આપણું વાંકાનેર- Aapnu Wankaner

આપણું વાંકાનેર- Aapnu Wankaner વાંકાનેરના લોકોનું ઓનલાઇન ઠેકાણું 😛
(1)

01/09/2026

🎉 વાંકાનેરના લોકો માટે આ તહેવારો પર Lucky Selection લઈને આવ્યું છે રેડીમેડ કપડાંનું જોરદાર કલેક્શન અને ધમાકેદાર ઓફર્સ!

👔 રેડીમેડ કપડાંની જોડી — માત્ર ₹1,500માં 3 જોડી!

👕 ₹300 કિંમતવાળા ટી-શર્ટ — માત્ર ₹500માં 4!

આ સિવાય પ્રીમિયમ, હેવી, બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ કપડાંનું જોરદાર કલેક્શન પણ મળી રહેશે.

📍 Lucky Selection
ગ્રીન ચોક, આઝાદ લચ્છી ઉપર, વાંકાનેર
📞99792 03181

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

31/08/2026

📣 વાંકાનેરના લોકોને હવે કાર એસેસરીઝ માટે રાજકોટ કે મોરબી જવાની જરૂર નથી

👉🏻 કેમ કે વાંકાનેરનો એકમાત્ર અને સૌથી વિશાળ કાર એસેસરીઝનો શો રૂમ એટલે સુહાના ઓટો હબ

અહીં કાર એન્ડ્રોઇડ પ્લેયરથી લઈને Sony, Pioneer, JBL, Infinity જેવી બ્રાન્ડના સ્પીકર, બાસ અને એમ્પ્લીફાયર સુધીની વિશાળ રેન્જ. 🔊

સાથે મેટિંગ, સીટ કવર, ડિફ્યુઝર, સ્પોઇલર, LED લાઈટ, GPS, બોડી કવર, ટાયર સહિતની તમામ કાર એસેસરીઝ.

અને Alignment, Wheel Balancing, Nitrogen, Washing જેવી સર્વિસ પણ એક જ જગ્યાએ!

📍 સુહાના ઓટો હબ
આઈકોન પ્લાઝા, ૨૭ નેશનલ હાઈવે, રાજા પેટ્રોલ પંપની બાજુમાં, કેરાળા બોર્ડની સામે, વાંકાનેર.

📞 63523 49149
📞 94293 41612
📞 70161 92930

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🏡 વાંકાનેરમાં રોડ ટચ પ્રાઇમ પ્રોપર્ટી વેચવાની છે 📍 સ્થળ: જીનપરા ચોક, કુંજ હોસ્પિટલ સામે, વાંકાનેર✅ આશરે 150 વાર જગ્યામાં...
31/08/2026

🏡 વાંકાનેરમાં રોડ ટચ પ્રાઇમ પ્રોપર્ટી વેચવાની છે

📍 સ્થળ: જીનપરા ચોક, કુંજ હોસ્પિટલ સામે, વાંકાનેર

✅ આશરે 150 વાર જગ્યામાં
🏠 2 મકાન
🏪 2 રોડ ટચ દુકાન

✨ આ લોકેશન નીચેના ધંધા માટે ખૂબ જ યોગ્ય:
🏥 હોસ્પિટલ / ક્લિનિક • 💊 મેડિકલ સ્ટોર • 🧪 ડાયગ્નોસ્ટિક લેબ • 🦷 ડેન્ટલ ક્લિનિક • 👓 ઓપ્ટિકલ શોપ • 🏢 ઓફિસ • 🛍️ શોરૂમ • 🍽️ રેસ્ટોરન્ટ / કેફે તેમજ દરેક પ્રકારના વ્યવસાય માટે ઉત્તમ.

📞 સંપર્ક:
99985 10333

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

📣 વાંકાનેર : સીટી સ્ટેશન રોડ ટચ, ધરમ ચોક વિસ્તારોમાં હોલ ભાડે આપવાનો છે વાંકાનેરના પ્રાઈમ લોકેશન પર 2,000 સ્ક્વેર ફૂટનો ...
31/08/2026

📣 વાંકાનેર : સીટી સ્ટેશન રોડ ટચ, ધરમ ચોક વિસ્તારોમાં હોલ ભાડે આપવાનો છે

વાંકાનેરના પ્રાઈમ લોકેશન પર 2,000 સ્ક્વેર ફૂટનો વિશાળ હોલ ભાડે ઉપલબ્ધ છે.

