28/02/2025
નમસ્તે
વિષય :- હિન્દુવાદી પાર્ટી અને હિંદુ ની વ્યાખ્યા
નમસ્તે માનનીયશ્રી આપ સાહેબને જણાવવાનું કે, ભારતીય જનતા પાર્ટી એક હિન્દુવાદી પર્ત્ય તરીકે ઓળખાય છે હું પોતે આ વાત થી ત્યારે સહમત થયો જયારે હું આર.એસ.એસ. સંગઠન સાથે જોડાયો પર્નાતું જયારે હું સામાજિક રીતે તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પસી અને ખાસ કરીને હું રાજપૂત સમાજ થી આવું છું ત્યારે દેશ પ્રત્યે ની લાગણી વધારે હોય છે અને છે આથી હું હિંદુ જાગૃતિ મંચ અને આર.એસ.એસ. સાથે જોડાયો હતો. ક્યાંક ને ક્યાંક મને લાગતું હતું કે જાતિવાદ થી સમાજ માં ખુબ અશ્માંન્જશ્તા છે પણ ખરેખર એવું કઈ નથી આ ભારતીય જનતા પાર્ટી અને આર.એસ.એસ. માત્રને માત્ર બ્રહ્માન જૈન અને પટેલ ની પાર્ટી છે. હું વિરમગામ તાલીકાના ગામથી છું આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો કે જ્યારે વિરમગામ વિધાનસભાની ચુટનિ આવી ત્યારે આર.એસ.એસ. દ્વારા એક મીટીંગ કરવામાં આવી અને એમાં હિન્દુવાદી પાર્ટી ને સપોર્ટ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી ને જીતાડવા માટે ખાસ સુચના આપવામાં આવી ત્યારે ખુબ જુસ્સા અને ઉત્સાહ પૂર્વક એવું લાગ્યું કે હું હિંદુ અને ખાસ એક રાજપૂત તરીકે મારી દેશ અને સમસ્ત હિંદુ ને મારી જરૂર છે એટલે અમે ત્યાં એકત્ર થયા તમામ લોકો હિંદુ ઓ માટે લાગી ગાય અને હિંદુ ઓ નું હિત વિચાર્રતી હિન્દુવાદી પાર્ટી ના ને એટલે કે હાર્દિક પટેલ ને વોટ આપી અને અપાવડાવી જીત આપવી. પરંતુ હાલની પરીશ્તીતી અને હાર્દિકના વર્તન અને તેના ભ્રસ્થાચાર ના કારણે એવું લાગ્યું કે હિન્દુના નામે ભારતીય જનતા પાર્ટી માત્રને માત્ર હિન્દુઓને તોડવાની રાજનીતિ કરી રહી છે. ખેડૂતો એ પોતાનું લોહી વેદીને પકવેલી ડાંગર કૌભાંડ માં હાર્દિક ભાઈ અને સુફિયાન બંને ભાગીદાર છે એવા મેસેજ આવી રહ્યા છે બીજી બાજુ હાર્દિક પોતે રાજપૂત સમાજ ખાસ કરીને વિરમગામ ના કારડીયા ને નાડોદા રાજપૂત સાંજનો વિરોધ કરી રહ્યો છે અને અન્ય સમાજ ના લોકો સાથે રહીને રાજપૂત સમાજ વિરોધી કાર્ય કરી રહ્યો છે જે તમામ સમાજ અને રજપૂતો ને અત્યારે નહિ જયારે તેઓની સાથે અને પાસે કઈ પણ કાર્ય કરવા સક્ષમ નહિ રહે ત્યારે સમજણ પડશે . રાજપૂત સમાજ આ હિન્દુવાદી પાર્ટી માટે ખુબ સમય અને મહેનત કરી છે પણ તેઓને એના બદલામાં માત્ર હિંદુ વાડી ના નામે શાંત કરી અને શાંત્વના આપી શાંત કરી સત્તા થી દુર રાખવામાં આવેલ છે જે ખુબ દુખની વાત છે મારી રાજપૂત સમાજ ના આગેવાનો ને એ સવાલ છે સે આ ભારતીય જનતા પાર્ટી જે પોતાને હિન્દુવાદી પાર્ટી તરીકે જણાવે છે એમને રજપૂતો માટે શું કર્યું તમે તમારી જાતને આ સવાલ કરો અને જો તમને એવું લાગે કે કઈ આપ્યું નથી તો તમે લોકો આમની સેવા પોતાનો સમય અને ધન વ્યર્થ કરી શા માટે કરો છો.
આ સંદેશ મારફતે હું હિંદુ સંગઠન ના આગેવાનો અને નેતાને પૂછવા માંગું છું કે જયારે હિંદુ ની વાત આવે તો મારવા માટે રજપૂતો આગળ અને સત્ત્તા અને હોદ્દા ની વાત આવે તો માત્ર જાતિવાદ અને પટેલ લોબી બ્રહ્માંન્વાદ અને જૈન વાળ કેમ આવેછે ?
વિરમગામ માં હાર્દિક હિંદુ ઓ માં ફૂટ નાખે છે ત્યારે હિંદુ સંગઠન આર.એસ.એસ. કેમ કોઈ સવાલ નથી કરતુ અને એક કોઈ રોક ટોક નથી કરતુ. સંગઠન માં આ વાતની ખબર ના હોય એવું તો ક્યારેય બને નહિ એટલે મારા માટે એવું લાગે સે કે આ બધું સંગઠન ની દેખરેખ માં જ થાય છે. એટલે તમામ સમજ ના આગેવાનો ને મારી નમ્ર વિનંતી છે કે બધા પોતપોતાના વિકાસમાં ધ્યાન આપે આવા સંગઠનો અને સાંજના અપીસા અને હોદ્દાના લાલચી લોકો તમારો અને તમારા સમાજનો અંત લાવશે અને તમને ખબર પણ નહિ પડે એટલે ખાસ જાતિવાદ મુકો અને ભ્રસ્થ અને લાલચી નેતા ને લાત મારો હિંદુઓ ના નામે ચાલતી રાજનીતિથી બાર આવો.
ખાસ કરીને રાજપૂત સમાજ ને નમ્ર વિનંતી કે, સમાજના ઉઠ્હન અને પ્રગતિમાં ધ્યાન આપો અને આવી શક્તિઓ સામે એક થઇ ને લડો સમાજ માં ચાલતી અંદરો અંદર ની લડાઈ ને અંત આપો અને એક બનો.
# newsroomgujarat
Thakorराष्ट्रीय स्वयंसेवक संघ - Rssराष्ट्रीय स्वयंसेवक संघ (RSS) समर्थक@hindujagrutimanch
Dharmendrasinh V ChavdaShaktisinh ChavdaBhupendra PatelZee News@zee24 gujarati DevendraSinh DabhiNetwork News GujaratNavajivan News Prashant DayalZee NewsViramgam Mandal Detroj BjpRanjitsinh Dabhi@rssviramgam Navghanji ThakorHarivansh ShuklaJignesh Mevani@dulerabharat Bharatsinh Rathod
Highlights