Bmcfiredepartment101

Directions Website

Bmcfiredepartment101 We serve to save

Toaday,*Bhavnagar Municipal Corporation Fire and Emergency Services* organized a live fire safety demonstration at the *...
28/10/2026

Toaday,*Bhavnagar Municipal Corporation Fire and Emergency Services* organized a live fire safety demonstration at the *Aditya Arcade (Residential + Commercial) building located in the Chitra area.* The primary objective of this demonstration was to raise awareness among the building's residents, shopkeepers, and staff regarding rescue and relief operations during a fire emergency. During this program, a live demonstration was conducted on the correct usage of the building's fire safety systems and various types of fire extinguishers. Practical training was provided on how to control small fires caused by gas cylinders, liquids, or electrical short circuits right at the initial stage. Additionally, guidance was given on how to safely evacuate using emergency exits without panicking if a fire breaks out, how to protect oneself from smoke, and techniques to rescue trapped individuals. The team also advised on keeping the building's fire safety equipment operational at all times. In case of a fire or any other emergency in Bhavnagar city, citizens can directly call the government's integrated emergency helpline number 112 for immediate assistance.

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *બાલા હનુમાન હાઇટ્સ*  વિંગ A (રેસિડેન્સી / કોમર્શિયલ બિલ્ડિંગ) એર પ...
28/10/2026

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *બાલા હનુમાન હાઇટ્સ* વિંગ A (રેસિડેન્સી / કોમર્શિયલ બિલ્ડિંગ) એર પોર્ટ રોડ, રૂવા ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન બિલ્ડિંગના રહેવાસીઓ, દુકાનદારો તથા સ્ટાફને આગથી બચાવ, આગ લાગવાના સમયે રાખવાની તકેદારી, ઇમરજન્સી એક્ઝિટનો યોગ્ય ઉપયોગ, સલામત સ્થળાંતર અને ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક અને સુરક્ષિત રીતે કેવી રીતે કાર્યવાહી કરવી તે અંગે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધારવાનો તથા જાનમાલનું નુકસાન અટકાવવા માટે જરૂરી સુરક્ષા પગલાં અંગે માર્ગદર્શન આપવાનો હતો.

આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા (BMC) ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા સમેત શિખર રેસિડેન્શિયલ બિલ્ડિંગ ખાતે એક વિશેષ ફાયર સેફ્...
19/10/2026

આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા (BMC) ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા સમેત શિખર રેસિડેન્શિયલ બિલ્ડિંગ ખાતે એક વિશેષ ફાયર સેફ્ટી અને જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની મુખ્ય વિગતો અને મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે:
• મુખ્ય હેતુ: હાઈરાઈઝ (બહુમાળી) રહેણાંક બિલ્ડિંગમાં રહેતા નાગરિકોમાં આકસ્મિક આગની ઘટનાઓ સામે સુરક્ષા અને જાગૃતિ કેળવવાનો, તેમજ કટોકટીના સમયે ગભરાયા વગર સ્વ-બચાવ કેવી રીતે કરવો તેનું લાઈવ માર્ગદર્શન આપવાનો હતો.
• ફાયર સિસ્ટમનું પ્રેક્ટિકલ ટ્રેનિંગ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસરો દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્યુશર (આગ ઓલવવાના સિલિન્ડર) અને અન્ય આધુનિક ફાયર ફાઈટીંગ સિસ્ટમનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રત્યક્ષ (લાઈવ) તાલીમ રહેવાસીઓને આપવામાં આવી હતી.
• ઇવેક્યુએશન (બચાવ કામગીરી) પ્રોટોકોલ: આગ લાગવાના સમયે કોઈપણ જાતની નાસભાગ કે અફરાતફરી વગર બિલ્ડિંગમાંથી સલામત રીતે બહાર કેવી રીતે નીકળવું, તેમજ બાળકો અને વડીલોને સુરક્ષિત સ્થાને કેવી રીતે પહોંચાડવા તેની સમજણ આપવામાં આવી હતી.
• આગ અટકાવવાના ઉપાયો: ગેસ લીકેજ કે શોર્ટ સર્કિટ જેવા સામાન્ય કારણોસર લાગતી આગને પ્રાથમિક તબક્કે જ કેવી રીતે કાબૂમાં લેવી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કઈ સાવચેતી રાખવી, તે અંગે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.

16/10/2026

Today's Podar International School, Bhavnagar, conducted a Fire Demonstration and Emergency Evacuation Drill in collaboration with the Bhavnagar Municipal Corporation Fire and Emergency Services Department.

