26/11/2026
દરેક વ્યક્તિ માટે યોગ્ય જીવનસાથીની આશા ખાસ હોય છે.❤️
શારીરિક તકલીફ કે દિવ્યાંગતાને કારણે જો તમે તમારા દીકરા-દીકરીના સંબંધ માટે મૂંઝવણ અનુભવો છો, તો હવે એકલા નથી. Lifeline Global તમારી પરિસ્થિતિ અને જરૂરિયાતને સમજીને યોગ્ય જીવનસાથીની શોધમાં માર્ગદર્શન પૂરું પાડે છે.🤝
દરેક વ્યક્તિને સમજણ, સ્વીકાર અને સાથભર્યા સંબંધનો અધિકાર છે.✨
Lifeline Global - બે પરિવારોને જોડીને ખુશીઓની નવી કહાની લખતું એક વિશ્વાસભર્યું જોડાણ.💫
લાઈફ લાઇન છે તો શક્ય છે..🌹
નીચે આપેલા નંબર પર આજે જ બાયોડેટા મોકલો.
📞 +91 99139 18000