Palansdi Gram Panchayat

Palansdi Gram Panchayat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Palansdi Gram Panchayat, Public & Government Service, Palansdi, Wankaner.

23/11/2025







23/11/2025







05/11/2025
12/10/2025

સ્વચ્છ ભારત મિશન મા એક યુવા સરપંચ





વાંકાનેર તાલુકા કક્ષાના 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વ ની સદર શાળાને ફળશ્રુતિ રૂપે સરપંચશ્રી અને દાતા શ્રી આસિફભા...
29/09/2025

વાંકાનેર તાલુકા કક્ષાના 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વ ની સદર શાળાને ફળશ્રુતિ રૂપે સરપંચશ્રી અને દાતા શ્રી આસિફભાઈ લઘડ તરફથી શાળાને 30 બેન્ચ ભેટ (અંદાજિત એક લાખ રૂપિયાથી વધુ રકમની )આપવામાં આવી તે બદલ સરપંચશ્રી તેમજ દાતા શ્રી આસિફભાઈ લધડ આ બેન્ચોથી વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ મળશે. આ ભેટ ફક્ત બેન્ચ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યમાં પણ એક રોકાણ છે, જે શિક્ષણના ક્ષેત્રમાં વિકાસ માટે સરપંચ શ્રી નઝમાબેન લધડ તેમજ દાતા શ્રી આશિફભાઈ લધડ ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આપનો આ અમૂલ્ય સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર.

શ્રી પલાંસડી પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા સરપંચ શ્રી આસીફભાઈ લધડ નુ સન્માન કરવામાં આવ્યું ...અને શ્રી પલા...
29/09/2025

શ્રી પલાંસડી પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા સરપંચ શ્રી આસીફભાઈ લધડ નુ સન્માન કરવામાં આવ્યું ...
અને શ્રી પલાંસડી પ્રાથમિક શાળામાં ૨ નવા રૂમ નુ ભૂમિ પુજન કરવામાં આવ્યું

ગામ ને સાંજે પણ દીવસ જેવુ રાખવા માટે આખા ગામમાં સ્ટ્રીટ લાઈટ ફીટ કરવામા આવી જેમા સરપંચ અને તેમની ટીમ દ્વારા આ કામ કરવાં ...
29/09/2025

ગામ ને સાંજે પણ દીવસ જેવુ રાખવા માટે આખા ગામમાં સ્ટ્રીટ લાઈટ ફીટ કરવામા આવી
જેમા સરપંચ અને તેમની ટીમ દ્વારા આ કામ કરવાં મા આવીયુ

ગામમાં પાણી નો પશ્ન હલ થાય એ માટે નવા ટાંકા ની કામગીરી હાથ ધરવામાં આવી
29/09/2025

ગામમાં પાણી નો પશ્ન હલ થાય એ માટે નવા ટાંકા ની કામગીરી હાથ ધરવામાં આવી

૭૯ સ્વાતંત્ર્યદિન ની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી પ્રાંત સાહેબ , મામલતદાર સાહેબ , નાયબ મામલતદાર સાહેબ તેમજ અન્ય સરકા...
29/09/2025

૭૯ સ્વાતંત્ર્યદિન ની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી
પ્રાંત સાહેબ , મામલતદાર સાહેબ , નાયબ મામલતદાર સાહેબ તેમજ અન્ય સરકારી અધિકારીઓ સાથે યુવા સરપંચ અને તેમની યુવા ટીમ...

Address

Palansdi
Wankaner
363621

Alerts

Be the first to know and let us send you an email when Palansdi Gram Panchayat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share