ITI Wankaner Placement

ITI Wankaner Placement As per Employment and training department's norms providing training to the youth for industrial profession (Job or Self Start Occupation).

And support to pass out to trainees to get excellent career opportunity.

ITI વાંકાનેર ખાતે તારીખ 26-8-2025 મંગળવારના રોજ જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ, રાજકોટ કંપની માટે ભરતી મેળાનું આયોજન કરવામાં...
20/08/2025

ITI વાંકાનેર ખાતે તારીખ 26-8-2025 મંગળવારના રોજ જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ, રાજકોટ કંપની માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ આ સાથે સામેલ રાખેલ google ફોર્મ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

કંપની નું નામ અને જોબ સ્થળ
Jyoti CNC Automation Ltd.
GIDC Metoda, Rajkot

ભરતી મેળાની તારીખ 26-08-2025 મંગળવાર, સમય સવારે: 10:30 થી 12:30

લાયકાત: ITI પાસ કરેલ જરૂરી,
2025માં છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ પણ ઈન્ટરવ્યું આપી શકે છે.

ITI ટ્રેડ: Fitter, Welder, Motor Mechanic Vehicle, Electrician, Wireman, Electronic Mechanic, અન્ય ટેકનીકલ ટ્રેડ

ઉમર મર્યાદા: ભરતી ના સમય દરમિયાન 18 વર્ષ થી વધુ ઉમર જરૂરી
(શારીરિક રીતે સક્ષમ ઉમેદવાર જરૂરી)

પગાર ધોરણ અને ફેસિલિટી: કંપનીનાં નિયમ અનુસાર,

મળવા પાત્ર લાભો: બસની સુવિધા, કેન્ટીન સુવિધા, અને અન્ય લાભો.

ઈન્ટરવ્યું સ્થળ:
ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વાંકાનેર,
તાલુકા સેવા સદન સામે, રાજકોટ રોડ, જી. મોરબી, વાંકાનેર -૩૬૩૬૨૧
પહેલો માળ, લાયબ્રેરી રૂમ નં.: 21

• સાથે લાવવાના પ્રમાણપત્રો (અસલ અને બે-ઝેરોક્ષ)
(૧) આઈ.ટી.આઈ. ની તમામ માર્કશીટ
(૨) આધાર કાર્ડ
(૩) રીઝ્યુંમે/બાયોડેટા ખાસ સાથે લઈને આવવું

નોંધ: વર્ષ 2025 માં છેલ્લા વર્ષની પરિક્ષા આપેલ તાલીમાર્થીઓ ITI માર્કશીટ સિવાયના ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે.

Google ફોર્મ ની લીંક:

જ્યોતિ CNC ઓટોમેશન પ્રા.લી., રાજકોટ માં ભરતી માટે રજીસ્ટ્રેશન ફોર્મ (ભરતી મેળા તા.: 26-08-2025)

ITI માં એડમીશન લેવા માટે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરવાની છેલી તારીખ ૦૪-૦૮-૨૦૨૫ છે.
31/07/2025

ITI માં એડમીશન લેવા માટે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરવાની છેલી તારીખ ૦૪-૦૮-૨૦૨૫ છે.

18/06/2025
ITI રાજકોટ ખાતે આગામી તારીખ 29-05-2025 ને ગુરુવાર ના રોજ L&T Heavy Engineering Division માટે એપ્રેન્ટિસ કેમ્પસ ઇન્ટરવ્યૂ...
23/05/2025

ITI રાજકોટ ખાતે આગામી તારીખ 29-05-2025 ને ગુરુવાર ના રોજ L&T Heavy Engineering Division માટે એપ્રેન્ટિસ કેમ્પસ ઇન્ટરવ્યૂ નું આયોજન.

