Vadodara Dodiya Sim Shala

Vadodara Dodiya Sim Shala Every Child is special

Online Class
18/07/2020

Online Class

English tas  at  Night .......
15/07/2020

English tas at Night .......

શાળા બંધ છે શિક્ષણ નહીં આજે બાળકો ના ઘરે જઈ અને શૈક્ષણિક કાર્ય નું મૂલ્યાંકન કરેલ છે.
10/07/2020

શાળા બંધ છે શિક્ષણ નહીં આજે બાળકો ના ઘરે જઈ અને શૈક્ષણિક કાર્ય નું મૂલ્યાંકન કરેલ છે.

05/06/2020
આજે દરેક બાળકના ઘરે જઈ પેપર તથા પરિણામ આપવામાં આવેલ છે તેમજ ઘરે રહીને શૈક્ષણિક કાર્ય કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવ...
02/05/2020

આજે દરેક બાળકના ઘરે જઈ પેપર તથા પરિણામ આપવામાં આવેલ છે તેમજ ઘરે રહીને શૈક્ષણિક કાર્ય કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવેલ છે...

19/04/2020
25/02/2020
25/02/2020

Science std 7

અમારી શાળામાં ''સ્માર્ટકલાસ''બનાવવા માટે 26 જાન્યુઆરી ના રોજ લોકભાગીદારી ની જાહેરાત  થતાં જ  શિક્ષણપ્રેમી અને શિક્ષણવિદ્...
30/01/2020

અમારી શાળામાં ''સ્માર્ટકલાસ''બનાવવા માટે 26 જાન્યુઆરી ના રોજ લોકભાગીદારી ની જાહેરાત થતાં જ શિક્ષણપ્રેમી અને શિક્ષણવિદ્ શ્રી ભરતભાઈ ડોડીયા દ્રારા શાળા માટે Rs.5000/- નું દાન મળ્યું. શાળા પરીવાર વતી તેનો ખૂબ ખૂબ આભાર......

26 Celebration
26/01/2020

26 Celebration

સ્માર્ટ કલાસ એ મારું સપનું છે....."ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય " કહેવત ને સિદ્ધ કરવા....અમે શાળામા આ...
25/09/2019

સ્માર્ટ કલાસ એ મારું સપનું છે....."ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય " કહેવત ને સિદ્ધ કરવા....અમે શાળામા આ પેટી મુકવાનું નક્કી કર્યું......મારા મતે દાનપેટીની જરૂર ત્યાં છે. જયાં ખરેખર દાન ની જરૂર છે.

Address

Veraval
362255

Telephone

9274705475

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Dodiya Sim Shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share