Kishorsinh Zala

Kishorsinh Zala Vice President of Wankaner Taluka BJYM

06/10/2025
06/10/2025
❝ नमस्ते सदा वत्सले मातृभूमे ❞बीते 100 वर्षों से मातृभूमि की सेवा और राष्ट्रकल्याण के लिए समर्पित विश्व के सबसे बड़े स्व...
02/10/2025

❝ नमस्ते सदा वत्सले मातृभूमे ❞

बीते 100 वर्षों से मातृभूमि की सेवा और राष्ट्रकल्याण के लिए समर्पित विश्व के सबसे बड़े स्वयंसेवी संगठन राष्ट्रीय स्वयंसेवक संघ के स्थापना दिवस की करोड़ों स्वयंसेवकों को अनंत शुभकामनाएं।

॥भारत माता की जय॥

સાણંદ સહકારી ખરીદ વેચાણ સંઘમાં નવી વ્યવસ્થાપક કમિટી માં મોટાભાઈ પ્રદિપસિંહ વાઘેલા ને સતત ત્રીજી વાર બિનહરીફ ચેરમેન બનવા ...
25/09/2025

સાણંદ સહકારી ખરીદ વેચાણ સંઘમાં નવી વ્યવસ્થાપક કમિટી માં મોટાભાઈ પ્રદિપસિંહ વાઘેલા ને સતત ત્રીજી વાર બિનહરીફ ચેરમેન બનવા બદલ ખુબ ખુબ અભિનંદન 🥳

04/08/2023

हर दिल में तिरंगा!🇮🇳

प्रत्येक जन के सकारात्मक सहयोग से इस बार भी निश्चित रूप से सफल होगा "हर घर तिरंगा" अभियान।

Narendra Modi

મા ભારતીને પરમ વૈભવ સુધી લઈ જવા માટે ભાજપા સાથે જોડાઓwww.bjp.org/membership
09/04/2023

મા ભારતીને પરમ વૈભવ સુધી લઈ જવા માટે ભાજપા સાથે જોડાઓ

www.bjp.org/membership

શહીદ દિવસ મહાન ક્રાંતિકારી અને મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ સરદાર ભગત સિંહ, સુખદેવ થા...
23/03/2023

શહીદ દિવસ

મહાન ક્રાંતિકારી અને મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ
સરદાર ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને બલિદાન દિવસ પર સાદર નમન...

“કાર્યકર્તાઓનો ખભો એટલે Pradipsinh Vaghela  બાપુ”હરહંમેશા કાર્યકતાઓ વચ્ચે રહીને સાથે રહીને કામ કરતા બાપુ અસંખ્ય કાર્યકર્...
02/12/2022

“કાર્યકર્તાઓનો ખભો એટલે Pradipsinh Vaghela બાપુ”

હરહંમેશા કાર્યકતાઓ વચ્ચે રહીને સાથે રહીને કામ કરતા બાપુ અસંખ્ય કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગ...
24/10/2022

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના.

दीपावली की बहुत बहुत शुभकामनाएँ ॥🙏🏻

આદરણીય વડીલ શ્રી જે.પી.જાડેજા સાહેબ ને શ્રી રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રિય ઉપાઘ્યક્ષ બનાવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ 🎉🎉
07/10/2022

આદરણીય વડીલ શ્રી જે.પી.જાડેજા સાહેબ ને શ્રી રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રિય ઉપાઘ્યક્ષ બનાવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ 🎉🎉

Address

Vaghasiya
Wankaner
363621

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Kishorsinh Zala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share