Anant Pidwani

Anant Pidwani Anant Pidwani

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી જગત પ્રકાશ નડ્ડાજીના કાર્યકાળના સફળ 3 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ શુભકા...
20/01/2023

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી જગત પ્રકાશ નડ્ડાજીના કાર્યકાળના સફળ 3 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લિખિત 'એક્ઝામ વોરિયર્સ' પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું મુખ્યમંત્રી શ્રી ભૂપ...
20/01/2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લિખિત 'એક્ઝામ વોરિયર્સ' પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા જીને રાષ્ટ્રીય અધ્યક્ષ પ...
17/01/2023

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા જીને રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પુનઃ નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન..

J.P.Nadda BJP Gujarat

भावपूर्ण श्रद्धांजलि ।माननीय प्रधानमंत्री श्री Narendra Modi  जी की पूज्य माता जी श्रीमती  #हीराबेन जी के निधन का समाचार...
30/12/2022

भावपूर्ण श्रद्धांजलि ।

माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी की पूज्य माता जी श्रीमती #हीराबेन जी के निधन का समाचार अत्यंत पीड़ादायक है।

परमपिता परमेश्वर दिवंगत पुण्यात्मा को अपने श्रीचरणों के स्थान प्रदान करें।
विनम्र श्रद्धांजलि 😭🙏

ॐ शांति

“यह तस्वीर बहुत कुछ बताती हैं”Narendra Modi Rajnath Singh Amit Shah
13/12/2022

“यह तस्वीर बहुत कुछ बताती हैं”
Narendra Modi Rajnath Singh Amit Shah

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi   અને પૂજ્ય મહંત સ્વામીજીના શુભહસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘા...
13/12/2022

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi અને પૂજ્ય મહંત સ્વામીજીના શુભહસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

તારીખ: 14 ડિસેમ્બર, 2022, બુધવાર

લાઈવ નિહાળો:
http://Facebook.com/BJP4Gujarat
https://Twitter.com/BJP4Gujarat
http://Youtube.com/BJP4Gujarat

*આજ રોજ 90 સોમનાથ વિધાનસભા નો આભાર દર્શન નો કાર્યક્રમ વેરાવળ મુકામે લોહાણા બોર્ડિંગ મુકામે યોજાયો જેમાં પ્રદેશ મંત્રી   ...
13/12/2022

*આજ રોજ 90 સોમનાથ વિધાનસભા નો આભાર દર્શન નો કાર્યક્રમ વેરાવળ મુકામે લોહાણા બોર્ડિંગ મુકામે યોજાયો જેમાં પ્રદેશ મંત્રી ,તાલાલા મત વિસ્તાર ના ધારાસભ્ય Bhagvanbhai Barad ,તાલાલા સુત્રાપાડા ના પૂર્વ ધારાસભ્ય Govindbhaiparmar Parmar ,જિલ્લા ભાજપ પ્રમુખ Mansingh Parmar ,જિલ્લા મહામંત્રી શ્રી, ડો, Jayesh Vaghasia સાહેબ ,નગરપાલિકા સોમનાથ ના પ્રમુખ Piyush Fofandi , શહેર ભાજપ પ્રમુખ Devabhai Dharecha ,તાલુકા પંચાયત વેરાવળ ના પ્રમુખ Sarmanbhai Solanki ,તાલુકા ભાજપ ના પ્રમુખ Solanki Hardas ,શહેર ભાજપ મહામંત્રી શ્રી, ડો, Sanjay Parmar ,સોમનાથ નગરપાલિકા ઉપપ્રમુખ Kapil Mehta ,સૌ ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ અને બહોળી સંખ્યા માં મતદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા*

ખુબ ખુબ અભિનંદન ગુજરાત મંત્રી મડલ
12/12/2022

ખુબ ખુબ અભિનંદન ગુજરાત મંત્રી મડલ

ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા 7મી વખત બનશે ભાજપ સરકારપદનામિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શપથ ગ્રહણ કર...
12/12/2022

ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા 7મી વખત બનશે ભાજપ સરકાર

પદનામિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શપથ ગ્રહણ કરી ફરી એકવાર સંભાળશે ગુજરાતની બાગડોર

Bhupendra Patel

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ શ્રી દિલીપસિંહ જશાભાઇ બારડ Dilipsinh barad  ને ખુબ ખુબ અભિનંદન 🙏🏻
11/11/2022

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ શ્રી દિલીપસિંહ જશાભાઇ બારડ Dilipsinh barad ને ખુબ ખુબ અભિનંદન 🙏🏻

૯૩ ઉના વિધાનસભાના ઉમેદવાર તરીકે જેવો કોળી સમાજના આગેવાન અને જનતા  વચ્ચે રહે તેવા  શ્રી કાળુભાઇ રાઠોડ K.C.Rathod   ઉમેદવા...
10/11/2022

૯૩ ઉના વિધાનસભાના ઉમેદવાર તરીકે જેવો કોળી સમાજના આગેવાન અને જનતા વચ્ચે રહે તેવા શ્રી કાળુભાઇ રાઠોડ K.C.Rathod ઉમેદવાર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🏻

Address

Veraval
362265

Alerts

Be the first to know and let us send you an email when Anant Pidwani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category