Save Tree Save Life

  • Home
  • Save Tree Save Life

Save Tree Save Life Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Save Tree Save Life, Social service, .

નર્મદા જી પરિક્રમા માર્ગ સફાઈ અને લોકજાગૃતિ અભિયાન.
01/04/2026

નર્મદા જી પરિક્રમા માર્ગ સફાઈ અને લોકજાગૃતિ અભિયાન.

22/08/2025

Celebrating my 12th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

17/08/2025

કુદરત ની અદ્ભુત રચના....

જ્યારે આપણે માત્ર એક વૃક્ષ કે વેલા ને માત્ર એક મિનિટ નિહાળી એ તો પણ મગજ શાંત થઈ જાય....

તમે ફક્ત એકવાર ટ્રાય કરજો આ મેં capture કરેલી શોર્ટ ક્લિપ.. તમને પણ શાંતિ ની અનુભૂતિ કરાવશે..

17/08/2025

Connect with nature!!!
પ્રકૃતિ ની મજા.....
Voice of Nature.

નેચર.... ઘણા બર્ડ નું રહેઠાણ...
22/06/2025

નેચર.... ઘણા બર્ડ નું રહેઠાણ...

11/05/2025

ગ્રીન ડ્રાઇવ... પ્રકૃતિ માતા ના ખોળામાં.....

નેચર
11/05/2025

નેચર

સવારના સૂર્યદેવ ના સોનેરી કિરણોથી સુશોભિત થયેલું ગરમાળા નું વૃક્ષ સૂર્યદેવ ને જાણે કે પ્રાર્થના કરી ધ્યાનમાં લીન થયું હો...
03/05/2025

સવારના સૂર્યદેવ ના સોનેરી કિરણોથી સુશોભિત થયેલું ગરમાળા નું વૃક્ષ સૂર્યદેવ ને જાણે કે પ્રાર્થના કરી ધ્યાનમાં લીન થયું હોય અને પોતે પણ સૂર્યદેવ જેવું તેજસ્વી બની ગયું હોય એવું ભાસે છે.
વૃક્ષ નારાયણ દેવ ની જય

રાત્રિ દરમિયાન આ વડલા ના વૃક્ષ ને ધરાશાયી કરવામાં આવ્યું... લોકો ક્યારે જાગૃત થશે!!!!  આવી ગરમી મા આટલાં પ્રદૂષણ મા વૃક્...
03/05/2025

રાત્રિ દરમિયાન આ વડલા ના વૃક્ષ ને ધરાશાયી કરવામાં આવ્યું... લોકો ક્યારે જાગૃત થશે!!!! આવી ગરમી મા આટલાં પ્રદૂષણ મા વૃક્ષ દેવ 24 કલાક મફત મા છાયો, ઓક્સિજન અને અસંખ્ય જીવ જંતુ તેમજ birds ને આસરો આપે. બદલામાં એ ક્યારેય કાંઈ માગતું નથી... તો આપણે કેમ એની જાળવણી કરી શકતા નથી?..

ડોક્ટર હોસ્પિટલમાં ઓક્સિજન no ચાર્જ માંગે તો આપણે જો પૈસા નો હોઈ તો લોન કે ઉછી ઉધાર કરી ને સારવાર કરાવી એ. પણ વૃક્ષો બચાવવા મા ઉદાસીનતા શા માટે??

પિક્ચર : વડોદરા તુલસીધામ ચાર રસ્તા પાસેનું છે.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Save Tree Save Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share