PATEL Mukehsbhai chandarbhai

PATEL Mukehsbhai chandarbhai DANG CONGRESS MAHAMANTRI

06/12/2025
28/10/2025
With power of કોંગ્રેસ (શક્તિ)સિંહ ગોહિલ સાહેબ સાથે
07/10/2023

With power of કોંગ્રેસ (શક્તિ)સિંહ ગોહિલ સાહેબ સાથે

તારીખ:- ૦૧/૧૦/૨૦૨૩ નાં રોજ જામલાપાડા ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે આગેવાનોની સભા મળી જેમાં રૂઢીગામ સભા બાબતે, પાર તાપી નર્મદા ન...
02/10/2023

તારીખ:- ૦૧/૧૦/૨૦૨૩ નાં રોજ જામલાપાડા ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે આગેવાનોની સભા મળી જેમાં રૂઢીગામ સભા બાબતે, પાર તાપી નર્મદા નદી જોડાણ યોજના બાબતે,સરકારી સિવિલ હોસ્પિટલ આહવા નાં ખાનગીકરણ બાબતે મુકેશભાઈ પટેલે સુંદર માહિતી આપી લોકોને માહિતગાર કર્યા,ચંદુભાઈ વળવી સાહેબે અનુસૂચિ -૫ ,બાબતે તેમજ આવનારા સમયમાં આદિવાસી અધિકાર બચાવવા બાબતે શું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું, કેયુરભાઈ કોંકણી એ આપણને મળેલ બંધારણીય અધિકારો,નોન જ્યુડીશિયલ સિસ્ટમ બાબતે,ગામમાં વહીવટ સંબંધી સુંદર માહિતી આપી ,જેમાં ગમનભાઈ ભોંયે,આદિવાસી સંઘર્ષ સમિતિ ડાંગના નિલેશભાઈ ગાવિત,ગમજુભાઇ ચૌધરી,પંકજભાઈ પાલવે તેમજ કાશિરામભાઈ બિરારી, ધનસરામભાઈ ભોંયે તેમજ ગામના આગેવાનોની પ્રેરક હાજરી રહી

22/12/2022

મને ગર્વ છે હું આદિવાસી છું

16/11/2022

ભાજપ સરકારના બેવડા નિયમો આદિવાસી યુવાનોને નોકરી મળે ત્યારે હેરાન કરી નોકરી થી વંચિત રહે તે માટે જાતિના દાખલાની ખરાઈ કરાવવું ફરજિયાત અને ચૂંટણીમાં પોતાના ઉમેદવારનું ફોર્મ ખરાઈ કરાવ્યા વગર પણ મજૂર કરાવવું , સમજો ભાજપનો નિયમ કે જે નિયમ મુજબ ભાજપનો ધારાસભ્ય જાતિનો દાખલો ખરાઈ કરાવી શકતા નથી અને આદિવાસી,ગરીબ બેરોજગાર યુવાનને પોતાની મહેનત થી મળતી નોકરી માટે ફરજિયાત ખરાઈ કરાવવી પડે
ખરે ખર મિત્રો ભાજપના રાજમાં બે નિયમ ચાલે એક આદિવાસી બે રોજગાર યુવાનોને નોકરી મળે ત્યારે ખરાઈના પ્રમાણપત્ર નાં નામે,હેરાન પરેશાન કરવું અને ખરાઈ નાં પ્રમાણ પત્ર વગર ભાજપ નાં ધારાસભ્યનું ફોર્મ રદ થતું બચાવવા આ નિયમની શરેઆમ અવગણનાં

Address

SARVAR
Waghai
394710

Telephone

+919426307941

Website

Alerts

Be the first to know and let us send you an email when PATEL Mukehsbhai chandarbhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share