Dr.Tejashree Patel

Dr.Tejashree Patel Politician & Doctor

રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી  જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હા...
18/08/2026

રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

મારાં વિધાનસભા ના સમય ૨૦૧૨ થી મિત્ર અને સ્નેહી એવાં, માઁ ભારતી ની અવિરત સેવા કરવાનો જેમનું ધ્યેય છે.એવા વર્ષાબેન દોશી ને...
18/08/2026

મારાં વિધાનસભા ના સમય ૨૦૧૨ થી મિત્ર અને સ્નેહી એવાં, માઁ ભારતી ની અવિરત સેવા કરવાનો જેમનું ધ્યેય છે.એવા વર્ષાબેન દોશી ને ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન....

Heartiest congratulations to My Son Bruhad and gauter in law Avani ,our greatest blessings, Welcoming our baby girl into...
15/08/2026

Heartiest congratulations to My Son Bruhad and gauter in law Avani ,our greatest blessings, Welcoming our baby girl into the world on 15 August 2026 ...

80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેરછાઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રહિત પ્રથમ'ના...
15/08/2026

80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેરછાઓ

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રહિત પ્રથમ'ના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત 'વિરાસત ભી, વિકાસ ભી'ના સંકલ્પ સાથે સેમિકન્ડક્ટર્સથી લઈને નારી સશક્તિકરણ સહિતના દરેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આવો, 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ અને 2047માં આઝાદીની શતાબ્દીને ધ્યાને રાખી, સૌ સાથે મળીને 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના નિર્માણમાં સહભાગી બનીએ.

સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ.

ભારત માતા કી જય...
વંદે માતરમ...
જય જય ગરવી ગુજરાત...

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓદેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્...
13/08/2026

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ

દેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ને જન્મદિવસની ખૂબ ખૂબ ...
12/08/2026

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

માઁ ઉમીયા એમની દિવ્ય આત્મા ને શાંતિ અને મોક્ષ આપે...........ઓમ શાંતિ ૐ 💐💐🙏🙏
10/08/2026

માઁ ઉમીયા એમની દિવ્ય આત્મા ને શાંતિ અને મોક્ષ આપે...........
ઓમ શાંતિ ૐ 💐💐🙏🙏

Good Morning
10/08/2026

Good Morning

રાષ્ટ્રીય હાથશાળ દિવસની હાર્દિક શુભકામનાઓ'વોકલ ફોર લોકલ'ના સંકલ્પ સાથે હાથશાળ અપનાવીએ, આત્મનિર્ભર ભારત બનાવીએ.
07/08/2026

રાષ્ટ્રીય હાથશાળ દિવસની હાર્દિક શુભકામનાઓ

'વોકલ ફોર લોકલ'ના સંકલ્પ સાથે હાથશાળ અપનાવીએ, આત્મનિર્ભર ભારત બનાવીએ.

07/08/2026

Address

Viramgam

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Tejashree Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category