BJP Vijapur

BJP Vijapur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Vijapur, Political Party, Vijapur.

26/11/2022

જયારે દેશ 75 વર્ષ પછી આઝાદી કા અમૃત મહોત્સવ મનાવવા જઈ રહ્યો છે, ત્યારે વિજાપુર તાલુકાનું દિવાસ્વપ્ન થઈ રહ્યું છે સાકાર.વિજાપુર તાલુકાની જનતાની જીવાદોરી સમાન માતા સાબરમતી નદીને પુનઃજીવીત કરવા માટે માનનીય રમણભાઈ ડી. પટેલના અથાક પ્રયત્નો થકી સાબરમતી નદીમાં હાલમાં વાગડી અને અને હીરપુરા ગામે 450 કરોડના ખર્ચે બેરેજ (ચેકડેમ) બનાવવાની કામગીરી ચાલું છે. સાથોસાથ ફલુ, ફુદેડા અને ટેચાવા ખાતે 600 કરોડના ખર્ચે નવિન બેરેજ (ચેકડેમ) ની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જે અનુસંધાને સર્વેની કામગીરી પણ ચાલું થઈ ગઈ છે.આમ વિજાપુર તાલુકાની જીવાદોરી સમાન માતા સાબરમતી નદીને આગામી 5 વર્ષમાં ફરી વહેતી કરવાનું સ્વપ્ન 26 વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી રમણભાઈ ડી. પટેલ દ્વારા સાકાર થવાનું છે.તો આવો સૌ સંકલ્પ લઈએ...
"નાત નહિ,જાત નહિ
વાત નહિ,વિવાદ નહિ
ભાજપ સિવાય વાત નહિ."
#ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ #કમળખીલશેગુજરાત_જીતશે
#આગુજરાતમેંબનાવ્યુંછે

Diwali Dhamaka, Thank you Indian Cricket team for a marvelous win over Pakistan in the
23/10/2022

Diwali Dhamaka, Thank you Indian Cricket team for a marvelous win over Pakistan in the

👉🏻 દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક બનશે ગુજરાતમાં 👉🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વચ્છ ઉર્જાનું સ્વપ્ન થશે ...
23/10/2022

👉🏻 દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક બનશે ગુજરાતમાં

👉🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વચ્છ ઉર્જાનું સ્વપ્ન થશે સાકાર

👉🏻 Green Fuelથી પ્રદુષણ અને મેઈન્ટેનન્સ થશે ઝીરો

#ભરોસાનીભાજપસરકાર

કાળી ચૌદશની સૌને હાર્દિક શુભકામનાઓ માં આદિશક્તિ મહાકાલી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ અર્પે એવી અમારી પ્રાર્થના. શુભ કાળ...
23/10/2022

કાળી ચૌદશની સૌને હાર્દિક શુભકામનાઓ
માં આદિશક્તિ મહાકાલી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ અર્પે એવી અમારી પ્રાર્થના. શુભ કાળી ચૌદશ.

વિજાપુર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શ્રી કમલમ ખાતે શહેરની તમામ સોસાયટીના આગેવાનોની દિલીપભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, બી. ટી...
22/10/2022

વિજાપુર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શ્રી કમલમ ખાતે શહેરની તમામ સોસાયટીના આગેવાનોની દિલીપભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, બી. ટી. પટેલ, સોમાભાઈ પટેલ, જગન્નાથભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, રાગિણીબેન, પૂજનકુમાર પટેલ તથા પ્રિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં મા. ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલનો સોસાયટી વિસ્તારમાં કરેલા વિકાસના કામો બાબતે આભાર માન્યો અને દીપાવલી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

આવે લક્ષ્મીજી તમારા દ્વાર,સુખ સંપત્તિ મળે તમને અપાર.આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
22/10/2022

આવે લક્ષ્મીજી તમારા દ્વાર,
સુખ સંપત્તિ મળે તમને અપાર.
આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ગુજરાત સરકારની જનતાને દિવાળીની ભેટ 👉 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં બે સિલિન્ડર વિનામૂલ્યે અપાશે 👉 CNG...
18/10/2022

ગુજરાત સરકારની જનતાને દિવાળીની ભેટ

👉 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં બે સિલિન્ડર વિનામૂલ્યે અપાશે

👉 CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો

#ભરોસાનીભાજપસરકાર

દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને ભેટ8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹16,000 કરોડ થયા જમા..
17/10/2022

દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને ભેટ

8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹16,000 કરોડ થયા જમા..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ અંતર...
17/10/2022

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ અંતર્ગત રોટરી ક્લબ વિજાપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં મા.ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી કમેશકાકા, તાલુકા પંચયતના ઉપ પ્રમુખ રમેશસિંહ ચાવડા, તાલુકા સદસ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, આશા વર્કર બહેનો, આરોગ્ય સ્ટાફ તથા આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલની રજુઆતના અંતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- 2022-23 અંતર્ગત વિજાપુર તાલુકાના નવીન રોડ તથા ગામના...
17/10/2022

ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલની રજુઆતના અંતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- 2022-23 અંતર્ગત વિજાપુર તાલુકાના નવીન રોડ તથા ગામના સી.સી.રોડ માટે 19 કરોડ રૂપિયા મંજુર કરવા બદલ મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માર્ગ અને મકાન મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ સાહેબનો વિજાપુરની જનતા વતી ખૂબ ખૂબ આભાર...

હિરપુરા ખાતે 227 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા ચેકડેમની તસ્વીરો..
17/10/2022

હિરપુરા ખાતે 227 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા ચેકડેમની તસ્વીરો..

સરદાર પટેલ સ્ટેચ્યુ, વિજાપુર ખાતે વારંવાર થતા જીવલેણ અકસ્માતો રોકવાના ઉપાયો માટે સોસાયટી વિસ્તારનું પ્રતિનિધિ મંડળ તા.૧૪...
16/10/2022

સરદાર પટેલ સ્ટેચ્યુ, વિજાપુર ખાતે વારંવાર થતા જીવલેણ અકસ્માતો રોકવાના ઉપાયો માટે સોસાયટી વિસ્તારનું પ્રતિનિધિ મંડળ તા.૧૪/૧૦/૨૦૨૨ ના રોજ માન.ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલને રૂબરૂ મળ્યું હતું, તેમજ તાલુકાના ૪૦૦ થી વધુ સંવેદનશીલ નાગરિકોની સહિ (સેન્ટ જોસેફ સ્કૂલ, સોસાયટીઓ અને વેપારી મિત્રોના લેટરપેડ) સાથેનું આવેદનપત્ર તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ મામલતદાર ને રૂબરૂમાં આપવામાં આવેલ હતું.
વિશાળ જનસમુદાયના હિતની ઉક્ત રજુઆતને ગંભીરતાથી લઈને ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલની સૂચના મુજબ સ્થાનિક તંત્ર દ્વારા ગણતરીની સેકન્ડોમાં કાર્યવાહી કરતાં ટ્રાફિક બેરીકેટસ લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

Address

Vijapur
382870

Alerts

Be the first to know and let us send you an email when BJP Vijapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share