✨ મુખ્ય સુવિધાઓ :
• રોડ ટચ પ્રાઈમ લોકેશન
• વિશાળ પાર્કિંગની સુવિધા
• શોરૂમ માટે યોગ્ય
• દવાખાના માટે યોગ્ય
• રેસ્ટોરન્ટ માટે યોગ્ય
• કોઈપણ પ્રકારના વ્યવસાય માટે અનુકૂળ
• સીઝનલ સેલ માટે પણ પરફેક્ટ લોકેશન
• લાઈટ અને પાણીની સુવિધા
• 24/7 બાથરૂમની સુવિધા

🔑 શોર્ટ લીઝ પર ભાડે આપવાનો છે

📞 વધુ માહિતી માટે સંપર્ક :
નિલેશભાઈ પટેલ
📱 81411 04425

📍 સ્થળ : સીટી સ્ટેશન રોડ, ધરમ ચોક, વાંકાનેર

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🌿 વાંકાનેરના લોકો માટે સુમિતા પાણીપુરી લઈ આવ્યું છે ખાસ શ્રાવણ માસ સ્પેશ્યલ! 🙏✨😋 એકદમ યુનિક અને ટેસ્ટી ફરાળી આઈટમો 📅 તા....
31/08/2026

🌿 વાંકાનેરના લોકો માટે સુમિતા પાણીપુરી લઈ આવ્યું છે ખાસ શ્રાવણ માસ સ્પેશ્યલ! 🙏✨

😋 એકદમ યુનિક અને ટેસ્ટી ફરાળી આઈટમો

📅 તા. 31/8/2026, ત્રીજો સોમવાર
🍽️ ફરાળી ઈડલી-સાંભાર
🍽️ ફરાળી ઢોકળા
🍽️ ફરાળી મંચુરિયન

🌿 શ્રાવણ માસના દર સોમવારે ફરાળીમાં એકદમ નવી જ આઈટમો મળી રહેશે

⏰ સમય: સવારે 10:30 થી રાત્રીના 10:00 સુધી

📍 સુમિતા પાણીપુરી
નાસ્તા ગલી, શ્રદ્ધા હોસ્પિટલ સામે – વાંકાનેર

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🐜 મોમાઈ પેસ્ટ કંટ્રોલ • ઉધઈથી બચો! 👉🏻 તમારા મકાન, બંગલો, ઓફિસ, કારખાના તેમજ જૂના અને નવા બાંધકામમાં ઉધઈ પેસ્ટની અસરકારક ...
30/08/2026

🐜 મોમાઈ પેસ્ટ કંટ્રોલ • ઉધઈથી બચો!

👉🏻 તમારા મકાન, બંગલો, ઓફિસ, કારખાના તેમજ જૂના અને નવા બાંધકામમાં ઉધઈ પેસ્ટની અસરકારક ટ્રીટમેન્ટ કરી આપીશું.

✅ નવા બાંધકામ માટે ફ્લોરિંગ પહેલા પાઇપલાઈન દ્વારા ઉધઈ ટ્રીટમેન્ટની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ છે

✅ ૧૦ વર્ષની લેખિત ગેરંટી આપવામાં આવે છે

📞 વિજયભાઈ: 9265888851

ઉધઈની સમસ્યા થાય તે પહેલાં જ યોગ્ય ટ્રીટમેન્ટ કરાવો અને તમારા બાંધકામને સુરક્ષિત રાખો.

📲 વધુ માહિતી માટે ઉપર આપેલ નંબર પર અમારો સંપર્ક કરો.

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

29/08/2026

📱 વાંકાનેરમાં મોબાઇલ માટેની ધમાકેદાર ઓફર! 🎉

👉🏻 કોઈપણ તૂટેલા ભાંગેલા ફોન સામે રોકડા પૌસા મેળવો

🔥 સ્પેશિયલ ઓફર:
✅ કોઈપણ મોબાઇલની ડિસ્પ્લે માત્ર ₹999 થી શરૂ
🎁 ડિસ્પ્લે બદલાવશો તો મળશે 6 આકર્ષક ગિફ્ટ એકદમ ફ્રી!

✅ બાલાજી લુઝ વેફર કિલોના પેકંગમાં ઉપલબ્ધ

📱 બેસ્ટ ક્વોલિટીના સેકન્ડ હેન્ડ મોબાઇલ માત્ર ₹3000 થી શરૂ
🎧 સાથે મળશે નેકબેન્ડ અને 6 ફ્રી ગિફ્ટ!

