Alpa Jitesh Mehta

Alpa Jitesh Mehta શાસકપક્ષ નેતા-સુરત મહાનગરપાલિકા
કોર્પોરેટર-વોર્ડ નંબર-૧૧(અડાજણ,ગોરાટ)

Grateful to be recognised with a Certificate of Appreciation for the Seva Sankalp Abhiyan.This recognition strengthens m...
27/09/2026

Grateful to be recognised with a Certificate of Appreciation for the Seva Sankalp Abhiyan.

This recognition strengthens my resolve to continue working for society with sincerity, humility and a spirit of service.

Inspired by the vision of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, I believe that true public service is about being there for people, understanding their needs and contributing meaningfully to society.

A recognition today, a greater responsibility for tomorrow. 🇮🇳



“રવિવાર આરામનો નહીં, જનસેવાનો.”રવિવારે આસ્તિકનગર સોસાયટીની મુલાકાત લઈ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી અને તેમના વિસ...
27/09/2026

“રવિવાર આરામનો નહીં, જનસેવાનો.”

રવિવારે આસ્તિકનગર સોસાયટીની મુલાકાત લઈ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી અને તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો તથા સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરી.

રહીશો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા તથા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે સૂચના આપી.

નાગરિકોની સમસ્યાઓ માત્ર સાંભળવી નહીં, પરંતુ તેના નિરાકરણ સુધી સતત પ્રયત્નશીલ રહેવું — એ જ મારી પ્રાથમિકતા.

જનસેવા એ જ મારી પ્રાથમિકતા.

#સુરતનીસેવામાંઅલ્પાબેન
#પ્રશ્નોથીસમાધાનસુધી


GroundLevelLeadership
Narendra ModiAmit ShahNitin NabinJ.P.NaddaTarun ChughDarshana JardoshBhupendra PatelJagdish PanchalRatnakarPurnesh ModiDr Prashant Korat

મન કી બાત — જનજન સાથેનો સંવાદઆજરોજ આસ્તિકનગર સોસાયટીના રહેવાસીઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહ...
27/09/2026

મન કી બાત — જનજન સાથેનો સંવાદ

આજરોજ આસ્તિકનગર સોસાયટીના રહેવાસીઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું શ્રવણ કર્યું.

‘મન કી બાત’ થકી દેશના નાગરિકો સાથે જોડાઈને રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી અને સમાજના વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે સંવાદ કરવાની અનોખી પહેલ સતત આગળ વધી રહી છે.

જનભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક વધુ પગલું. 🇮🇳





Narendra ModiAmit ShahNitin NabinJ.P.NaddaTarun ChughDarshana JardoshBhupendra PatelJagdish PanchalRatnakarPurnesh ModiDr Prashant Korat

27/09/2026

🙏🏻 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🏻

સુરત શહેરના વિવિધ ગણપતિ મંડળોમાં જઈ ગણપતિ બાપ્પાના પાવન દર્શન કર્યા અને આયોજકો તથા કાર્યકર્તાઓને સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી.

બાપ્પાની ભક્તિ સાથે સનાતન સંસ્કૃતિ અને પરંપરાનો ગૌરવ વધુ ઉજાગર થાય તેવી ભાવના સાથે શ્રી ગણેશજીના ચરણોમાં સૌના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.





Narendra ModiAmit ShahNitin NabinJ.P.NaddaTarun ChughDarshana JardoshBhupendra PatelJagdish PanchalRatnakarPurnesh ModiDr Prashant Korat

🇮🇳 વિકસિત ભારત ૨૦૪૭ – મારા સપનાનું ભારત 🇮🇳આજરોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૩૩૮, ઉગત ...
26/09/2026

🇮🇳 વિકસિત ભારત ૨૦૪૭ – મારા સપનાનું ભારત 🇮🇳

આજરોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૩૩૮, ઉગત ખાતે યુ.આર.સી. કક્ષાની ચિત્રકામ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા ૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ,સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રૂવમ્નેટ કમિટી ના ચેરમેન શ્રી દિગ્વિજયસિંહ બારડ તથા કોર્પોરેટર શ્રીમતી હીનાબેન ટાંક સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો.

વિદ્યાર્થીઓ સાથે વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પ અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય અંગે સંવાદ કરી, તેમના વિચારો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો અવસર મળ્યો.

નાનાં ભૂલકાંઓના સપનાઓમાં જ વિકસિત ભારતની ભવ્ય તસવીર છુપાયેલી છે. 🇮🇳✨

જનસેવા એ જ અમારું ધ્યેય.
જય હિંદ 🇮🇳 | જય શ્રી રામ 🚩

#સુરતનીસેવામાંઅલ્પાબેન
#પ્રશ્નોથીસમાધાનસુધી

Narendra ModiAmit ShahNitin NabinJ.P.NaddaTarun ChughDarshana JardoshBhupendra PatelJagdish PanchalRatnakarPurnesh ModiDr Prashant Korat

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Alpa Jitesh Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share