BSP Surendranagar District

BSP Surendranagar District Informations de contact, plan et itinéraire, formulaire de contact, heures d'ouverture, services, évaluations, photos, vidéos et annonces de BSP Surendranagar District, Organisation politique, Democratic Republic of the.

બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગરના નિડર કાર્યકર્તા,સંઘર્ષના સાથી, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ પૂર્વ સચિવ માન.એડ બિપીનભ...
06/08/2026

બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગરના નિડર કાર્યકર્તા,સંઘર્ષના સાથી, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ પૂર્વ સચિવ માન.એડ બિપીનભાઈ.સોલંકી સાહેબને જન્મ દિવસની હાર્દિક મંગલકામનાઓ..
બહુજન મૂવમેન્ટ ને અવરિત આગળ વધારો અને બહુજન સમાજને હક અધિકારો માટે લડત આપતાં રહો તેવી જન્મ દિવસ નિમિત્તે બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જીલ્લા તરફથી હાર્દિક શુભકામનાઓ...
Many Many Happy Returns Of The Day,
Happy Birthday...
જયભીમ ,
જય કાંશીરામ.
નિવેદક :-
પી.કે.રાઠોડ,
અધ્યક્ષ
બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા યુનિટ.
સંપર્ક :-
Mo.9924336761.
🐘🐘🐘🐘🐘🐘🐘🐘

बहुजन समाज पार्टी के वरिष्ठ साथी और उत्तर प्रदेश विधानसभा में पार्टी की सशक्त आवाज़, आदरणीय श्री उमाशंकर सिंह जी के निधन...
06/08/2026

बहुजन समाज पार्टी के वरिष्ठ साथी और उत्तर प्रदेश विधानसभा में पार्टी की सशक्त आवाज़, आदरणीय श्री उमाशंकर सिंह जी के निधन का समाचार अत्यंत पीड़ादायक है।

उनका जाना केवल बसपा परिवार के लिए ही नहीं, बल्कि समाज के वंचित, शोषित और जरूरतमंद लोगों के लिए भी एक अपूरणीय क्षति है। बीमारी से संघर्ष करते हुए भी उन्होंने जिस साहस और समर्पण के साथ अपने लोगों और पार्टी के प्रति अपना दायित्व निभाया, वह सदैव स्मरणीय रहेगा।

आज हमने एक जनप्रतिनिधि ही नहीं, बहुजन मिशन का एक समर्पित सिपाही खो दिया है।

इस दुःख की घड़ी में मेरी संवेदनाएं उनके परिवार, समर्थकों और शुभचिंतकों के साथ हैं। प्रकृति उनके परिजनों को इस असहनीय दुःख को सहने की शक्ति प्रदान करे।

🐘🐘🐘🐘🐘🐘🐘🐘બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના થાન સંગઠન દ્રારા આયોજીત માન્યવર.કાંશીરામ સાહેબ માર્ગ તથા તકતી ઉદ્ધઘાટન. ...
13/05/2026

🐘🐘🐘🐘🐘🐘🐘🐘
બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના થાન સંગઠન દ્રારા આયોજીત માન્યવર.કાંશીરામ સાહેબ માર્ગ તથા તકતી ઉદ્ધઘાટન.
➡️ બાબા સાહેબ ડો.આંબેડકર દ્વારા કહેલ રાજકીય સત્તા એ માસ્ટર ચાવી છે,જેનાથી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. જેને સાચા અર્થમાં બહુજન સમાજ પાર્ટીના થાનગઢ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ અને બહુજન સમાજ પાર્ટી થાનગઢ સંગઠન દ્રારા ચરિતાર્થ કર્યું છે.
કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.
🔹મુખ્ય અતિથિ🔹
માન.ડો.સુરેન્દ્રસિંહ કલોરીયા
(કેન્દ્રીય કો-ઓડીનેટર બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ).
🔹કાર્યક્રમના અધ્યક્ષ🔹
માન.પી.કે.રાઠોડ
(અધ્યક્ષ-બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા)
🔹 અતિથિ વિશેષ 🔹
માન.અરવિંદભાઈ ગોહિલ
(જોન પ્રભારી બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ).
માન.એડ રાજેશભાઈ.સોલંકી
(ઉપાધ્યક્ષ-બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા).
માન.રમેશભાઈ વાઘેલા
(પ્રભારી -બહુજન સમાજ પાર્ટી ચોટીલા વિધાનસભા).
માન.રેશ્માબેન મોહમ્મદભાઈ શેખ(પ્રમુખ-મહિલા સંગઠન).
માન.બાલુબેન ચૌહાણ
(મંત્રી-મહિલા સંગઠન મંત્રી ).
🔹કાર્યક્રમના અતિથિ🔹
માન.વિનોદભાઈ ચાવડા
(વિરોધ પક્ષ નેતા-થાનગઢ નગરપાલિકા).
માન.કિરણબેન મકવાણા
(સદસ્ય -થાનગઢ નગરપાલિકા).
માન.પૂજાબેન પરમાર
(સદસ્ય -થાનગઢ નગરપાલિકા).
------------------------------
------------------------------
------------------------------
તારીખ :-16/05/2026 ને શનિવાર,
સમય :- સાંજે 05:30 કલાકે થી 06:30 સુધી..
સભા સ્થળ :- મું.થાનગઢ.
રેલ્વે ફાટક પાસે,બ્રિજની નીચે થાનગઢ, જિ.સુરેન્દ્રનગર.
નોંધ :- ડો.આંબેડકર નગર-4 વિનોભાઈ ચાવડા ની દુકાન સામે માન્યવર કાંશીરામ સાહેબ માર્ગને તકતીનું ઉદ્ધઘાટન સમય :- સાંજે 5:30 કલાકે અને ત્યાંથી પદયાત્રા કરી સાંજે 6:30 કલાકે રેલ્વે ફાટક પાસે, બ્રિજની નીચે માન્યવર કાંશીરામ સાહેબના માર્ગની તકતીનું ઉદ્ધઘાટન અને ત્યાંજ સભાનું આયોજન કરેલ છે.
------------------------------
------------------------------
------------------------------
આ કાર્યક્રમમાં જાહેર જનતા અને શુભેચ્છકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે અને બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા કમિટીના તમામ હોદેદારો તેમજ તમામ વિધાનસભા કમિટી અને તમામ શહેર કમિટીના હોદેદારોએ આ કાર્યક્રમ માં તમામ પદાધિકારીઓએ હાજરી આપવી ફરજીયાત છે તો સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
નિમંત્રક :-
➡️
માન.પ્રવિણભાઈ પરમાર
(શહેર અધ્યક્ષ-બહુજન સમાજ પાર્ટી થાનગઢ).
સંપર્ક :-
Mo.9924336761.
🐘🐘🐘🐘🐘🐘🐘🐘