🛡️ પ્રીમિયમ ક્વોલિટીના મોબાઇલ કવર માત્ર ₹99 માં

👉 વધુ માહિતી માટે આ વીડિયો પૂરો જુઓ.
https://www.facebook.com/share/r/1D2bVbzHh6/

📍 એવરેસ્ટ મોબાઇલ
દાણાપીઠ ચોક, ભમરીયા કુવા સામે – વાંકાનેર

📞 73836 18936

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🚗🔥 વાંકાનેરના લોકો માટે A ONE એસેસરીઝની ધમાકેદાર ઓફર! 🔥🚗🎉 કાર એસેસરીઝની 18 આઈટમોનો કોમ્બો પેક 💥 માત્ર ₹34,999/- માં! 💥📦 ...
29/08/2026

🚗🔥 વાંકાનેરના લોકો માટે A ONE એસેસરીઝની ધમાકેદાર ઓફર! 🔥🚗

🎉 કાર એસેસરીઝની 18 આઈટમોનો કોમ્બો પેક
💥 માત્ર ₹34,999/- માં! 💥

📦 કોમ્બોમાં મળશે 18 આઈટમો:

• સીટ કવર
• સીટ કવર જેવા દરવાજા
• સીટ કવર જેવું સ્ટેરીંગ કવર
• એન્ડ્રોઇડ ડિસ્પ્લે
• રિવર્સ કેમેરા
• LED હેડ લાઈટ
• ફોગ લેમ્પ પ્રોજેકટર
• ફોગ લેમ્પ વાયરિંગ
• ફુલ મેટિંગ
• 5D મેટિંગ
• 4 દરવાજા સ્પીકર
• ક્રોમ વાળા ડોર વાઈઝર
• વાયપર બ્લેડ
• રિમોટ કવર
• આર્મ રેસ્ટ
• સ્પ્રે
• કિચન
• કાર ફાયરબ ક્લોથ

🎁 કોમ્બો સાથે કાર વૉશ + કોફી મગ એકદમ FREE! ☕🚘

⏳ ઓફર મર્યાદિત સમય પૂરતી જ!

📍 A ONE એસેસરીઝ
પરસરા કોમ્પલેક્ષ, CNG પંપની બાજુમાં,
સ્ટાર પ્લાઝા સામે, ચંદ્રપુર ઓવરબ્રીજ પાસે – વાંકાનેર

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

29/08/2026

🔥🔥 મોરબીમાં ધમાકેદાર જન્માષ્ટમી સેલ! 🔥🔥

👑 બ્રાન્ડેડ આઈટમ્સ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ! 👑

🎁 સ્પેશિયલ ઓફર
👟 ₹500+ ના શૂઝ પર Socks FREE
👟 ₹1500+ ના શૂઝ પર Killer Deo FREE 😍

🏆 ₹10,000નું ઇનામ!
કોઈપણ પ્રોડક્ટ First Copy / Duplicate સાબિત કરી બતાવો અને મેળવો ₹10,000 CASH! 💰

💥 માત્ર ₹199થી શોપિંગ શરૂ! 💥

👕 T-Shirt | 👚 Top & Kurti | 👔 Shirt — ₹199થી
👖 Jeans / Trouser — ₹599થી
🩳 Cargo / Joggers / Track / Capri / Shorts — ₹599થી
🤵 Blazer / Sherwani — ₹999થી
👟 Branded Shoes પર 40% થી 80% OFF!
🔥 Shoes માત્ર ₹799થી!

📍 શિવ હોલ
સ્કાય મોલની સામે, વિનાયક હોન્ડાની બાજુમાં, શનાળા રોડ, મોરબી

⏰ સવારે 10 થી રાત્રે 10

📞 9375762876

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

🕋 ઉમરાહ બુકિંગ શરૂ થઈ ગયું છે! 🌟 સ્ટાર ટૂર્સ & ટ્રાવેલ્સ – વાંકાનેરથી વાંકાનેર 🎉 જન્મદિવસની ખાસ ઓફર!  સ્ટાર ટૂર્સ & ટ્રા...
29/08/2026

🕋 ઉમરાહ બુકિંગ શરૂ થઈ ગયું છે!

🌟 સ્ટાર ટૂર્સ & ટ્રાવેલ્સ – વાંકાનેરથી વાંકાનેર

🎉 જન્મદિવસની ખાસ ઓફર!
સ્ટાર ટૂર્સ & ટ્રાવેલ્સના ઓનર શાહબુદીન ભાઈના જન્મદિવસ નિમિત્તે આજે તા. 29/08/2026ના રોજ...

🔥 ઉમરાહ બુકિંગ પર મેળવો ₹2,000/- નું ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ! 🔥

🚌 15 દિવસનું વિશેષ પેકેજ
💰 પેકેજ કિંમત: ₹95,786/-
🕌 મક્કા શરીફ & મદીના શરીફની વોલ્વો AC બસમાં જિયારત

⏳ ઓફર મર્યાદિત સમય માટે જ!

📞 બુકિંગ માટે:
7778076128 | 7778076127

📍 સ્ટાર ટુર્સ & ટ્રાવેલ્સ
ગ્રીન ચોક, જુની પોલીસ ચોકીની સામે, વાંકાનેર – 363621

━──────⊱❉✸❉⊰──────━

#વાંકાનેર #આપણું_વાંકાનેર

Address

Wankaner
363621

Telephone

9898113634

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું વાંકાનેર- Aapnu Wankaner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share