ધ્રુવી પંપાણીયાનું એડમિશન કરાવી સરકારી શાળા જ શ્રેષ્ઠ છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

જિલ્લા શિક્ષણ સમિતિ ગિર સોમનાથના ચેરમેનશ્રી વિક્રમભાઈ પટાટ તાતીવેલા સરકારી પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાતે...
07/07/2021

જિલ્લા શિક્ષણ સમિતિ ગિર સોમનાથના ચેરમેનશ્રી વિક્રમભાઈ પટાટ તાતીવેલા સરકારી પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાતે...

માસુમ જિંદગી નો સવાલ છે આપણી નાની એવી આર્થિક મદદ વહાલા દીકરા વિવાન ને બચાવી શકે તેમ છે તો માનવતા ના આ ભગીરથ કાર્ય માં સહ...
26/06/2021

માસુમ જિંદગી નો સવાલ છે આપણી નાની એવી આર્થિક મદદ વહાલા દીકરા વિવાન ને બચાવી શકે તેમ છે તો માનવતા ના આ ભગીરથ કાર્ય માં સહભાગી થઇ આપણી અંદર રહેલી માણસાઈ ને ઉજાગર કરીએ.

💐💐💐💐💐💐💐💐💐*સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જતાં વિદ્યાર્થીઓને હવે અમદાવાદ કે ગાંધીનગર જવાની જરૂર નહીં..આપણા વેરાવળમા જ ...
17/06/2021

💐💐💐💐💐💐💐💐💐

*સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જતાં વિદ્યાર્થીઓને હવે અમદાવાદ કે ગાંધીનગર જવાની જરૂર નહીં..આપણા વેરાવળમા જ ઉત્તમ સુવિધાઓ સાથેની લાઈબ્રેરી શરૂ..*

*આગામી સમયમાં આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલોપમેન્ટ ઓફિસર,સિનિયર ક્લાર્ક,બિન સચિવાલય જુનિયર ક્લાર્ક,પંચાયત તલાટી,પંચાયત જુનિયર ક્લાર્ક,સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટર, Dy.so,ડેપ્યુટી મામલતદાર,ASI, PSI,પોલીસ કોન્સ્ટેબલ તેમજ gpsc કલાસ 1 અને 2 ની પરીક્ષાઓ આવનારા 1 વર્ષમાં જ આવનારી છે..તો તૈયારી કરતા મિત્રો માટે સુવર્ણ તક છે આવનારું વર્ષ..આ તક ઝડપી લેવા માટે આજે જ સંપર્ક કરો..*

*Contact :
સોમનાથ રીડિંગ લાઈબ્રેરી
રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ,વેરાવળ

97370 67272
97378 70407

ઉત્તમ વાતાવરણ ઉત્કૃષ્ટ ભાવાવરણ અને મનમોહક પર્યાવરણથી ઓળખાતી તાતીવેલા સરકારી પ્રાથમિક શાળા..
06/06/2021

ઉત્તમ વાતાવરણ ઉત્કૃષ્ટ ભાવાવરણ અને મનમોહક પર્યાવરણથી ઓળખાતી તાતીવેલા સરકારી પ્રાથમિક શાળા..

04/06/2021
01/06/2021

Boost your immunity with our Gir Cow (A2) ghee

Call at - 9265599198

30/05/2021

available in every city of Gujarat

23/05/2021

Address

Veraval

Telephone

+919265599198

Website

Alerts

Be the first to know and let us send you an email when Paresh Chopda official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category