Bjp4vijapur

Bjp4vijapur OFFICIAL PAGE
BJP VIJAPUR

RAJUBHAI S PATEL
PRESIDENT
VIJAPUR TALUKA BJP

26- વિજાપુર વિધાનસભાના લૉકલાડિલા ઉમેદવાર શ્રી રમણભાઈ ડી. પટેલ(સ્ટારલાઇન)ના જનસમર્થનમાં આવતીકાલ તારીખ 19/11/2022, શનિવારન...
18/11/2022

26- વિજાપુર વિધાનસભાના લૉકલાડિલા ઉમેદવાર શ્રી રમણભાઈ ડી. પટેલ(સ્ટારલાઇન)ના જનસમર્થનમાં આવતીકાલ તારીખ 19/11/2022, શનિવારનો જનસંપર્ક કાર્યક્રમ
Ramanbhai Patel - Starline

'મહા હેતવાળી દયાળી જ મા તું.'માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. આ ખાસ દ...
18/06/2022

'મહા હેતવાળી દયાળી જ મા તું.'

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. આ ખાસ દિવસે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે માતૃશ્રી હીરાબા સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા.

👉 રાજ્યમાં વ્હાલી દીકરી યોજના દીકરીઓ માટે બની વરદાન👉 ભાજપ સરકારનો સંકલ્પ કોઈ પણ દીકરી શિક્ષાથી વંચિત નહિ
05/05/2022

👉 રાજ્યમાં વ્હાલી દીકરી યોજના દીકરીઓ માટે બની વરદાન

👉 ભાજપ સરકારનો સંકલ્પ કોઈ પણ દીકરી શિક્ષાથી વંચિત નહિ

ભાજપની નિર્ણાયક સરકાર શિક્ષણમાં અગ્રેસર ગુજરાત
05/05/2022

ભાજપની નિર્ણાયક સરકાર
શિક્ષણમાં અગ્રેસર ગુજરાત

આપણા પ્રધાનમંત્રી અને આપણા જિલ્લાના સપૂત માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સાહેબ ...
20/04/2022

આપણા પ્રધાનમંત્રી અને આપણા જિલ્લાના સપૂત માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સાહેબ ની અદભુત તસવીર....."સૌના સ્વાસ્થ્યની દરકાર લઈ રહી છે ભાજપ સરકાર"

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ તેમજ મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રબિંદ કુમાર જુગનાથ વિશેષ અતિથિ સ્વરૂપે ઉપસ્થિત રહ્યાં.

આજરોજ ભારતીય જનતા યુવા મૉરચા દ્વારા આયોજીત યુવા મિત્ર  અભિયાન અંતર્ગત સાબરકાંઠાના ખેડબ્રહ્મા  વિધાનસભામાંથી યુવા મિત્રો ...
28/12/2021

આજરોજ ભારતીય જનતા યુવા મૉરચા દ્વારા આયોજીત યુવા મિત્ર અભિયાન અંતર્ગત સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિધાનસભામાંથી યુવા મિત્રો વિસ્તારક તરીકે વિજાપુર તાલુકાના જેપુર ગામે પધારેલ ત્યાં યુવા મિત્રો સાથે મુલાકાત લયી ૭૩૦૪૪૭૩૦૪૪ મોબાઇલ નંબર ઉપર મિસ્ડકોલ કરાવી યુવા મિત્રના ડિજિટલ ફોર્મ ભરાવ્યા.....
જેમાં વિજાપુર તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચિંતન પટેલ , યુવા ભાજપ મંત્રી શ્રી નિલ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ આઇટી સહ કન્વીનર મયંક દરજી, યુથ ડેવલપમેન્ટ સેલ યુવા ભાજપ કેતુ પટેલ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા...

આજરોજ ભારતીય સેના ના (CDS) જનરલ બિપીન રાવત તથા વરિષ્ઠ સેના ના અધિકારીયો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા ભારતીય જનતા પાર્...
10/12/2021

આજરોજ ભારતીય સેના ના (CDS) જનરલ બિપીન રાવત તથા વરિષ્ઠ સેના ના અધિકારીયો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા ભારતીય જનતા પાર્ટી વિજાપુર તાલુકા તેમજ યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ પ્રતિમા મામલતદાર કચેરી નજીક કરવામાં આવ્યું હતું.

આજરોજ વિજાપુર એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી વિજાપુર તાલુકો/શહેર ની કારોબારી બેઠક યોજાઇ.
08/12/2021

આજરોજ વિજાપુર એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી વિજાપુર તાલુકો/શહેર ની કારોબારી બેઠક યોજાઇ.

"નમો એપ અભિયાન" અંતર્ગત ગુજરાતભરમાં વધુને વધુ લોકો નમો એપ પર જોડાઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી  સાહેબ સાથે, તમે પણ જ...
27/08/2021

"નમો એપ અભિયાન" અંતર્ગત ગુજરાતભરમાં વધુને વધુ લોકો નમો એપ પર જોડાઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ સાથે, તમે પણ જોડાઓ અને અન્યને પણ પ્રેરિત કરો.

પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ એવા શ્રી હિતેશ ભાઈ પટેલ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
31/07/2021

પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ એવા શ્રી હિતેશ ભાઈ પટેલ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજરોજ વિજાપુર મંડલ દ્રારા ભારતીય જનસંઘના સંસ્થાપક, રાજનેતા, મહાન , શિક્ષણવિદ્ અને પ્રખર રાષ્ટ્રવાદી એવા ડૉ. શ્યામાપ્રસાદ...
23/06/2021

આજરોજ વિજાપુર મંડલ દ્રારા ભારતીય જનસંઘના સંસ્થાપક, રાજનેતા, મહાન , શિક્ષણવિદ્ અને પ્રખર રાષ્ટ્રવાદી એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ (બલિદાન દિવસ) ઉપર વિજાપુર એપીએમસી ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Address

Vijapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp4vijapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share