The objective of the drill was to create awareness about fire safety, demonstrate the proper use of fire extinguishers, and educate students and staff on emergency evacuation procedures. The fire department team demonstrated essential fire safety techniques and explained the precautions to be taken during a fire emergency.

The activity helped enhance awareness, preparedness, and confidence among students and staff to respond effectively to fire-related emergencies.

14/10/2026

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ભાવનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન વિવિધ સ્થળોએ યોજાયેલા ગરબા તથા રાસના કાર્યક્રમોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલા
(1).*વરતેજ રંગોલી પાર્ક* નવરાત્રિ મહોત્સવ
(2).*ઘોઘા રોડ અવાણીયા વ્રજરાસ નવરાત્રી* સ્થળોએ ઉપસ્થિત આયોજકો, સ્વયંસેવકો, સ્ટાફ તથા નાગરિકોને આગથી બચાવ, આગ લાગે ત્યારે તાત્કાલિક લેવાનાં પગલાં, ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ અને કટોકટીની પરિસ્થિતિમાં સલામત સ્થળાંતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તદુપરાંત, નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી આગની દુર્ઘટના નિવારવા જરૂરી સાવચેતી રાખવી, ઇમરજન્સી એક્ઝિટ ખુલ્લા રાખવા, ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત સ્થિતિમાં રાખવા તથા ઇમરજન્સી સમયે ફાયર વિભાગનો સંપર્ક કરવા અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી.
આ ફાયર ડેમોન્સ્ટ્રેશનનો મુખ્ય હેતુ નવરાત્રિ મહોત્સવ દરમિયાન આગજન્ય દુર્ઘટનાઓ અટકાવવાનો, નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધારવાનો તથા કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપવા માટે લોકોને સજ્જ કરવાનો હતો.
આમ, ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન જાહેર જનતાની સુરક્ષા અને આગની દુર્ઘટનાઓના નિવારણના હેતુથી ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આગની દુર્ઘટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી તથા આગથી સુરક્ષિત રહેવા અ...
12/10/2026

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આગની દુર્ઘટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી તથા આગથી સુરક્ષિત રહેવા અંગેની જાગૃતિ ફેલાવવાના હેતુથી

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા રમવા આવતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના
જવાહર મેદાન ખાતે યોજાતા *ભાવેણાની રાતલડી*
રિંગ રોડ તરસમિયા ન્યારા પેટ્રોલ પંપ પાછળ *ઝાંઝર નવરાત્રી 2026* આર.એસ. ક્રિષ્ના લોન્સ સીદસર રોડ ખાતે *નવયુગ નવરાત્રી* સ્થળે પણ ફાયર ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફાયર ડેમોસ્ટ્રેશન દરમિયાન આગની દુર્ઘટના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવાની કામગીરી, ફાયર સેફ્ટીનાં સાધનોનો યોગ્ય ઉપયોગ, ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા, ભીડનું સુરક્ષિત સ્થળાંતર તથા જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફાયર ડેમોસ્ટ્રેશન નો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો,તેમજ ગરબા ના આયોજકો, સ્વયંસેવકો તથા ઉપસ્થિત નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક કામગીરી કરવા માટે તૈયાર કરવાનો હતો.
આમ, ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શૈક્ષણિક સંસ્થા તથા નવરાત્રિના ગરબા સ્થળોએ ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરીને આગની દુર્ઘટના સામે સજ્જતા અને જાહેર સલામતી વધારવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આગની દુર્ઘટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી તથા આગથી સુરક્ષિત રહેવા અ...
12/10/2026

ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આગની દુર્ઘટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી તથા આગથી સુરક્ષિત રહેવા અંગેની જાગૃતિ ફેલાવવાના હેતુથી
(1).*શ્રી વિદ્યાધીશ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા* કાળીયાબીડ ખાતે ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફાયર ડેમોસ્ટ્રેશન દરમિયાન આગની દુર્ઘટના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવાની કામગીરી, ફાયર સેફ્ટીનાં સાધનોનો યોગ્ય ઉપયોગ, ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા, ભીડનું સુરક્ષિત સ્થળાંતર તથા જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફાયર ડેમોસ્ટ્રેશન નો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો,તેમજ ગરબા ના આયોજકો, સ્વયંસેવકો તથા ઉપસ્થિત નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક કામગીરી કરવા માટે તૈયાર કરવાનો હતો.
આમ, ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શૈક્ષણિક સંસ્થા તથા નવરાત્રિના ગરબા સ્થળોએ ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરીને આગની દુર્ઘટના સામે સજ્જતા અને જાહેર સલામતી વધારવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

