Prempara Gir

Prempara Gir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prempara Gir, Public & Government Service, Prempara, Ta~Visavadar, Di~Junagadh...., Visavadar.

08/06/2025

કિરીટભાઈ ની ખાસ વાત

15/08/2022

Happy independence day 🎊

પ્રેમપરા ગ્રામ પંચાયત ચૂંટણીમા વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન Rambhai Sojitra
22/12/2021

પ્રેમપરા ગ્રામ પંચાયત ચૂંટણીમા વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન Rambhai Sojitra

30/08/2021

Krishna Janmashtami 2021

29/08/2021

આવતી કાલે જન્માષ્ટમી નિમિતે રવેડી નું આયોજન રાખેલ છે તો સર્વ ગ્રામ જનો એ પધારવા નમ્ર વિનંતી
સમય - ૦૩:૦૦ કલાકે

09/06/2021
22/05/2021

સર્વ પ્રેમપરા ગ્રામ જન ને જણાવવાનું કે 45 વર્ષ કે તેથી વધુ વય ના વ્યક્તિ ને કોરોના ની વેક્સિન નો પહેલો ડોઝ આપવાનો બાકી હોઈ..
તે તમામ વ્યક્તિ એ સરકારી હોસ્પિટલ (પ્રેમપરા હાઈસ્કૂલ ની બાજુમાં) આજે બપોર ના ૦૩:૦૦ વાગ્યા પસી મુલાકાત લેવી આધારકાર્ડ સાથે રાખવું
શેર કરવું જેથી કરીન બધા ગ્રામ જન ને ખબર પડી રહે

પ્રેમપર ગામ માં અમૃત પરા ના પુલ ની બાજુમાં આવેલા ગાયો ને પીવા ના અવેડા નું પાણી તેની સામે આવેલ મકાન ના માલિક જયશુખ રામજી...
02/05/2021

પ્રેમપર ગામ માં અમૃત પરા ના પુલ ની બાજુમાં આવેલા ગાયો ને પીવા ના અવેડા નું પાણી તેની સામે આવેલ મકાન ના માલિક જયશુખ રામજીભાઈ વઘાસિયા(રામભાઈ લોઢાવાળા) પોતાના અંગત ઉપયોગ માટે કરે છે.અત્યારે ઉનાળા ની ઋતુ માં આ અબોલ જીવ નું પીવાનું પાણી પોતાના અંગત સ્વાર્થ માટે વાપરે છે.આ ભાઈ ને કોક સમજાવો નહીંતર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
લોકો ને નમ્ર વિનંતી કે બને એટલું શેર કરે જેથી કરીને બધા ગામ વાશિઓ ને ખબર પડે અને આની અટકાયત કરવામા આવે

માંડવી ના વાવેતર માટે સંપર્ક કરવો 9537135869નવી આધુનિક ઓરની છે જેમાં સિંગ દાણા તથા ખાતર નું વાવેતર એકી સાથે કરવામાં આવે ...
30/05/2020

માંડવી ના વાવેતર માટે સંપર્ક કરવો 9537135869
નવી આધુનિક ઓરની છે જેમાં સિંગ દાણા તથા ખાતર નું વાવેતર એકી સાથે કરવામાં આવે છે

Address

Prempara, Ta~Visavadar, Di~Junagadh....
Visavadar
362130

Alerts

Be the first to know and let us send you an email when Prempara Gir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share