09/10/2023
“શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ માટીને નમન, વીરોને વંદન, આદરણીય પ્રધાનમંત્રીશ્રી માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શહીદોને સન્માનિત કરવા માટે શરુ કરાયેલ મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત આજરોજ વિસનગર તાલુકા નાં મતવિસ્તારના વિષ્ણુપુરા (ખરવડા) ખાતે કળશ યાત્રા કાઢી તેમજ નાગરિકો પાસેથી માટી સ્વીકારી સાથે ભાજપ પરિવાર જોડાયું .
ભારતની માટીનું ગૌરવ ગાન કરતી અમૃત કળશ યાત્રા.
Bhupendra Patel BJP Gujarat