૧ મે - આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની વાત બાબાસાહેબ આંબેડકરને રજૂ કર્યા વગર અધૂરી રહી જાય.મજૂરહિત રક્ષક અને સ્વતંત્ર ભારતના સ...
01/05/2026

૧ મે - આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની વાત બાબાસાહેબ આંબેડકરને રજૂ કર્યા વગર અધૂરી રહી જાય.
મજૂરહિત રક્ષક અને સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ મજૂરપ્રધાન, દીર્ઘદ્રષ્ટા ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણની દેન છે જેથી આજે મજૂરોને હક્કો અને અધિકારો મળી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મજૂર દિને બાબાસાહેબને યાદ કરતાં સૌ મજૂરો શ્રમિકોને શુભકામનાઓ.

2570वीं बुद्ध पूर्णिमा के पावन अवसर पर भगवान बुद्ध के शांति, करुणा और अहिंसा के संदेश को जन-जन तक पहुंचाने का संकल्प लें...
01/05/2026

2570वीं बुद्ध पूर्णिमा के पावन अवसर पर भगवान बुद्ध के शांति, करुणा और अहिंसा के संदेश को जन-जन तक पहुंचाने का संकल्प लें।
आइए, हम सभी बुद्ध के बताए मार्ग पर चलकर मानवता, प्रेम और सद्भाव का दीप प्रज्वलित करें।
आप सभी को बुद्ध पूर्णिमा की हार्दिक मंगलकामनाएं। 🙏☸️

૧-મે ગુજરાત સ્થાપના દિવસ વિશ્વના દરેક દેશના ખુણે-ખુણે વસતા ગુજરાતી ઓને આજના દિવસે શુભકામનાઓ.ગુજરાતની લોક સંસ્કૃતિ અને ગુ...
01/05/2026

૧-મે ગુજરાત સ્થાપના દિવસ વિશ્વના દરેક દેશના ખુણે-ખુણે વસતા ગુજરાતી ઓને આજના દિવસે શુભકામનાઓ.
ગુજરાતની લોક સંસ્કૃતિ અને ગુજરાત ની ખુમારીને વિશ્વભરમાં નામના આપવનાર એવા સૌ ગુજરાતીને આજ ના ગુજરાત સ્થાપના દિવસ નિમિતે દરેક ગુજરાતી ને ખુબ-ખુબ શુભ કામનાઓ...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 ના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારક્રમ નં :- 05 જયાબેન પ્રવિણભાઈ સોલંકી(...
26/04/2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 ના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર
ક્રમ નં :- 05 જયાબેન પ્રવિણભાઈ સોલંકી(P. M)
ક્રમ નં :- 08 પ્રકાશભાઈ ગણપતભાઈ પરમાર (દોસ્તી પાઈપ)
તમામ મતદારો વડીલો મિત્રો અને દરેક સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કરે છે.

લીંબડી તાલુકા પંચાયત 07. કટારીયા શીટના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગીતાબેન પ્રવિણભાઈ દુલેરા ના હાથી નિશાન પર આપનો કિંમત ...
22/04/2026

લીંબડી તાલુકા પંચાયત 07. કટારીયા શીટના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગીતાબેન પ્રવિણભાઈ દુલેરા ના હાથી નિશાન પર આપનો કિંમત અને પવિત્ર મત આપી વિજયી બનાવો.

22/04/2026

Adresse

Democratic Republic Of The

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque BSP Surendranagar District publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Raccourcis

Partager