L&T Hiring & pool Campus Drive at ITI Jamnagar for ITI CandidatesJob Description:> JOB PROFILE: ITI SUPERVISOR > SALARY:...
03/05/2025

L&T Hiring & pool Campus Drive at ITI Jamnagar for ITI Candidates

Job Description:
> JOB PROFILE: ITI SUPERVISOR
> SALARY: 16000 PM
> FOOD & ACCOMMODATION: It Will be provided by L&T
> PAYROLL: Directly on payroll of L&T

Selection Process :
> STAGE I : Online Test
> STAGE II : Pool Campus Interviews by L&T

Pool Campus Drive Details:
> Date: 08 May 2025
> Time: 09:30 AM
> Address:

Google Map Location:
https://maps.app.goo.gl/k5pFgKu3zTcgFtrx8

REGISTRATION CLOSING DATE : 05 May 25 up to 1 PM

> No of Positions : 120
> *Job Locations :*Jamnagar Gujarat
> ITI Passing Year : 2024 & 2025

Trades/ITI Qualification :
FITTER | WELDER | SURVEYOR | ELECTRICIAN | MOTOR MECHANIC | CIVIL DRAFTSMAN | INSTRUMENTATION MECHANIC | PIPE FITTER(PLUMBER ) | WELDER (KNOWLEDGE OF FCAW)

Registration Link for students (Jamnagar):
https://forms.gle/yNRHmKGnGgnuSFNz9

Best Regards,
Ravi Jorigal,
Manager Business Development,
Asian Academy of Professional Training Pune,
9371733566,
[email protected]

CLOSING DATE OF REGISTRATION: 05 May 2025 Eligibility Criteria: 1] Age of the candidate should be 18 or higher or below 22 as of joining date 01 Sept 2025 2] Percentage in 10th should be 50% or higher 3] Percentage in 12th (If applicable) should be 50% or higher 4] ITI final year percentage should b...

ITI રાજકોટ ખાતે Bhavani Industries India LLP, Rajkot માટે આગામી તારીખ 05-03-2025 ને બુધવાર ના રોજ કેમ્પસ ઇન્ટરવ્યૂ નું આ...
03/03/2025

ITI રાજકોટ ખાતે Bhavani Industries India LLP, Rajkot માટે આગામી તારીખ 05-03-2025 ને બુધવાર ના રોજ કેમ્પસ ઇન્ટરવ્યૂ નું આયોજન.

ભારત સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના માં લાભ લેવા આજેજ ITI વાંકાનેર ખાતે મુલાકાત કરો.
08/11/2024

ભારત સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના માં લાભ લેવા આજેજ ITI વાંકાનેર ખાતે મુલાકાત કરો.

તા. ૧૩-૦૮-૨૦૨૪, મંગળવાર ના રોજ ચંદ્રપુર વાંકનેર ખાતે રોજગાર ભરતી મેળા નું આયોજન હોય જેમાં નીચે મુજબની કંપની માંટે ઉમેદવા...
07/08/2024

તા. ૧૩-૦૮-૨૦૨૪, મંગળવાર ના રોજ ચંદ્રપુર વાંકનેર ખાતે રોજગાર ભરતી મેળા નું આયોજન હોય જેમાં નીચે મુજબની કંપની માંટે ઉમેદવારોની જરૂર છે.

વધુ માહિતી માટે આપેલ પેમ્પલેટ માં કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરવો.

ખાસ નોંધ: ભરતી મેળા માં જે ઉમેદવારો જવા માંગતા હોય તેઓએ આ સાથે આપેલ ગુગલ લીંક પર ક્લિક કરી ગુગલ ફોર્મ ભરીને પોતાનું રજીસ્ટ્રેશન જરૂર કરવું જેથી આયોજન કરનાર ને આવનાર ઉમેદવારોની સગવડ માટે જરૂરી વ્યવસ્થા કરવાનો અંદાજો આવી શકે.

કંપની લીસ્ટ:
1. Toyota
2. Tata motor
3. MRF
4. Adani solar
5. Fomex
6. Sbi cards
7. Amazon
8. Flipkart
9. Silver pumps & motors
10. Movietime
11. Patel agro industries
12. Mitticool
13. Yesha solution
14. Global job placement
15. ReNew power

ગુગલ ફોર્મ લીંક: https://forms.gle/Unzj3x5Nzkg1jZxD8

Address

ITI Wankaner, Opp. Seva Sadan, Rajkot Road
Wankaner
363621

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI Wankaner Placement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share