ʙʜᴀᴠɴᴀɢᴀʀ ᴍᴜɴɪᴄɪᴩᴀʟ ᴄᴏʀᴩᴏʀᴀᴛɪᴏɴ, ꜰɪʀᴇ ᴀɴᴅ ᴇᴍᴇʀɢᴇɴᴄy ꜱᴇʀᴠɪᴄᴇ ᴏʀɢᴀɴɪᴢᴇᴅ ᴀ ꜰɪʀᴇ ꜱᴀꜰᴇᴛy ᴅᴇᴍᴏɴꜱᴛʀᴀᴛɪᴏɴ ᴀᴛ (1)*ᴀɴᴍᴏʟ ᴩʟᴀᴢᴀ ᴄᴏᴍ...
09/10/2026

ʙʜᴀᴠɴᴀɢᴀʀ ᴍᴜɴɪᴄɪᴩᴀʟ ᴄᴏʀᴩᴏʀᴀᴛɪᴏɴ, ꜰɪʀᴇ ᴀɴᴅ ᴇᴍᴇʀɢᴇɴᴄy ꜱᴇʀᴠɪᴄᴇ ᴏʀɢᴀɴɪᴢᴇᴅ ᴀ ꜰɪʀᴇ ꜱᴀꜰᴇᴛy ᴅᴇᴍᴏɴꜱᴛʀᴀᴛɪᴏɴ ᴀᴛ
(1)*ᴀɴᴍᴏʟ ᴩʟᴀᴢᴀ ᴄᴏᴍᴍᴇʀᴄɪᴀʟ ʙᴜɪʟᴅɪɴɢ*
ᴀɴᴅ
(2)*ɴɪʀᴍᴀʟ ʜᴏꜱᴩɪᴛᴀʟ ɪᴠꜰ ᴛᴇꜱᴛ ᴛᴜʙᴇ ʙᴀʙy ᴄᴇɴᴛᴇʀ* ᴡɪᴛʜ ᴛʜᴇ ᴀɪᴍ of ᴩʀᴇᴠᴇɴᴛɪɴɢ ꜰɪʀᴇ ᴀᴄᴄɪᴅᴇɴᴛꜱ, ᴄʀᴇᴀᴛɪɴɢ ᴩᴜʙʟɪᴄ ᴀᴡᴀʀᴇɴᴇꜱꜱ about fire safety and ᴇɴꜱᴜʀɪɴɢ ɪᴍᴍᴇᴅɪᴀᴛᴇ ᴀɴᴅ ᴀᴩᴩʀᴏᴩʀɪᴀᴛᴇ ʀᴇꜱᴩᴏɴꜱᴇ ɪɴ ᴇᴍᴇʀɢᴇɴᴄy ꜱɪᴛᴜᴀᴛɪᴏɴꜱ.
ᴜɴᴅᴇʀ ᴛʜᴇ ꜱᴀɪᴅ ᴩʀᴏɢʀᴀᴍ, ᴛʜᴇ ᴇᴍᴩʟᴏyᴇᴇꜱ ᴩʀᴇꜱᴇɴᴛ ᴡᴇʀᴇ ɢᴜɪᴅᴇᴅ ᴡɪᴛʜ ᴩʀᴀᴄᴛɪᴄᴀʟ ᴅᴇᴍᴏɴꜱᴛʀᴀᴛɪᴏɴꜱ ᴏɴ ᴛʜᴇ ᴩᴏꜱꜱɪʙʟᴇ ᴄᴀᴜꜱᴇꜱ ᴏꜰ ꜰɪʀᴇ, ᴩʀᴇᴄᴀᴜᴛɪᴏɴꜱ ᴛᴏ ʙᴇ ᴛᴀᴋᴇɴ ᴛᴏ ᴀᴠᴏɪᴅ ꜰɪʀᴇ, ᴛyᴩᴇꜱ ᴏꜰ ꜰɪʀᴇ ᴇxᴛɪɴɢᴜɪꜱʜᴇʀꜱ ᴀɴᴅ ᴛʜᴇɪʀ ᴩʀᴏᴩᴇʀ ᴜꜱᴇ. ɪɴ ᴀᴅᴅɪᴛɪᴏɴ, ɴᴇᴄᴇꜱꜱᴀʀy ᴜɴᴅᴇʀꜱᴛᴀɴᴅɪɴɢ ᴡᴀꜱ ɢɪᴠᴇɴ ᴀʙᴏᴜᴛ ᴛʜᴇ ꜱᴀꜰᴇ ᴇᴠᴀᴄᴜᴀᴛɪᴏɴ ᴩʀᴏᴄᴇꜱꜱ ɪɴ ᴇᴍᴇʀɢᴇɴᴄy ꜱɪᴛᴜᴀᴛɪᴏɴꜱ ʟɪᴋᴇ ꜰɪʀᴇ, ᴩʀᴏᴄᴇᴅᴜʀᴇꜱ ᴛᴏ ʙᴇ ꜰᴏʟʟᴏᴡᴇᴅ ᴅᴜʀɪɴɢ ᴇᴍᴇʀɢᴇɴᴄɪᴇꜱ ᴀɴᴅ ᴩʀᴇᴄᴀᴜᴛɪᴏɴᴀʀy ᴍᴇᴀꜱᴜʀᴇꜱ ᴛᴏ ʙᴇ ᴛᴀᴋᴇɴ ᴛᴏ ʀᴇᴅᴜᴄᴇ ʟᴏꜱꜱ ᴏꜰ ʟɪꜰᴇ ᴀɴᴅ ᴩʀᴏᴩᴇʀᴛy.
ᴛʜʀᴏᴜɢʜ ꜱᴜᴄʜ ꜰɪʀᴇ ꜱᴀꜰᴇᴛy ᴅᴇᴍᴏɴꜱᴛʀᴀᴛɪᴏɴꜱ, ᴀɴ ᴀᴛᴛᴇᴍᴩᴛ ᴡᴀꜱ ᴍᴀᴅᴇ ᴛᴏ ɪɴᴄʀᴇᴀꜱᴇ ᴀᴡᴀʀᴇɴᴇꜱꜱ ᴀʙᴏᴜᴛ ꜰɪʀᴇ ꜱᴀꜰᴇᴛy ᴀᴍᴏɴɢ ᴛʜᴇ ᴇᴍᴩʟᴏyᴇᴇꜱ ᴡᴏʀᴋɪɴɢ ɪɴ ᴄᴏᴍᴍᴇʀᴄɪᴀʟ ʙᴜɪʟᴅɪɴɢꜱ ᴀɴᴅ ʜᴏꜱᴩɪᴛᴀʟꜱ ᴀɴᴅ ᴛᴏ ᴩʀᴏᴠɪᴅᴇ ᴛʜᴇ ɴᴇᴄᴇꜱꜱᴀʀy ʙᴀꜱɪᴄ ɪɴꜰᴏʀᴍᴀᴛɪᴏɴ ᴛᴏ ᴏᴩᴇʀᴀᴛᴇ ᴇꜰꜰᴇᴄᴛɪᴠᴇʟy ɪɴ ᴛʜᴇ ᴇᴠᴇɴᴛ ᴏꜰ ᴀ ᴩᴏꜱꜱɪʙʟᴇ ꜰɪʀᴇ ᴀᴄᴄɪᴅᴇɴᴛ.

આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *મહારાણી શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય  (ઈંગ્લિશ મી...
09/10/2026

આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા

*મહારાણી શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય (ઈંગ્લિશ મીડિયમ) તથા આવકાર હાઈટ્સ*

(મિક્સ બિલ્ડિંગ) ખાતે ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેમોસ્ટ્રેશન દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ તથા બિલ્ડિંગના રહેવાસીઓને આગથી બચાવ અને સલામતીના વિવિધ ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ, આગ લાગવાના સંજોગોમાં તાત્કાલિક લેવાતા પગલાં, ઈમરજન્સી એક્ઝિટનો ઉપયોગ તથા સલામત સ્થળે સ્થળાંતરની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.
તેમજ રસોડામાં આગ, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ તથા અન્ય આગના જોખમો અંગે જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. આપત્તિના સમયે ગભરાટ ન રાખી શાંતિપૂર્વક અને ઝડપી રીતે સલામત સ્થળે પહોંચવા અંગે પણ સમજ આપવામાં આવી.
આ ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા બિલ્ડિંગના રહેવાસીઓમાં ફાયર સેફ્ટી અને ઈમરજન્સી પ્રતિસાદ અંગે જાગૃતિ કેળવવાનો હતો.

Address

Nirmal Nagar Fire Station
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Bmcfiredepartment101 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services