08/10/2025
મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક 15 વર્ષીય દીકરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના અત્યંદ દુઃખદ છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાના બણગા ફૂંકતી ભાજપ સરકાર માત્ર વાતો કરે છે પણ મહિલાઓને સુરક્ષિત રાખવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે.
ગુજરાતમાં જે રીતે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે અતિશય ચિંતાજનક છે અને રાજ્યની કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરે છે.